SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1294
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાતી કેશ ઇ. સ. 18 0 ૮મા ડ્રમન્ડ નામના એક પાદરીએ 463 ગુજરાતી શબ્દોને અંગ્રેજી સરસ્મૃતીવાળા કાશ પ્રસિદ્ધ કરેલો ત્યારથી લઈ અત્યારે બહ૬ ગુજરાતી કોશ’ને આ બીજે ગ્રંથ પ્રસિદ્ધ થાય છે ત્યાં સુધીમાં દ્વિભાષી તેમજ એકભાજી અનેક શબ્દકોશ -- કોઈ ગુજરાતીને કેન્દ્રમાં રાખી એના પર્યાય અંગ્રેજીમાં આપતા કે કોઈ સંસ્કૃત યા અંગ્રેજી કે હિંદીને કેન્દ્રમાં રાખી એના ગુજરાતી પર્યાય આપતા, તો વળી ગુજરાતીને કેન્દ્રમાં રાખી એના અંગ્રેજી પર્યાય સાથે ગુજરાતી અર્થ, તે માત્ર ગુજરાતીના ગુજરાતી પર્યાય આપતા કાશ પણ થયા. આ બધામાં “નર્મ કાશ’ એ જને ગણનાપાત્ર પ્રયત્ન, તે લલ્લુભાઈ ગોકળદાસ પટેલને “ગુજરાતી કોશ, ગુજરાત વર્નાકયુલર સોસાયટી અમદાવાદનો “ગુજરાતી કોશ,” એની જ છીયા તરીકે છપાયેલે જીવણલાલ અમરશી -- અમદાવાદને “શબ્દાર્થચતામણિ” કોશ, ગૂજરાત વિદ્યાપીઠ -- અમદાવાદનો ‘સાર્થ જોડણીકોશ, અને છેલ્લે જ્ઞાનકોશની કોટિને ગંડળના સદ્ગત મહારાજાને આરંભે “ભગવદ્ગોમંડલ’ નામને મહાન કેશ એ ગણુનાપત્રિ પ્રયત્ન છે. આ બધા કોશો, “સાર્થ જોડણીકેશ’ના અપવાદે, સુલભ નથી. “ભગવદ્ગોમંડલ’ની તુલનાએ ‘સાર્થ જોડણી કેશિ’ અત્યારે અપૂર તો પડે છે, વળી એમાં અપાયેલી વ્યુત્પત્તિ શ્રદ્ધેય નથી, તેથી એક નવો અને માત્ર ગુજરાતી માતૃભાષાવાળી જનતાને જ નહીં, અન્ય-માતૃભાષાવાળી દેશી-વિદેશી જનતાને પણુ ગુજરાતી ભાષાના શબ્દોનું સ્વાભાવિક ઉચ્ચારણ સુલભ થાય તેવો પ્રયન કરો, સાથોસાથ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં સાહિત્ય તેમજ વ્યવહારમાં અવિતા શબ્દોને સાચવતા પ્રયત્ન કરવો, એવા ઉચ્ચ અશિયે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ એક અદ્યતન કેશ પ્રસિદ્ધ કરવા નિર્ણય કર્યો. એ કાર્ય સિદ્ધ કરવાનું કામ ભાષા-સાહિત્ય—વ્યીકરણ વગેરે ક્ષેત્રે જેમણે અડધી શતાબ્દી ઉપરને સમય સેવા આપી છે તેવા અધિકારી વિદ્વાનને સોંપ્યું. એમણે એમને સોંપાયેલી ગય કોટિની કહી શકાય તેવી સેવા આપતાં આવા વ્યાવહારિક કાશ ઊભો કરવામાં 1. કવિ નર્મદનો ‘નર્મ કેશ,” 2. મલ્હાર ભિકાજી બેલસરેને ગુજરાતી અંગ્રેજી કેશ, 3. ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાકયુલર સેસયિટી)ને ગુજરાતી શબ્દકોશ, 4. એ જ સભાનો અરબી-ફારસી-ગુજરાતી દેશ, 5. ગુજ. યુનિ. પ્રસિદ્ધ કરી રહી છે તે સ્વ. છોટુભાઈ 2. નાયકને અરબી-ફારસી–ગુજરાતી દેશ, કે. વિશ્વનાથ મગનલાલ ભટ્ટને ગુ. વિદ્યાસભાને પારિભાષિક ફેશ (પ્રે., ડે. રઘુવીર ચૌધરીએ કરેલા સુધારા-વધારાવાળા), 7. ગુજરાત રાજ્યના ભાષાતંત્રે પ્રસિદ્ધ કરલે વહીવટી કેશ અને સ્વ. ગાંડળ-નરેશને ‘ભગવ—ગામંડલ” કાશ અટિલા શબ્દકોશોની મદદથી લગભગ 75 થી 80 હજાર શબ્દોને મહત્ત્વને સંગ્રહ કર્યો અને કેશ–શાસ્ત્રની પ્રણાલી પ્રમાણે શબ્દ, ઉચ્ચારણ, વ્યાકરણ, વ્યુત્પત્તિ. અને ક્રમિક વિકસિત અર્થ, ઉપરાંત રૂઢિપ્રયોગ–અ અંગાવાળા આ કાશ સિદ્ધ કરી આપ્યો છે. સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અને જની ગુજરાતીના જાણકાર અને સાથોસાથ વ્યાકરણની પણ અધિકૃત વયેવૃદ્ધ વિદ્વાનને હાથે આ કાશ તૈયાર થતા હોઈ તભવ શબ્દોની વ્યુત્પત્તિ વિષદતાથી એના સ્વાભાવિક સ્વરૂપમાં સુલભ બની છે. વ્યુત્પત્તિ નથી મળી ત્યાં આપવામાં આવી નથી. જે જે ભાષામાંથી જે તે શબ્દ આવ્યો પ્રચલિન બન્યા હોય ત્યાં એવો તે તે શબ્દ કઈ ભાષાને તત્સમ છે યા તદ્દભવ છે એ પણ સ્પષ્ટ રીતે બતાવવાનો પ્રયત્ન છે. શોના સ્વાભાવિક પ્રથમ અર્થ પછી કયો કયા અર્થ વિકસ્યા છે, એ ક્રમિક રીતે બતાવવામાં આવેલ છે. આમ આ કાશ સર્વગ્ય અને સર્વોપગી બને એ દષ્ટિ રાખવામાં આવી છે. Jan Education International 2010 04 For Private & Personal use only linelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy