SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1111
Loading...
Download File
Download File
Page Text
________________ શેખ-(સ)હલી ૧૪૩ શેખ-ચ(-સ)લ્લી (શેખ-) પું. [+ હિં.] (લા.) આળસુ અને તરંગી માણસ, મિચ્ચા તર્ક કરનાર શેખડી (ૉખ-) હી. [જુએ ‘શેખડા’ + ગુ. ‘ઈ ' પ્રત્યય.] (લા.) બકરી. (૨) પુરુષની કામના કરનારી સ્ત્રી શેખડા (શંખ-) પું. [જુએ ‘શેખ’+ ગુ. ‘હું' સ્વાર્થે ત...] (માઢ દાઢી ઊગતી હૈ!ઈ) (લા.) બકરા શંખ-દાર (શેખ-) વિ.,પું. [+ ફા. પ્રત્યય] પરગણાના વડાના કારકુન, કુમાવિસદારના કારકુન શેખર પું. [સં.] મુગટ, તાજ. (૨) ગજરા, તારા. (૩) છેલું, શિર-પેચ. (૪) શિખર. (૫) (સમાસમાં ઉત્તર પદમાં) શ્રેષ્ઠ : જેમકે કુલ-શેખર' વગેરે શેખ-સલ્લી (શૅખ-) જએ શેખ-ચલી.' શેખાઈ (શૅખાઇ) સી. [જએ ‘શેખ' + ગુ. આઈ ’ ત...] (લા ) દમામ, ભપ¥ા, ઠાઠ-માઠ. (ર) બડાઈ, શેખી, પતરાજી શેખી (શૅખી) સ્રી, જએ ‘શેખ' + ગુ, ‘ઈ ’ ત.પ્ર.] જએ શેખાઈ.' [ ♦ મારવી (રૂ.પ્ર.) બડાઈના બેટલ કહેવા] શેખી-ખાર વિ. [+ ફા. પ્રત્ય] જબડાઈખેર.' શંગા પું. જઆ ‘શણગા.’ શેઠ હું. [સં, થ્રોકી>પ્રા. સેઢી] આખરદાર વેપારી ઉદ્યોગપતિ. (ર) વામી, માલિક, ધણી. (૩) માલદાર વેપારીની અને તેથી પછી માટે ભાગે વાણિયાઓમાં એવી એક અવટંક અને એના પુરુષ. (સંજ્ઞા.) (૪) ખંધ્રામાં નાણાંની આપલે કરનાર કારકુન, શરદ રોડ-ના પું. [+ગુ. ‘નું' ઇષિ-ના અનુગ, ખ.વ.] શેઠવાળે, પારસીએ તેમ સુરતી ણિકાની એક અવટંક એના પુરુષ. (સંજ્ઞા.) શેઠ-શાલી સ્ત્રી. [ + જએ શાહી, '] શેઢિયાઓના વર્ગની સત્તા ભાગવવાની પ્રણાલી, શેઠાઈ ભાગવવી એ શેઠાઈ સી. [જુએ ‘શેઠ' + ગુ. આઈ ' ત.પ્ર.] શેઠપણું, સુખીપણું. (૨) શેઠના દરજ્જો, શેઠના કૈા. (૩) વાણિયાના પ્રકારની પટલાઈ શેઠની પત્ની શેઠાણી સ્ત્રી. [ + જઆ ‘શેઠ' + ગુ. ‘અણ્ણા' શ્રીપ્રત્યય.] શેઠિયા પું. [સં. શ્રોèિh-h~>પ્રા. સેટ્ટિમ] જુએ ‘શેઠ (૧,૨).' (૩) (લા.) માથે ગેારા બળદ શે॰ (ૉ:ઢય) હી. [સં. ઢિ>પ્રા.èfā] આંચળમાંથી નીકળતી ઝીણી ધાર, (૨} કિરણેાની સેર. (૩) શેડના જેવા ઝીણા ધારદાર આકાર, સગ. [ ૦ રૂઢવી, ॰ મારવી (૩.પ્ર.) શેડ નીકળે એમ કરવું. • વહાવી (રૂ.પ્ર.) સખળ રીતે શેડ નીકળવી] અને શેર છું. [અં.] પતરાં કે ઘાસ-પાલાનું ઢાંકેલું ચારે બાજુ ખુલ્લું કે એં વધુ ખુલી ખજવાળું છાપરુ શેર-ઉતાર (ૉઃડ-) વિ. [+‘શેડ' + ‘ઉતારવું. ] આછી ઝૌણી ધારના રૂપનું શેઢ-કહું (ૉઃડ-) વિ. [+જુએ શેડ' + ‘કાઢવું' + ગુ. ...' કૃ.પ્ર.] શેડમાંથી તાંજ નીકળેલું (દૂધ), ધાર તું. (૨) ધારણ—તાર ગરમ (દૂધ) [જાતનું ઘાસ શેઢા ન. ઘણું કરી ખેતરના શેઢાએ ઉપર ઊગતું એક સારી શેઢાળું વિ. જુએ ‘શેડાં’ (એ.વ. ‘શેઠું') +ગુ. ‘આછું' Jain Education International_2010_04 સન ત.પ્ર.] નાકમાંથી શેઢાં ચાયાં જતાં હાય તેવું શેઢાં ન,ખ.વ. [રવા.] નાકમાંથી નીકળતું ઘટ્ટ લીંટ, સિંધાણ શેરિયું (શૅડિયું) ની જિઆ શે''+ગુ. ‘યું.'ત.પ્ર.] (લા.) શેડના જેવા ઘાટનું ઝાણું પાતળું લાંબું એક પ્રકારનું મરચું શેથૂલ જએ શિલ.’ શેલ-કાસ્ટ જુએ ‘શિડયૂલ-કાસ્ટ.’ શેઢાઈ,-ઢી, શેઢાલી સ્ત્રી. શાહુડી શેઢિયા પું. માથાવટી લાલ અને શરીરે ચાળા બળદ શેઢી સી. [ જુએ ‘શેઢા’+ગુ. ‘ઈ’ પ્રત્યય.] નાના પાતળા શેઢા (ખેતરની હ) શેઢી" સ્ત્રી. [સંસ્કૃતાભાસી જૂનું રૂપ શેઢા>પ્રા.લેમિાં] ખેડા નજીક વાત્રકને મળતી એક નદી. (સંજ્ઞા) શેઢા પું. ક્રોઈ પણ બે ખેતર વચ્ચેની હદના થાડા ખુલ્લા મૂકેલા પટ્ટો, ખેતરના હદ ઉપરની અણુ-ખેડ પટ્ટી શેશ્વી' (શૅણવી) સ્ત્રી, બુદ્ધિ શૈણુવી (શૅણવી) સ્ત્રી, એ નામનું કાંટાવાળું એકનાનું ઝાડ શૈણવા (શૅણવા) પું. ગુજરાતમાં રહેતી પછાત ગણાતી એક કામ અને એને પુરુષ. (સંજ્ઞા.) કેશાઈ (શણાઇ) સ્ત્રી. [ચર.] જુએ ‘શરણાઈ.’ શેલ્વે (ૉ:ણે) ક્ર,વિ, જિએ શુ' નું ત્રૌ. વિ., એ.વ.] શેના વતી, શું લઈ ને. (ર) કેવી રીતે, કેમ શતરંજ (શેતર-૪) સી. [અર. ‘શત્રુંજ્'-શેત્રુંજ્'] ૬૪ ખાનાંવાળી સામસામા એ પક્ષાની ૧૬-૧૬ મહારાંવાળી બુદ્ધિ-રમત (એમાં બાદશાહ વછર ાડા હાથી ઊંટ અને પ્યાદું એ છ પ્રકારનાં મહેરાં હોય છે.) શેતરંજી (શેતર-જી) સ્રી. [ + ફા. પ્રત્યય] રંગવાળા પટ્ટા અથવા ચેાકડીઓવાળું કે સાદું એક પ્રકારનું પાથરણું. (૨) ગાલીચેા. [ 。 રંગી ના(નાં)ખવી (-રગી-) બરડામાં મારી àાહી કાઢવું] [૫] જુએ ‘શેત્રુંજી,’ શતલ (-ચ) સ્ત્રી, [ ‘શેત્રુંજી” નદીનું લઘુ રૂપ કે હુલામણાનું શેતાન (શૅવાન) પું. [અર. શયતાન્ ] જુએ ‘શયતાન.’ શેતાનગીરી (શૅતાન) એ ‘શયતાન ગીરી.’ શેતાનિયત (શૅતાનિયત) જુએ ‘શયતાનિયત,’ શેતાની (શૈતાની) જુએ ‘શયતાની.’ શેતૂર ન. [અર. શત્’- ‘શાત્] એક જાતનું એ નામનું નાનું ઝાડ (કે જેની શિંગા જેવી સુકામળ ફળ જ હાય છે, જેમાં ખી નથી હોતાં, ગર્ભ જ હાય છે.) (૨) સ્ત્રી. શેત્રનું સુકામળ શિંગ-રૂપ ફળ શેત્રુજી (શેત્રુજી) શ્રી [જુએ ‘શેત્રુ'' + ગુ. ‘ઈ' પ્રત્યય.] શેત્રુ ́ા ડુંગરમાંથી નીકળી તળાજા પાસેથી વહી જતી કે ખંભાતના અખાતમાં પડતી એ નામની સૌરાષ્ટ્રની એક પૂર્વવાહી નદી. (સંજ્ઞા.) શેત્રુંજો (શેત્રુો) પું, સં. કુંનય, અર્વા, તદ્ભવ] સૌરાષ્ટ્ર ગોહિલવાડમાં પાલીતાણા પાસેના જનાનાં દેરાસરાવાળ એ નામના પહાડ, નાનું એક તીર્થસ્થાન. (સંજ્ઞા.) શંદરડી સ્ત્રી. એ નામનું એક પાંદડાંવાળું ઘાસ શેનું (શૅ:નું) વિ, જિએ ‘શું' નું છે.વિ. અનુગવાળું રૂપ.] શાનું, (૨) ક્રિ.વિ. શા માટે, કેમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy