SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ આમરા આમરી` શ્રી, [સં. માત્ર-] જૂના જૂનાગઢ રાજ્યના ભૂતપૂર્વ એક દીવાન સાથે હિંદીએ લાવી આપેલા આંબાની કરી, સાલેભાઈની આમરી, (અત્યારની) કેસર કેરી. (સંજ્ઞા.) આમરી ન. પીળાં ખાટાં ફળવાળું એક ાતનું સુંદર ઝાડ. (૨) હાર્ષક ઊંચાઈ ને એક નતના છેડ આમરી-શ્રાવણિયે પું. [જુએ ‘આમરી' + સં. +ગુ. ‘ઇયું’ ત.પ્ર.] શ્રાવણ માસમાં પાકતા એક જાતના ઉમદા આંબે આમલક ન, [સં., પું.] આમળાનું ઝાડ. (૨) ન. આમળું (૩) શિખરવાળાં દેવાલયે। ઉપર ઈંડું જેમાં રાખવામાં આવે છે તે ચક્રાકાર સ્થાપત્ય (.આમળા”ના ઘાટનું), આમલસાર આમલકી સ્ત્રી. [સં.] આંબળાંનું ઝાડ. (ર) ફાગણ સુદ અગિયારસ, કુંજ એકાદશી. (સંજ્ઞા.) આમલક આમલ-સાર પું. [સં. આમ દ્વારા] શિખર ઉપરનું આમલ(-ળ)-સારા પું, ગંધકની એક ખાસ જાત આમલી સ્ત્રી, [સં. મન્છી, પ્રા. માનજિન્ના] આંબલીનું ઝાડ, (૨) આંબલીના પાકેલા કાતરા. [ફ.મ. માટે જુએ ‘આંબલી’.] આમલી-પીપળી સ્ત્રી. [ + જુએ ‘પીપળી.'] ઝાડની એક ડાળીથી બીજી ડાળીએ કૂદતા જઈ મવામાં આવતી એક બીજાને પકડવાની રમત, આંબળી-પીપળી લોકાને આમ-લેાક ન. [જુએ આમě+સં., પું.] આમ પ્રજા, સર્વસામાન્ય જનતા, ‘મૅસ’ (ર.ક.) આમ-વર્ગ પું. [જુએ આમજ + સં.] સામાન્ય સમૂહ, જનતા, પ્રજાવર્ગ આમ-વાત હું. [સં.] પેટમાં થતા એક જાતના વાયુને રાગ (અજીર્ણને લીધે થતે), આમ-વાયુ આમવાતિક વિ. [સં.] આમવાતને લીધે થતું (તાવ વગેરે) આમવાયુ પું. [સં.] જુએ ‘આમ-વાતું.’ આમ-વિકાર પું. [સં.] ઝાડામાં ચીકણા કાચે! મેલ-મળ નીકળવાના રાગ આમ-ન્યાધિ યું., શ્રી. [સં., પું.] જએ આમ-વાત,’ આમ-લ(-ળ) ન. [સં.] અપચાને લીધે પેટમાં આવતી ચૂંકને રેગ આમ-સભા સ્ત્રી. [જુએ ‘આમ’' + સં.] લેાકસભા, સંસદ, પાર્લામેન્ટ' (સર્વ-સામાન્ય લેાકાએ લેાકશાહીમાં ચૂંટેલા પ્રતિનિધિઓની શાસક સભા) આમ-સરા સ્ત્રી. [જુએ ‘આમ¥'+ફા.] નહેર વિશ્રામસ્થાન, ધર્મશાળા, સરાઈ આમળ (-ન્ય) સ્ત્રી., ળિયું ન. [+ ગુ. ઇયું' સ્વાર્થે ત પ્ર.] જુએ ‘આમણ’. [આમળ (કે આળિયું) કાઢવું (રૂ. પ્ર.) ખૂબ થકવવું, થકવી નાખવું] આમળ-નળી સ્ત્રી. [જુએ ‘મળે’ +‘નળી’.] સ્ક્રૂના પેચ જેવા આકારની નળી આમળવું સ. ક્ર. [જુએ ‘આમળે’,“ના.ધા.] વળ ચડાવવે. (ર) મરડવું. (૩) ચેાળવું, મસળવું. અમળાવું કર્મણિ, ક્રિ. અમળાવવું પ્રે., સ.ક્રિ. આમળ-સારા જુઆ આમલ-સારા’ આમળિયાળું વિ. [જુએ આમળિયુંૐ' + ગુ. ‘આળું' ત.પ્ર.] Jain Education International_2010_04 ૨૨૪ આમુખ વાંકડિયું આમળિયું ત. જુઓ ‘આમણ’. [કાઢવું (રૂ.પ્ર.) ખૂબ થકવવું, થકવી નાખવું] આમળિયું . [જુએ આમળે' + ગુ. થયું' ત×,] શરીરને મરડવાની ક્રિયા, (ર) બાળકાના પગનું વળવાળું એક ઘરેણું. (૩) તંતુવાદ્યના તારને ખેંચવાની ખૂંટી (વળ ચડાવાતા હાઈ). (૪) દાખાની તમાકુને વળ દઈ બાંધેલું ગડિયું–વળિયું આમળિયા પું. [જુએ ‘આમળા' + ગુ. ‘યું' ત.પ્ર.] દેરી વણવામાં વપરાતું એક સાધન (વળ ચડાવવા માટેનું) આમ જુએ ‘આંખળું.’ ખાર આમળા પું. [સં. મદ્રેટ-] વળ, (૨) (લા.) અમર્ષ, દ્વેષ, આમંત્રણ (-મન્ત્રણ) ન. [ સં. માં પરવાનગી’ ‘રા’] સંખેધન. (૨) [ગુ.માં રૂઢ થયેલ] નિમંત્રણ, નાતરું, ઈજન આમંત્રણ-પત્ર (-મન્ત્રણ-) પું. [સં., ન.], -ત્રિકા સ્ત્રી. [સં.] નેતરા માટેને પત્ર, નિમંત્રણ-પત્રિકા આ-મંત્રણા (-મ-ત્રણા⟩[સં., ગુ. અર્થ] જુએ ‘આમંત્રણ’. આમંત્રણું (-મત્રનું) સ. ક્ર. સં. મા-મન્ત્ર, તત્સમ; ગુ. માં વિકસેલા અર્થે] આમંત્રણ આપવું, નાતરવું. આમત્રાણું (-મન્ત્રાળું) કર્મણિ, ક્રિ. આમંત્રાવવું (-મન્ત્રાવવું) પ્રે., સ. ક્રિ. આમંત્રાવવું, આમંત્રાણું (-મન્ત્રા-) જુએ ‘આમંત્રનું’માં. આ-મંત્રિત (-મન્ત્રિત) વિ. [સં., ગુ. અર્થ] આમંત્રેલું, નાતરેલું આ-મંત્રી (-મન્ત્રી) વિ. [સં., પું., ગુ. અર્થ] આમંત્રણ આપનાર આમાજીર્ણન. [સં. મામ + અનીન] ખાધેલું અનાજ ઝાડામાં એમ ને એમ નીકળવાના અપચાને રોગ [(૨) સંગ્રહણી આમાતિસાર પું. [સં. મામ + અતિસાર] મરડાને ગ આમાન ન. [સં. માન], આમાન ન. [સં. ગામ + અન] (મરણ સમયે દાનમાં) બ્રાહ્મણને આપવામાં આવતું કાચું કારું ધાન્ય [પેટ, હાજરી આમાશય પું., ન. [સં. ગામ + આરાય, પું] જઠર, ઉત્તર, આમાશય-શૂલ(-ળ) ન. [સં.] જઠરમાં થતી ચક આમાંશ (માશ) પું. [સં. આમ + અંગ] લેાહીવાળા ઝાડા આમિક્ષા શ્રી. [સં.] યજ્ઞમાં વપરાતી ઉકાળેલા દૂધ અને દહીંની એક મેળવણી. (૨) ઊના દૂધમાં દહીં નાખતાં બનેલા પદાર્થ, પનીર અમિત પું. [અર.] અધિકારી. (૨) સિંધમાંની એ સંજ્ઞાની એક હિંદુ જાતિ અને એના પુરુષ. (સંજ્ઞા.) અમિષ ન. [સં.] માંસ (૨) (લા.) લાલચ આમિષ-પ્રિય વિ. [સં.] માંસ જેને વહાલું હોય તેવું, માંસાહારી આમિષાહાર હું. [+ સં. આહાર] માંસને ખારાક, માંસાહાર આમિષાહારી વિ. [ + સં. માહારી, પું.] માંસાહારી, બિનશાકાહારી, નૅશન-વેજિટેરિયન' આમીન કે.પ્ર. [અર.] એમ થાએ, તથાસ્તુ આમુખ પું. [સં., ન.] ગ્રંથના આરંભમાં માન્ય વ્યક્તિને હાથે લખાયેલા પ્રવેશક, ફૅર્વર્ડ', 'પ્રએમ્બલ’(હંસા મહેતા.) (ર) નાચના આરંભમાં સૂત્રધારનટી-વિદૂષક વગેરે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy