SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અબિકા ૧૦૯ અયનાંત અબ્લિકા સી. સં.] આંબલી-આમલીનું ઝાડ અગ્લિમા સ્ત્રી. એ., પૃ.] ખટાશ અશ્લી-કરણ ન. [સં] ખાટું બનાવવાની ક્રિયા અશ્લી-ભુત વિ. [સં] ખાટું બનાવેલું અમ્લીય વિ સિં.] ખટાશવાળા ક્ષારવાળું, “સિડિક' અ-બ્લેક લિ. (સં.] મ્યુચ્છ નથી તેવું, મ્લેચ્છ સિવાયનું (૨) (લા.) આર્ય અયું કે.પ્ર. [સ. માથ] અરે, આ (સાધનમાં) અચજનીય છે. [સં] યજન માટે અયોગ્ય, અપૂજ્ય. (૨) (લા.) સત્કાર થવા માટે અપાત્ર અચ(િ–)ય વિ. [૩] યજ્ઞને લગતું ન હોય તેવું, યજ્ઞમાં કામ ન લાગે તેવું. (૨) (લા.) પવિત્ર, શુક્ર (3) [કરનાર પુરુષ અ-યતિ . [સ.] યતિ નથી તે પુરુષ, ઇદ્રિયદમન ન અ.પતંદ્રિય ( -- ચન્દ્રય) વિ. [ +સં. થ+]િ જેની ઇદ્રિય કાબુમાં નથી તેવું. (૨) ચંચળ ઈદ્રિયવાળું અન્યત્ન કું. [સં] યત્નને અભાવ. (૨) વિ. વગર પ્રયત્ન બનનારું કરનારું અ-ચત્રકારી વિ. [સં.] ચત્ન કરનાર નથી તેવું, પ્રયત્ન ન અયત્ન-કૃત વિ. [સં.] યત્ન વિના કરેલું અયત્ન-સભ્ય વિ. [સં.] યત્ન વિના મળી જાય તેવું અયત્ન-વાન વિ. [ + સં. વાન, પું.] યત્ન ન કરનારું અયત્નસિદ્ધિ વિ. [સં.] વગર મહેનતે સિદ્ધ થયેલું અયત્ના સ્ત્રી. [સં] બેદરકારી. (ન.). અન્યથાર્થ વિ. [ + સે, થા + અર્થ] અવાસ્તવિક, બરાબર નથી તેવું. (૨) જે અર્થ હોય તેવું નહિં. (૩) ભૂલભરેલું, ગેરવાજબી અયથાર્થ-જ્ઞાન ન. [સં.] મિશ્યા-જ્ઞાન, બેટું જ્ઞાન, ભ્રમ અયથાર્થતા શ્રી. [સં] યથાર્થ ન હોવાપણું અયથાર્થોનુભવ . [ + સં, અનુભવ ] ભ્રમવાળું જ્ઞાન. (દાંત). અયન ન. [સં.] જવું એ, ગમન, (૨) માર્ગ, રસ્તે. (૩) સ્થાન, ઠેકાણું. (૪) પ્રવેશદ્વાર. (૫) વર્ષમાં ધાર્મિક વગેરે ઉત્સવ ઊજવવાનું નક્કી કરેલ સમય. (૬) સર્યને વિષય- વૃત્તની ઉત્તરે તેમજ દક્ષિણે જોવામાં આવતા માર્ગ (ઉત્તરાયાણ અને દક્ષિણાયન ). (ખ) (૭) ક્રાંતિપાત, વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત એકબીજાને છેદે છે એ બિંદુ, સંપાત, છવિ-કાશયલ પિઈન્ટ’. (ખ) (૮) રાશિચક્રની ગતિ. (રાશિચક્ર દર વર્ષે ૫૪ વિકલા ખસે છે; ૬૬ વર્ષ અને ૮ મહિનામાં રાશિચક્ર વિષુવવૃત્તથી એક અંશ.ચલિત થાય છે.) (ખ.) અયન-કલા સ્ત્રી. [૩] કોઈ આકાશી પદાર્થમાંથી કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત ઉપર દોરેલા બે લેબ ક્રાંતિવૃત્તને જે બિંદુમાં છેદે તે બે બિંદુઓ વચ્ચેનું અંતર. (જ.) અયન-કાલ(-) પું. [] ચંદ્ર અને સૂર્યને ઉત્તર અને દક્ષિણ એ દરેક અયનમાં લાગતો સમય (સુર્યના સંબંધમાં છ માસન). (ખ.) અયન-ગતિ સ્ત્રી. [સં] એક વર્ષમાં થાય તેટલું અયનચલન, પ્રેપિડેશન'. (ખ) (૨) વિષુવવૃત્તની દક્ષિણમાં અને ઉત્તરમાં દેખાતી સર્યની ગતિ, (ખ.) (૩) વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત એકબીજાને જે બે બિંદુમાં છેદે છે તે સંપતિબિંદુઓના પરિક્રમણને લીધે અયનકાળમાં પડતા ફરક (અયનગતિ એક વર્ષમાં ૫૦ વિકલા અર્થાત્ અંશ જેટલી છે.) (ખ) અયન-ચલન ન. [૪] કાંતિવૃત્ત ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ અયન-બિંદુઓનું સરકવું એ, ચંદ્ર અને સર્ચની ગતિને ફેરફાર પ્રિલેશન ઑફ ધી ઇકવિનેસ'. (ખ.) અયન-પરિક્રમણ ન. [૪] ક્રાંતિવૃત્ત ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ કોઈ પણ અચન-બિંદુને સંપૂર્ણ એટલે ૩૬૦ અંશને કેરે, પિકલ રેલ્યુશન. (ખ) અયન...દેશ પું. ] વિષુવવૃત્તની બંને બાજુએ ૨૩ અંશ દૂર અને સમાંતર એવાં બે વર્તુળો વચ્ચેના પ્રદેશ, ઉષ્ણકટિબંધને ભાગ, “ટ્રોપિકલ રીજિયન'. (ખ) અયનબિંદુ ન. સિં.. પું] ક્રાંતિવૃત્તના જે બિંદુએ ઉત્તરાયણ અથવા દક્ષિણાયન શરૂ કે પૂરું થાય છે તે વિષુવવૃત્તથી ઉત્તરે ૨૩ અંશે અને દક્ષિણે ર૩ અંશે રહેલું બિંદુ “ઑસ્ટિસ' (ઉત્તર બાજનું “ઉત્તરાયણનબંદુ અને દક્ષિણ તરફનું “દક્ષિણાયન બિંદુ). (ખ). અયન-ભાગ કું, સિં] ગ્રહોની ગતિને કાલ-અંશ કે ભાગ અયનાંશ. (જો) [ટિક'. (ખ.) અયન-મંડલ(ળ) (-મડલ,-ળ) ન. [સં.] અયનવૃત્ત, “ઇકલિઅયન-માસ પું. [૪] જેમાં અયન બદલાય-મકરસંક્રાંતિ અને કર્કસંક્રાતિ થાય છે તે મહિને. (જ.). (૨) દિનમાન વગેરે જાણવા માટે અયનાંશ અનુસારે કપેલો માસ. (જ.) અયન-રાશિ સી. [સે, મું.] કર્ક રાશિ અને મકર રાશિ એ પ્રત્યેક. (જ.) અયન-રેખા સ્ત્રી. [..] વિષુવવૃત્તને સમાંતર ઉત્તર તથા દક્ષિણ બાજુ પર ૨૩૩ અંશ છેટે આવેલું વર્તુળ, “ટ્રપિક ઑફ કેસર એન્ડ પ્રોર્ન'. (ખ.). અયન-વૃત્ત ન. [સં.] આકાશમાં જે માર્ગ સૂર્ય ફરતો દેખાય છે તે ગાળ રેખા, ક્રાંતિવૃત્ત, સૂર્યને માર્ગ બતાવનારી કપિત લીટી, સૂર્યમાર્ગ. (ખ) (૨) વિષુવવૃત્તને સમાંતર ઉત્તર દક્ષિણ બાજુ પર ૨૩૩ અંશ છેટે આવેલું વર્તુળ, ક્રાંતિમંડળ, ક્રાંતિવલચ. (ખ) (૩) સુર્યના વાર્ષિક માર્ગના બે વિભાગ દેખાડનારી રેખા. (ખ) અયન-સંક્રમ (સક્રમ) મું, –મણુ ન, અયન-સંક્રાંતિ (-સક્રાતિ) સ્ત્રી, [૪] ધન રાશિમાંથી મકર રાશિમાં અને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં જવું એ. (ખ) અયન-સંધ (-સધિ) મું, સ્ત્રી. [સે, મું.] અયન-સંક્રમણનું બિંદુ, “ડિસ્ટશલ પિોઈન્ટ”. (ખ) અયનારંભ (રમ્ભ) . [+ સં. મા-મ] અયનની શરૂઆત જ્યાંથી થાય છે તે સમય, (જો.) અયનાંત (નાત) છું. [+ર. મ7] અયનને અંત જ્યાં થાય છે તે સમય, અયનને સંધિકાળ. (જ.) (૨) ક્રાંતિવૃત્તના જે બિંદુ ઉપર ઉત્તરાયણ અને દક્ષિણાયન પૂરાં થાય તે બિંદુ. (ખ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy