SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અવલેાકનકાર અવલાકન-કાર વિ. [×.] અવલેાકન કરનારું અવલાકન-શક્તિ સ્ત્રી. [સં.] અવલેાકન કરવાની શક્તિ, સમીક્ષા-શક્તિ, તપાસ કરવાની આવડત અવલાકનાત્મક વિ. [ + સં. આમાન + ] તપાસને આધારે [જેવું લખાયેલું સૂચવાયેલું અવ-લેાકનીય વિ. [સં.] જોવા જેવું. (૨) સમીક્ષા કરવા અવલેાકવું સ.ક્રિ. [સં. ન + છો, તત્સમ] નિરીક્ષણ કરવું, ખારીક તપાસ કરવી. (૨) સમીક્ષા કરવી, આલેાચના કરવી. (૩) વિચારી જોવું. અવલેાકવું કર્મણિ., ક્રિ. અવલેાકાવવું છે., સક્રિ અવલેાકાવવું, અવલેાકાણું જ અવલેકવુંમાં, અલ-લેકિક વિ. [સં.] મહેસૂલની આંકણી કરવા માટે ખેતર પર દેખરેખ વગેરેનું પરચૂરણ કામ કરનાર અધિકારી અવ-લેાતિ વિ. [સં.] જેનું અવલેાકન કરવામાં આવ્યું છે તેવું, સમીક્ષિત અલેાકિતેશ્વર પું. [+સં. શ્વર ] ઉત્તરના બૌદ્ધધર્મીઓના પજ્યું એધિસત્ત્વનું એક સ્વરૂપ, ઔદ્ધ ધર્મના વિષ્ણુને મળતા દેવનું નામ, પદ્મપાણિ. (ૌદ્ધ.) અ-લેાચક વિ. [સં.] અવલાકન કરનાર, સમીક્ષક, વિવેચક અ-વશ વિ. [સં,] પેાતાને વશ નથી તેવું, અસ્વતંત્ર. (૨) પરવશ. (૩) (લા.) લાચાર અશ-તા શ્રી. [સં.] અવતંત્રતા. (૨) પરવશતા. (૩) (લા.) લાચારી અવ-શિષ્ટ વિ. [સં.] ખાકી રહેલું, વધેલું, વધારાનું અશિષ્ટાંશ (-શિષ્ટાશ) પું. [+સં. પ્રંશ] ખાકી રહેલે ભાગ અશી વિ. [ર્સ., પું.] અવશ, પરવશ, પરાધીન અવ-શેષ પું. [સં.] શેષ રહેલા ભાગ, અવશિષ્ટ ભાગ, (૨) પ્રાચીન મકાને -દટ્ટણ-વગેરેમાં બચી રહેલા તે તે પદાર્થ અવસાત ક્રિ.વિ. [હિં. અખ + અર. સાત્] અબઘડી, હમણાં જ. (૨) એકાએક, એચિતું અવસાદ પું. [ä.] નાશ, અંત. (૨) કામ કરવા અસમર્થ પણું. (૩) થાક, ખેદ, (૪) હદ, મર્યાદા અવ-સાન ન. [સં.] અટકી પડવું એ, અંત. (૨) મૃત્યુ માત, મરણ અવસાન-કાલ(-ળ) પું. [સં.] મૃત્યુના સમય, આખર ધડી અવ(-વે)સ્તા શ્રી. [ફા. અવેસ્તા] ઇરાનની પ્રાચીન ભારતપારસીક' કાલમાં પ્રચલિત ધર્મભાષા(જેમાં જરથ્રુસ્રી ધર્મના સંસ્થાપક જરથ્રુસ્ત્રે રચેલી ગાથા અને એના વિવેચન વગેરે સાહિત્યના સમાવેશ થયેલેા તે)મા પારસીએને ધર્મગ્રંથ (આ ભાષા ઋગ્વેદની ભાષાને ભાષા તેમજ કંટ્ટાની દ્રષ્ટિએ તદ્ન નિકટની છે.) (સંજ્ઞા.) અ-વસ્તુ ન. [સં.] વસ્તુમાત્રને અભાવ, પદાર્થનું ન હાવા પણું અ-વસ્ત્ર વિ. [સં.] વસ્ત્ર વિનાનું, નાગું, નવસું અવ-સ્થા શ્રી. [સં.] સ્થિતિ. (ર) દશા, હાલત. (૩) આયુષના જુદા જુદા તબક્કાના એકમ. (૪) (લા,) ઘડપણ, વૃદ્ધત્વ. [થવા (રૂ.પ્ર.) પાકી ઉમરે પહોંચવું, ૧૩૬ Jain Education International_2010_04 અવળ-કંકું ઘરડું થવું. લાગવી (૩.પ્ર.) વૃદ્ધત્વનું દેખાયા કરવું. ૦ સ્થાએ પહોંચવું (પોં:ચવું) (રૂ.પ્ર.) વૃદ્ધ થવું, ઘરડું થવું. પણી અવસ્થા (રૂ.પ્ર.) ધડપણ] અવસ્થા-ચતુષ્ટય ન. [સં.] બાહ્ય કૌમાર ચૌવન અને ઘડપણ એ ચાર અવસ્થા અવસ્થા-ત્રય ન. [સં.] જાગૃત્તિ સ્વપ્ન અને સુષુપ્તિ એવી ચિત્તની ત્રણ સ્થિતિ અવસ્થા-ત્રિક ન. [સં.] છદ્મસ્થ કેવળા અને સિદ્ધ એવી જીવની ત્રણ દશા. (જૈ.) [અવસ્થા અવસ્થા ફ્રેંચ .. [સં.] સુખી અને દુઃખી એવી એ અવ-સ્થાન ન. [સં.] નિવાસસ્થાન, રહેઠાણ. (૨) સ્થિરતા અવસ્થા-વાન વિ. [ + સં. °વાન્, પું] અવસ્થાએ પહેાંચેલું, વૃદ્ધ અવસ્થાંતર (-સ્થાન્તર) ન. [ + સં. અત્તર] બીજી બીજી અવસ્થા, એકમાંથી બીજી અવસ્થામાં જવાનું એ અવ-સ્થિત વિ. [સં] આવી વસેલું, રહેલું અવ-સ્થિતિ સ્ત્રી. [સં.] રહેવું એ, (૨) વિદ્યમાનતા. (૩) હાલત, દશા અવ-સ્પર્શક વિ. [સં.] સબડેંન્જન્ટ'. (ગ.) અવસ્થાપિની વિ. સ્ત્રી. [સં.] બેભાન કરે તેવી (નિદ્રા) અવ-હસિત ન. [સં.] છ પ્રકારનાં હાસ્યમાંનું એક. (નાય.) અત્ર-હાર પું. [સં.] થાડા સમય પૂરતી યુદ્ધવિરામ વખતે રણક્ષેત્રમાંથી લશ્કરને છાવણીમાં લઈ જવાની ક્રિયા અવ-હાસ પું. [સં.] માક, મશ્કરી, ઠઠ્ઠા અવ-હાસ્ય વિ. [સં.] મશ્કરી કરવા જેવું અત્ર-હિત વિ. [સં.] મૂકવામાં આવેલું. (ર) ધ્યાન આપી રહેલું, એકાગ્રચિત્ત અવ-હિત્ય નં. [સં.] ઢાંગ, ડાળ, પેટ દેખાવ. (૨) મનની વાત છુપાવી રાખવાની તજવીજ, મનમાં કેંઈ હાય અને મેઢે કંઈ દેખાડવાપણું (વ્યભિચારી ભાવના ૩૩ ભેદ્યામાંના એક.) (કાઢ્ય.) અવ-હેલન ન., સ્ત્રી, [×], “ના શ્રી. અવજ્ઞા, તિરસ્કાર (ર) અનાદર, અપમાન અવ-હેલવું સ. ક્રિ. [સં. અવન્હે, તત્સમ] અવહેલના કરવી, અવગણવું. અવહેલાવું કર્મણિ, ક્રિ. અવહેલાવવું પ્રે., સ. ક્રિ અવહેલાવવું, અવહેલાવું જુએ ઉપર અવહેલનું'માં. અ-વહેવારુ (-વૅવ ુ) વિ. [+ જુએ ‘વહેવારુ’.] વહેવારુ ન હોય તેવું અ-વળ વિ. [+ જુએ ‘વળવું’, સર દે, પ્રા. ક્ષવૃત્તિથ્ય -અસત્ય, જ હું] અવળું, ઊંધું. (ર) ખાટું. [ ॰ નું ચવળ (રૂ. પ્ર.) ઊંધાનું ચત્તું અને જૂઠાનું સાચું અવળકણું વિ. [+ગુ, + ‘અકણું' સ્વાર્થે ત. ..] જેમાંથી તાર ન ખેંચાય તેવું, ઇન્ડકટાઇલ’ અવળ-કંટક (-કષ્ટક) પું. [ +સં.] જમીન તરફ વળેલા આમલીનાં જેવાં પાનવાળા કાંટાવાળા એક છેડ આવળ-કંધું (-કન્ધુ) વિ. [+ સં. ન્યñ-> પ્રા. થળ-] જેની કાંધ નીચી વળે નહિ તેવું, મજબૂત કાંધવાળું, (૨) (લા.) મજબૂત, જોરાવર, અલમસ્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy