SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અવળકે ૧૩૭ અવય-પક્ષપાત અવળકે પું. કોઈ વસ્તુ પકડવા હાથ લાંબો કરીને કરેલો પ્રયત્ન. (૨) વલખ, હવાતિયાં. ફાંકું, તરફડિયું. [૦ન(-નાંખો (રૂ. પ્ર.) કાંઈ લેવા-પકડવા ઝડપ કરવી] અવળ-ગતિ સ્ત્રી. [+સં.] અવળી ઊંધી કે ખાટી ગતિ અવળચળ વિ. [+ જુએ “ચવળ'.] ઊંધુંચત્ત, ઢંગધડા વિનાનું. (૨) આડુંઅવળું, ખરું ખોટું. (૩) વિચાર્યા વગરનું. (૪) ક્રિ.વિ. ગમે તેમ, ફાવે તેમ, (૫) ઊલટસૂલટ અવળચંડાઈ (-ચડાઈ) શ્રી. [જ “અવળ-ચડું' + ગુ. આઈ' ત. પ્ર.] કહ્યા કરતાં ઉલટું ચાલવાને સ્વભાવ અવળચંડી (-ચડી) વિસ્ત્રી. [જુએ અવળચંડું + ગુ, “ઈ' સ્ત્રી પ્રત્યય અવળચંડા સ્વભાવની સ્ત્રી અવળચંડીલું (-ચડીલ), અવળચંડું (-ચડું) વિ. [ + સં. વાટ + ગુ. ‘ઈશું” અને “ઉ” ત. પ્ર.] કહિયે એનાથી ઉલટું કરનારું કે ચાલનારું. (૨) (લા.) મમતી, જિદ્દી, દુરાગ્રહી. (૩) અડપલાખાર. (૪) અકાણું અવળચેન ન. [જુઓ અમલએન.] મોજમઝા, આનંદ, લહેર, અમલચેન, અમનચમન અવળ-દમ વિ. [ગ્રા.] ઊંધુંચતું, આડું અવળું અવળ૫ સ્ત્રી. [જુઓ “અવળું' + ગુ. “પ” ત.પ્ર.] અવળાઈ, આડાઈ અવળ-પનું વિ. [+ જુઓ પગ' + ગુ. “ઉ” ત. પ્ર.] અવળા કે અશુભ પગવાળું અવળ-પંચક ( ક) ન. [+ બેસતા પંચકે (ધનિષ્ઠાથી ચંદ્રના આવવાનાં પાંચ નક્ષત્રમાં) અવળું થઈ જવાનું કાર્ય. (૨) (લા.) વારંવાર એવી વિટંબણાનું આવી પડવું એ. (૩) સારું કરવા જતાં અવળું થઈ પડવું એ. (૪) વાંકાઈ, આડાઈ, વક્રભાવ. (૫) હાર, પરાભવ અવળ-પંથ (પન્થ) ૫. [ + જુઓ “પંથ’.] અવળે રસ્તે, વિરુદ્ધ માર્ગ, ઉન્માર્ગ અવળ-મત (-ત્ય) સ્ત્રી. [+સં. મત , -તિ સ્ત્રી. [+ ] અવળી કે ઊંધી બુદ્ધિ અવળ-વાણી સ્ત્રી. [+સં. ] ઊલટી વાણી, અવળું બોલવું એ. (૨) અવળું બેલે ને સવળું થાય તેવી વાણી. (૩) વાચ્યાર્થથી હાલ અર્થ સાચવતી વાણી, ગુઢ વાણું, વ્યાક્તિ . (૪) અશુભ વાણું અવળવેલ (-ચ) સ્ત્રી. [+ જુઓ વિલ.'] (અવળી દિશામાં વીંટાઈને ચડતી હોઈ એવી સંજ્ઞા પામેલી) એક વેલ અવળ-સવળ વિ. [ + જ “સવળું'. ] અવળાનું સવળું અને સવાળાનું અવળું, ઊંધુ-ચતું, ઊલટસુલટ, આડુંઅવળું. [ કરવું (રૂ.પ્ર.) તદ્દન ફેરવી નાખવું] અવળાઈ સ્ત્રી, જિએ “અવળું' + ગુ, “આઈ' ત.ક.] અવ ળાપણું. (૨) હઠીલાઈ. (૩) અવળી સમઝ, વિપરીત બુદ્ધિ અવળા-બેલું લિ. [જુઓ અવળું, + બલવું' + ગુ. ” ક પ્ર.] અવળું બેલના અવળામણ ન. [જુઓ “અવળું, + ગુ. “આમણુ” ત પ્ર.] ઊંધી પરિસ્થિતિ. (૨) (લા.) મત, મૃત્યુ અવળાયું વિ. [જુએ “અવળું +ગુ. આ ત.., (ગ્રા.)] અવળું, ઊલટસૂલટ અવળ સવળી કિ.વિ. [ જુઓ અવળું + સવળું ] ઊલટસુલટ, તળે-ઉપર. (૨) જીભે અને આડું–ચાકડી પડે એમ અવળા-સવળું વિ. [ જ અવળું' + સવળ'.] ઊંધું અને ચતું, ઉપર-નીચે કરેલું. (૨) કિ.વિ. અવળાસવળી અવળિયું ન [જુએ “અવળું + ગુ. “યું? ત.પ્ર.] વાસણ ઉપર અવળું ઢાંકવાનું સાધન, ઊંધું નાખવામાં આવતું સાધન, છીછું. [-ચે જવું (રૂ.પ્ર.) (ગ્રા.) કબજામાંથી છટકી જવું) અવળું વિ. ઊંધું, [જુઓ “અવળ + ગુ. “ઉસ્વાર્થ ત પ્ર.] ઊંધું, ઊલટું. (૨) વાંકું, આડું, પ્રતિકૂળ. (૩) (લા.) ખેટું, અસત્ય. (૪) જિહી. (૫) માઠું, અશુભ. (1) અકાણું. (૭) મમતી. [-ળા પાટા દેવા (કે બાંધવા) (રૂ.પ્ર.) ઊલટે રસ્તે ચડાવવું, ખાટું કહી માર્ગ ભુલાવ(૨) મુદેસર વાત ઠસાવવાને બદલે ખાટું સમઝાવી ભમાવવું. -ળા પાસા ના(માં)ખવા (રૂ.પ્ર.) વાત ફેરવી બાંધી છેતરવું. -ળા પાસા પઢવા (રૂ.પ્ર.) ધાર્યા પ્રમાણે ન થવું, કરેલી યુતિ પાર ન પડવી. (૨) સવળું કરવા જતાં ઊલટું થઈ પડવું, ફાયદો કરવા જતાં નુકસાન થયું. -ળા કરવા (રૂ. પ્ર.) ખેટ ખાવી. -ળા થવા (રૂ.પ્ર.) ખોટ જવી. -ળા પૂજેલા (રૂ.પ્ર.) પરમેશ્વરની ખોટી પૂજા કરેલી-પૂણ્વ જન્મમાં પાપ કરેલાં. -ળાનું સવળું કરવું (રૂ. પ્ર.) સાચા માર્ગ ઉપર લાવવું. –ળાનું સવળું થવું (રૂ. પ્ર.) ખરાબ કરવા જતાં સારું થયું. -ળા પટા બંધાવવા (-બન્ધાવવા) (૨ ક.) ખેટું સમઝાવવું, ભ્રમમાં નાખવું. -ળી ઘાણીએ પીલવું (રૂ. પ્ર.) ખૂબ ત્રાસ આપો. -ળી ટોપી પહેરવી (કે મૂકવી),-ળી પાઘડી પહેરવી (કે બાંધવી-મૂકવી) -પેરવી) (રૂ. પ્ર.) આપેલું વચન ફોક કરવું (૨) દેવાળું કાઢવું. (૩) બાજુ બદલવી-પક્ષ બદલ. -શું કરવું (કે કરી નાનાંખવું) (રૂ. પ્ર.) પાયમાલ કરી નાખવું. (૨) બગાડી નાખવું. -ળું જીવું (રૂ. પ્ર.) વિરુદ્ધમાં જઈ રહેવું. -ળું થવું (રૂ. પ્ર.) વિરુદ્ધ જવું. (૨) ભંડું થવું. -ળું પડવું (રૂ. પ્ર.) મેળ ન ખાવો, અણબનાવ થ. -ળું મોં કરવું (માં) (રૂ. પ્ર.) રિસાવું. -ળું વેતરવું (રૂ. પ્ર.) ધાર્યા કરતાં ઊલટું કહેવાઈ જવું. - અસ્તરે મંડવું (રૂ. પ્ર.) ભીખ માગતું કરવું. (૨) પાયમાલ કરવું -ળે પાને ચુને દેવતાવ (રૂ. પ્ર.) મરજી વિરુદ્ધ કામ કરાવવું. (૨) ઊલટું કાર્ય કરાવી પછી તેની તે વ્યક્તિને ઠપકો આપ. -ળ મેઢે પવું (રૂ. પ્ર.) માંદા પડવું. -ળે હાથે દેવી (રૂ.પ્ર.) જોરથી ધેલ કે થપાટ મારવી. - આક લખ (રૂ. પ્ર.) નસીબ ઊલટું પડવું–હેવું] અવળું સવળું વિ. જુઓ “અવળું + ‘સવળું'.] જુઓ “અવળ સવળ', અને કિવિ. [+ગુ. એ' ત્રી. વિ., એ. ૧, પ્ર.] થોડી વારમાં, તરત અવશ્ય વિ. [સં] વશ ન કરી શકાય તેવું. (૨) કિ.વિ. ખચીત, જરૂર. (૩) કુદરતી, સ્વાભાવિક, “નેચરલ' (મ.ન. મહેતા) અવશ્ય-કર્તવ્ય વિ. [સં.] ફરજિયાત કરવા જેવું અવશ્ય-પક્ષપાત છું. [સં] સ્વાભાવિક વલણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy