SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ અયનાંત-વૃત્ત અયનાંત-વૃત્ત ન. [સં.] અંતે અયબિંદુએમાં થઇને જનારું વર્તુળ, ‘કેયૂર.’ (ખ.) અયનાંશ (-નાશ) પું. [+ સં. અંશ] સૂર્યની ગતિના કાળને ભાગ, અયનભાગ, (જ્યેા.) (૨) ઉત્તરાયણ અને દક્ષિણાયન વચ્ચેનું અંતર બતાવવા પાડેલા વિભાગોમાં એક વિષુવવૃત્તને જે બે બિંદુએ સૂર્યનું ક્રાંતિવૃત્ત વર્ષમાં બે વાર કાપે છે અને જ્યાં સૂર્ય આવવાથી રાત્રિદિવસ સરખાં થાય છે તે બિંદુએમાંનું દરેક, વસંતસંપાત અને નક્ષત્રચક્રના આરંભહિંદુ વચ્ચેનું અંશાત્મક અંતર, પ્રિસેશન ફ્ ધી વિનૅક્સ'. (ખ.) (3) ગ્રહોની ગતિના અંશ કે ભાગ.(જ્યા.) અ-યશ પું. [+ સં, થરાતુ ન.] અપયશ, અપકીર્તિ, બદનામી અ-યશસ્કર વિ. [સં.] અપકીર્તિ કરનારું અ-યશસ્ય વિ. [સં.] અપકીર્તિ કરાવે તેવું અયકાંત (કાત) પું. [સં.] લેહચુંબક અયંત્રિત (-યન્ત્રિત) વિ. [×.] જેના ઉપર નિયંત્રણ નથી તેવું, બંધન વિનાનું, સ્વતંત્ર ૧૧૦ અયઃ-પાન ન. [સં.] એ નામનું એ નરક. (સંજ્ઞા.) અન્યાચક વિ. [સં.] ભિક્ષાવૃત્તિ ન કરનાર અયાચક-તા સ્ત્રી., ડ્થ ન. [સં.] ભિક્ષાવૃત્તિ ન કરવાપણું અયાચક-વૃત્તિ સ્ત્રી. [સં.] ભિક્ષાવૃત્તિ ન કરવાનું વ્રત. (ર) માગ્યા વિના મળી રહે તેના ઉપર કરવામાં આવતા જીવનનિહ અ-યાચનીય વિ. [સં.] ન માગવા જેવું અયાચિત વિ. [સં.] નહિ માગેલું અયાચી વિ. [ર્સ., પું.] અયાચક. (૨) પું. બ્રાહ્મણેાની એક અટક. (સંજ્ઞા.) અયાચ્ય વિ. [સં.] જએ અયાચનીય’. અન્યાનીય, અન્યાય વિ. [સં.] જેને યજ્ઞ કરવાના અધિકાર નથી તેવું. (૨) યજ્ઞના ઉપયેગમાં ન આવી શકે તેવું. (૩) બહિષ્કૃત અ-યાતયામ વિ. [સં] જેને એક પહેાર પણ વીત્યા ન હોય તેવું. (ર) વાસી ન હાય તેવું, તાજું અયાશ વિ. [અર. અય્યાશ (ફારસી અર્થ)] વિલાસો, એશ આરામી. (૨) વિષચાસક્ત, વ્યભિચારી, લંપટ અયારથી સ્રી. [ + ફા. ‘ ઈં' પ્રત્યય ] વિલાસિતા, મેમઝા. (ર) લંપટતા, વિષયાસક્તિ અયિ કે.પ્ર. [ä.] અરે, હે અયુક્ત વિ. [સં.] નહિ જોડાયેલું-જડેલું. (૨) અજુગતું, અપેાગ્ય, અનુચિત. (૩) અસત્ય, ખોટું. (૪) જેનું ચિત્ત કામાં નથી તેવું. (૫) અસંભવિત, ‘ઍબ્સર્ડ' (ર. મ,) અયુક્ત-તા સ્ત્રી. [સં.] અયુક્ત હેવાપણું અયુક્તાભાસી વિ. [ + સં. ગામાસી, પું. ] વિપરીત આભાસ આપતું, વિરોધાભાસી અ-યુક્તિ સ્ત્રી. [સં.] યુક્તિના અભાવ, તર્કના અભાવ. (૨) ન જોડાયેલ હોવાપણું. (૩) અયેાગ્યતા, અસંબદ્ધતા અયુક્તિક વિ. [સં.] જેમાં યુક્તિ નથી તેવું, અતાર્કિક. (૨) અયુક્ત, અયેાગ્ય, ગેરવાજબી [દસ હજારની સંખ્યાનું અમ્રુત† ન. [સં.] દસ હારની સંખ્યા. (૨) વિ. [સં., ન.] Jain Education International_2010_04 અરગ(-ધ)નું [(તર્ક.) -યુતરું વિ. [સં,] નહિ જોડાયેલું અ-યુતસિદ્ધ વિ. [સં.] જેતે જુદું અસ્તિત્વ ન હોઈ શકે તેવું. અ-યુત-સિદ્ધિ સ્ત્રી, [સં.] જુદા અસ્તિત્વના અભાવ. (તર્ક.) અ-યુદ્ધ ન. [સં] યુદ્ધના અભાવ અયુષ્ય વિ. [સં.] જેની સામે યુદ્ધ ન કરાય તેવું અયે કૅ.પ્ર. [સં.] અચિ, અરે, હૈ અ-ચેગ પું. [સં.] યેાગ-જોડાણના અભાવ. (૨) ન મળવાપણું, અપ્રાપ્ત, અલાભ. (૩) અનુચિતપણું. (૪) ગ્રહોના કુયાગ, અવજોગ. (યે।.) અયા-ગાલક હું. [સં.ગલ + શો, સંધિથી] લેાખંડના ગાળા અ-ચેાગ્ય વિ. [સં.] યોગ્ય નહિ તેવું, અદ્વૈત, ગેરવાજબી, (ર) નાલાયક, કુપાત્ર અયેાગ્ય-તા શ્રી. [સં.] અપેાગ્ય હાવાપણું, અ-યાય વિ. [સં.] જેની સામે લડાઈ ન કરી શકાય તેવું અ-ચેતિ, જ વિ. [સં.] યેન (સ્રી કે માદાના ગુહ્યુ ભાગ) દ્વારા નહિ જન્મેલું, સ્વયંભૂ. (ર) અનાદિ અ-ચેાનિગ્ન સ્ત્રી. [સં.] પૌરાણિક માન્યતા પ્રમાણે લક્ષ્મી અને સીતા અ-યાનિ-સંભવ ( - સમ્ભવ ) વિ. [સં.] જુએ અયોનિજ.’ અયે-રસ પું. [સં. મત + જ્ઞ, સંધિથી] લેાખંડના રસ અન્યૌક્તિક વિ. [સં.] યુક્તિથી સિદ્ધ ન થનારું, તર્ક વિનાનું અ-યૌગિક વિ. [સં.]. વ્યુત્પાત્તથી નહિ આવેલું, ઢાર્થ.( ન્યા.) અય્યારી વિ. [અર. ‘અચ્ચાર ' -ધણું હરફર કરનાર, ઉદ્ધત, અવિવેકી, ફ્રા. માં ઠગ'] ધુતારું. (૨) ઢોંગી. (૩) ચાલાક, હોશિયાર. (૪) લુચ્ચું અય્યારગી શ્રી. [+ફા. ‘ગી’પ્રત્યય] ગેા. (૨) ઢાંગ. (૩) ચાલાકી, લુચ્ચાઈ [લુચ્ચી સ્ત્રી અભ્યારણી શ્રી, [ + ગુ. ‘'ત.પ્ર. + ‘અણી’ પ્રત્યય] અય્યાશ વિ. [.આર., ક્।. અર્થ ] આરામથી જીવન ગુજારનાર, ભેાગવિલાસી. (૨) વ્યભિચારી, વિષયાસક્ત, લંપટ અય્યાશી સ્ત્રી. [ + ફા. ‘ઈ' પ્રત્યય] એશઆરામ, ભેગવિલાસ. (ર) વ્યલિચાર, વિષયાસક્તિ, લંપટતા અર પું. [સં.] પૈડાનેા આર અરક હું, [અર., ફારસી અર્થઃ ] દવાઓને ગરમી ઉપર ઉકાળી એની વરાળ મારફત જે પ્રવાહી મેળવાય છે તે, સત્ત્વ, સ, અર્જુ [રંગનું ન હોય તેવું અ-રક્તવિ. [સં.] રાગ કે આસક્તિ વિનાનું. (૨) રાતા અરક્ષ ન. [સં.] રક્ષણના અભાવ અ-રક્ષણીય વિ. [સં.] જેનું રક્ષણ ન કરી શકાય તેવું અ-રક્ષિત વિ, [સં.] રક્ષણ નથી થયું તેવું. (૨) રેઢું. (૩) ખુલ્લું, ઉઘાડું અ-રક્ષ્ય વિ. [સં.] જુએ ‘અરક્ષણીય’. અરંગો પું. [ફ્ા. અગેજš ] એક સુગંધીદાર પીળી ભૂકી અરગઢ પું. રાઈ અને બીન કેટલાંક ઘાસ તેમજ બાજરી વગેરેના મેલમાં દાણાની જગ્યાએ થતી ફંગના પ્રકારના રાગ અરગ(-ઘ)નું અ.ક્રિ. [સં. અર્ઘ દ્વારા અî. તદ્દભવ; ના.ધા.] ચેાગ્ય થવું, ઘટારત થવી. (૨) શાલવું, આપવું, દીપવું. અરગ(-ધા)વું ભાવે., ક્રિ. અરગા–ધા)વવું છે., સક્રિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy