________________
ગામ
આ બાજુ, આણી ગમ આમ સ્ત્રી. [સં. માત્ર ન, સામાન્ય રીતે ‘કેરી’માટે સમાસના પૂર્વપદમાં] કેરી આમજ વિ. [અર. આમ ] સર્વસાધારણ, સામાન્ય લેાકનું, સાર્વજનિક. (૨) નહેરનું
૨૨૩
આમ-કુંભ (-કુમ્ભ) પું. [સં.] માટીના કાચા ઘડો આમ-ગંધ (ગ) પું. [સં.] કાચે ગંધ. (૨) માંસના ગંધ આસ-ચું ન. [જુએ આમ દ્વારા.] કાચી કેરીનું સૂકવેલું ચીરિયું કે ટુકડો, આંબેળિયું આમ-ચૂર પું. [જુએ આમ
દ્વારા.] આમચું. (૨) કેરીનું અથાણું (૩) કેરીને। અથાણા-રૂપ છઠ્ઠા. (૪) (લા.) ક્રાકમ આમ-ચૂંટણી સ્ત્રી. [જુએ ‘આમ ' + ‘ચૂંટણી.’] સર્વસામાન્ય જનતામાંથી ઉમેદવારેાની ચૂંટણી આમ-જનતા સ્ત્રી. [જુએ આમ '+સં.] સર્વસામાન્ય લેાક, સર્વસાધારણ રયતને! વર્ગ, આમલેક, ‘મૅસ’ આમ-જન્ય વિ. [સં.] મરડાના રાગમાંથી પેદા થતું આબજલસે પું. [જુએ આમ¥' + જલસે'.] નહેર સમારંભ. (૨) સંગીતના જાહેર સમારંભ આમભામજી પું. [ગ્રા., જુએ ‘આમ, એના જી’ સાથે દ્વિર્ભાવ] (લા.) સગાંસંબંધી
આમ-જવર પું. [સં.] કાચા-પકવ તાવ. (૨) આમદોષવાળે તાવ [' ત. પ્ર.] ખાઢું, ખટાશવાળું આમ વિ. [સં. મસ્જી - > પ્રા. થૈવ-, 'મ-ખાટું + ગુ. આમ-ટી શ્રી. [ + ગુ. ‘ઈ ' સ્ત્રીપ્રત્યય] આંબલીના પાણીની કહી. (૨) ખાટી દાળ. (૩) આંબલી વગેરે નાખી બનાવેલી ચટણી જેવી વાની
આમટા પું. વસ્તુને આમળ્યાથી એના ઉપર દેખાતા વાંકા લિસેટા, આમળે, વળ. (ર) (લા.) ટેક. (૩) અભિમાન, અહંકાર, અમળાટ. (૪) ખાર, દ્વેષ
આમ(-મે)! (-ય) સ્ત્રી. [જુએ આમ' દ્વારા..] પૂંઠની અંદરના કામળભાગ કે જે આંતરડાને છેડે આવેલે છે અને જેમાં મળ રહે છે - નબળાઈમાં જે બહાર પણ નીકળી આવે છે. (ર) (લા.) પૈડાની નાળમાં ધરા નાખવાની લેાખંડની ભૂંગળી, ધરેલું. (૩) આગળિયા, (૪) ઉલાળા, [॰ આવી રહેલી (રે:વી), ॰ નીકળી જવી (રૂ. પ્ર.) થાકી જવું] આમણુ-સામણુ (ઃમણ-સાઃમણ) ક્રિ. વિ. [જએ સામું’ના દ્વિર્ભાવ.] એકબીજાને, અન્યેાન્ય, પરસ્પર, અરસપરસ આમણુ-દૂમણું વિ. [‘ધૂમણું'ના દ્વિર્ભાવ] આભારથી દયાચેલું, ઉપકારવશ
આમણ(-૧,-ળ) સારા જુએ ‘આમલસારા’. આમણું (આઃમણું) ક્રિ. વિ. જુઆ આમૐ’ + ગુ. ‘નું’ છે. વિ. ના અનુગ; અને ઉચ્ચારણભેદ] આ ખાજુ, આ તરફ્. [-શુની પૂંજી દામણમાં (રૂ. પ્ર.) અનીતિથી મેળવેલા દ્રવ્યની નિરર્થકતા. -૫ેથી 'ખામણે (રૂ. પ્ર.) જ્યાંનું ત્યાં મૈં ત્યાં.]
આમ(૦થી)તેમ (આઃમથી તેઃમ) ક્રિ. વિ. [જુએ. આમ’ + ગુ. શ્રી' પા. વિ. ના અનુગ + ‘તેમ’.] ગમે તેમ, ઢંગધડા
Jain Education International_2010_04
મામરિયા
વિના, ગમે ત્યાં. જ્યાં ત્યાં, અહીં તી આમ-તેર પું. [જુએ આમજ’+ તાર.’] જાહેર અભિપ્રાય.
જાહેર મત, સામાન્ય મત
આમથી તેમ (આમથી તેઃમ) જુએ ‘આમ-તેમ.’ આમદ, ની સ્ત્રી. [ફા.], દાની સ્ત્રી, પ્રાપ્તિ, આવક, (૨) પેદારા, ઊપજ
O
આમ-દોષ પું. [સં.] અજીર્ણને કારણે શરીરમાં થતી વિકૃતિ કે પાચન-પ્રક્રિયાની ખામી આમન(-ને)-સામન(-ને) (મન(-ને)-સામન(-તે) ક્રિ. વિ. જુએ ‘આમણ-સામણ’. આમ-નું† (આમ-નું) જુએ ‘આમણું,' આમ-નું (આમળું) વિ. [આ' સર્વનું માનાર્થ બ. વ. → ગુ. ‘તું’ છ.વિ. ના અર્થના અનુગ] સામે રહેલી આ માન્ય વ્યક્તિનું. આમના (૦ ઉપર, ॰ કાજે, ॰ ખાતર, ૦ થકી, ૦ થી, . • માટે, ૦ માથે, ॰ માં, ૦ ૧૩, , વતી, ॰ વિશે, ॰ સારું), આમની (૦ ઉપર), આમને (॰ કાજે, ૰ ખાતર, ॰ માટે, ॰ માથે, ૦ વિશે), રીતે માનાર્થ પ્રયાગ [સામણ,’ આમને-સામને (આમને-સામને) ક્રિ. વિ. જુએ ‘આમણઆમન્યા સ્ત્રી. [હિં.] માન-મર્યાદા, વડીલેા સાથેનું સભ્ય વર્તન, મલાજો. (ર) (લા.) તાબેદારી, આજ્ઞાધીનતા. [ પાળવી, • માનવી, ૰ રાખવી (રૂ. પ્ર.) આજ્ઞા પ્રમાણે વર્તવું. (૨) મર્યાદા સાચવવી. ૦ માં રહેવું (રેવું) (રૂ. પ્ર.) મર્યાદા સાચવવી. ૦ રહેવી (-રેવી) (રૂ.પ્ર.) મર્યાદા રહેવી] આમન્વંતર (-મન્વન્તર) ક્રિ. વિ. [સં.] પૌરાણિક માન્યતા પ્રમાણે કાઈ પણ એક મનુની ૩,૦૬,૭૨,૦૦૦ વષઁની કારકિર્દીના સમય સુધી
આમ-પાક હું. [સં.] સેાજાના રેગ વગેરેના અંગરૂપ અપકવને પકવવાપણું. (૨) જળેાદરના રોગની શરૂઆત આમ-પાત્ર ન. [સં.] માટીનું કાચું વાસણ આમ-પ્રા શ્રી. [જુએ ‘આમ ” + સ.] આમજનતા,
સામાન્ય પ્રજાજન
આમ-રક્ત ન. [સં.] લેાહીના ઝાડા થવાને રેગ આમય પું. [સં.] રાગ, વ્યાધિ આ-મરણ, "ણાંત (-મરણાત) ક્રિ. વિ. [સં.+થ્યન્ત ] મૃત્યુની છેલી પળ સુધી, જીવન પર્યંત આમ-રસ† પું. [સં.] જઠરમાં ખારાકનું થતું માવા જેવું રૂપ, પકવાશયમાં લેાંદા થયેલા ખેારાક. (ર) પેટમાંના કાચા મળ, ‘ચાઇમ'
આમ-રસર [જએ આમૐ'+સં.] કેરીના રસ આમ-રસિયું વિ. [+]. યું'તુ. પ્ર.], આમ-સી વિ. [+]. ‘ઈ ’ત. પ્ર.] કેરીના રસ જેવા રંગવાળું આમ-રસી3 વિ. [સં., પું.] અડધું પાકેલું (મળ વગેરે) આમરાઈ શ્રી. [સં. આશ્રર્ાનિા ≥ પ્રા. અમ્ન-Ī] જ અમરાઈ, '
આમરાની સ્રી. [ફા.] વચલી મારી અને સૂચા અથવા તૂતકની સાથે બાંધેલું દોરડું, સભાઈ, સાંભાઈ. (વહાણ.) આમરિયા પું. [સં. માન્ન- ] આંબે, કેરીનું ઝાડ
For Private & Personal Use Only
www.jainelibrary.org