SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ખરસાણી ખરસાણી વિ., પું. [žા. ખુરાસાની' દ્વારા] થારની એક જાત, ડાંડલિયા ચાર [વૃક્ષ, સરસડા ખરસાંઢિયા પું. એ નામનું એક જંગલી ઝાડ, (ર) શિરીષ ખરમાંડી જુએ ‘ખરસાણી.’ ખરસૂરું, "હું વિ. જરા ખારું ખરહેવું સ. ક્રિ. કેરવવું. ખરહેઢાવું કર્મણિ, ક્રિ. ખરહેડાવવું છે., સ. ક્રિ. ખરહેઢાવવું, ખરહેવું જુએ ‘ખરહેાડવું'માં . ખળિયા પું. બળદને હાંકવાની મથાળે લેતુ જડેલ લાકડી ખજો (ખરજો) પું. પથ્થર કે ઈંટોના ઊભેા થર. (૨) દીવાલમાં જડવામાં આવતી લાદી ખરેંટણા (ખરણ્યણા) સ્રી, નિંદા, તિરસ્કાર ખરા પું. [ફા.] કઠણ પથ્થર, (૨) અલગમ, અળખેા ખરાઈને સ્ત્રી. [જએ ‘ખરું’ + ગુ. ‘આઈ ’ ત.પ્ર.] ખરાપણું, ‘વેરિફિકેશન,’‘અર્થન્ટિસિટી.' (૨) માંદગીમાં ઢીલું ન થઈ જતાં કઠણ થવાપણુ ખરાઈ ૐ શ્રી. અનાજનાં કણસલાં ઝડવાનું ભેાંયતળિયું. (૨) કાઠાર. (૩) કાશ ખેંચતાં બળદને તૈયામાંના નીચે ઊતરવાને ઢાળ [જાય તેવું ખરી ખરાઉ વિ. [જુએ ‘ખરવું' + ગુ. ‘આ' ક઼. પ્ર.] ખરાખરી સ્રી. [જુએ ‘ખરુ’’-દ્વિત્વ અને + ગુ. ‘ઈ` ' ત. પ્ર.] (લા.) અણીની વેળા, કસેટીને સમય, આપત્કાળ. (૨) બહાદુરી ખરાચ ન. ખાતરિયું ખરાજ પું. [અર.] ખંડણી, કર, વેરા ખરાજાત સ્ત્રી. [અર. ખજ્ર'નું બ. વ. ‘અપ્રાન્તત્] માલસામાન ઉપર જ કાત મજરી વગેરના ચડતા અનેક પ્રકારના ખર્ચ ખરાજી વિ. [જુએ ‘ખરાજ + ગુ. ‘ઈ’ ત, પ્ર.] કર નાખવા જેવુ. (ર) ભાડુ આપતું [પાપડીવાળા ડાઘા ખરા(-રાં,-૨,-રેંટા પું. વાસણ ઉપર અનાજ વગેરેના ખરાઢ (-ડા) શ્રી. વરસાદ વરસ્યા પછીતેા ઉધાડ, કારાડું. (૨) ઝાડ વગેરે નીચે સૂકાં ડાંખળાં પાંદડાંના થતા જમાવ. (લા.) ધઢ, તંગી, ઘસારા, ખેટ ખરાત(૬) પું., શ્રી. [અર. ખ ંત્≥ ફ્ા. ખરીદ્] હાથીદાંત લાકડા વગેરે ઉપરથી જુદા જુદા ધાટ ઉતારવાનું યંત્ર, સંઘાડા ખરાતી(-દી) વિ. [ધા. ખરી] સંધાડાને લગતું. (ર) પું. સંધાડે કામ કરતા કારીગર, સંધાડિયા ખરાદ જુએ ‘ખરાત.’ [-દે ચઢ(-)વું (૬.પ્ર.) કસેાટી થવી] ખરદવું સ. ક્રિ. [જ઼ ‘ખરાદ’“ના. ધા] ખરાદી કામ કરવું ખરાદી જુએ ‘ખરાતી.’ ખરફત સ્ત્રી. [અર.] વૃદ્ધાવસ્થા. (૨) વિ. શિથિલ, મંદ, ઢીલું ખરાબ વિ. [અર.] સારું નહિ તેમ, “ રુ, નઠારું. (૨) પાયમાલ. (૩) બગડેલું. (૪) વિષયી, વ્યભિચારી. (૫) હૂં હું, અશ્લીલ. (૬) દુષ્ટ, દૂષિત, નીચ. (૭) ગંદું ખરાખી સ્રી. [અર.] ખરાબ હાવાપણું [Àા ખાટલે (રૂ.પ્ર.) પાયમાલી] ખરા પું. [અર. ખરાબલ્] વેરાન જગ્યા, પડતર જમીન Jain Education International_2010_04 ૬૦૨ ખરીદાવવું (૨) ખેતીકામમાં અનુપયેગી જમીન. (૩) સમુદ્રમાં ઢંકાયેલેા ખડક. [-એ ચ(-ઢ)વું (૩.પ્ર.) બરબાદ થયું ખરા-ખેલું વિ. [ જુએ ‘ખરુ' + ખેલવું' + ગુ. ‘'' રૃ. પ્ર.] ખરું ખેલનારું, સત્યવક્તા, સત્યવાદી ખરાવવું સ. ક્રિ. [ જુએ ‘ખરુ,' ના. ધા] ખરું હાવાનું કરી બતાવવું કે કહી બતાવવું. (ર) ભલામણ કરવી ખરાવાડુ (-ડચ) જુએ ‘ખળાવાડ,’ ખરાવું જ ‘ખરવું’ માં, ખરાંટો જુએ ‘ખરાટા,’ ખરિયાં ન., બ. વ. [જુએ ‘ખરી’ + ગુ. ‘યું’ સ્વાર્થે ત, પ્ર. ] ઢારમા ખરી સાથે તળાને નીચે ભાગ, [ચારે ખરિયાં પેટમાં (૩.પ્ર.) અન્તણ્યા હવાપણું, (૨) વાંઝિયાપણું ] ખરિદ પું. [જુએ ખરી' + ગુ. ઇયું' ત. પ્ર. ] હલાલ કરેલા ઢારના ખરી સાથેના નળાના ભાગ ખરિયાર પું. પતરાં વગેરેને કલાઈનું રણ દેવાના લેઢાને ધારવાળા સળિયા કે પતરી ખરી શ્રી. [સં. ઘુર પું. + ગુ. ‘ઈ' સ્રીપ્રત્યય] ચાપગાં પશુએ ના પગને ઘેાડા વગેરેના જેવા આખા કે ગાય ભેંસ વગેરેના જેવા ફાટેલે નખ ખરીખા સી, એ નામની છે.કરાંઓની એક રમત ખરીટીચી સ્ત્રી. એ નામની એક વનસ્પતિ ખરીતિયા પું. [ જુએ ‘ખરીતા' + ગુ. ‘યું' ત. પ્ર. ] મુસ્લિમ શાસનકાલના એક પ્રકારના વેરા ખરીતે હું. [અર. ખરીતઙ ] બાદશાહી વખતમાં મેકલવામાં આવતા કાગળ-પત્રનું પરબીડિયું, ખલીતે, લખેટા ખરીદ સ્ત્રી. [ફ્ા ] વેચાતું લેવું એ, ખરીદી. (૨) ક્રિ વિ. ખરીદેલું [અમલદાર, પચે ઇઝ-ઑફિસર' ખરીદ-અધિકારી પું. [ + સં.] ખરીદવાની સત્તા ધરાવનાર ખરીદ-કેંદ્ર (કેન્દ્ર)ન. [ + સં. ] જ્યાંથી ખરીદવામાં આવે તે સ્થાન, શર્વિંગ સેન્ટર' ખરીદ-ખાતું ન. [ જુએ ‘ખાતું.’] માલ ખરીદ કરી એની રાજમેળમાં નોંધ કરવામાં આવે એ. (ર) ખાતાવહીમાંનું તારવેલું ખરીદી વિશેનું ખાતું ખરીદદાર વિ. [ + ફા. પ્રત્યય] ખરીદ કરનાર ખરીદદારી શ્રી. [ + ગુ. ‘ઈ' ત. પ્ર. ] ખરીદ કરવાપણું ખરીદ-કરા-ખાતું ન. [+જુએ ‘વકરે.' + ‘ખાતું,' ] ખાતાવહીમાં ખરીદી અને વેચાણનાં ખાતાં જુદાં ન રાખતાં ખરીદી ખાતે અને વેચાણ કરાતાં જમે કમ એક જ સ્થળે માંડવામાં આવે તેનું ખાતું ખરીદવું સ, ક્રિ. [ફા. ખરીન્ ] મૂલ્ય આપીને વેચાણ લેવું, ખરીદ કરવું, વેચાણ રાખવું. ખરીદાજી કર્મણિ, ક્રિ. ખરીદાવવું પ્રે., સ. ક્રિ. ખરીદ-વેચાણન. [૪એ ‘ખરીદ' + ‘વેચાણ,’] માલ ખરીદવાનું અને વેચાણનું કાર્ય, ‘માર્કેટિંગ’ ખરીદ-વેરા પું. [જુએ ‘ખરીદ' + ‘વેરે.'] માલની ખરીદી ઉપર લેવામાં આવતે કર, ‘પંચે ઇઝ-ટેકસ’ ખરીદાવવું, ખરીદવું જુએ ‘ખરીદ્યું' માં, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy