SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરંદરજસા (પુરન્દરયશા) રાજા જિયસતુ(૨૨)ની પુત્રી, મંદા(૧)ની બહેન અને રાજા ઠંડગિની પત્ની." તેને વસમા તિર્થંકર મુણિસુવ્યય(૧)એ દીક્ષા આપી હતી. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૪-૧૫, નિશીયૂ.૪,પૃ.૧૨૭, બૃ.૯૧૫-૧૬, વ્યવભા.૧૦.૫૮૯, ઉત્તરાયૂ.પૃ.૭૩. ૨. બૂલે.પૃ.૯૧૫-૧૬, પુરાણ અન્યમતવાદીઓનું (અજૈનનું) શાસ્ત્ર.' ૧. નન્દિ.૪૨, અનુ.૪૧. પુરિમતાલ અથવા પુરિમયાલ (પુરિમતાલ) જે નગરની ઉત્તરપૂર્વમાં અમહદંસણ ઉદ્યાન આવેલું હતું તે નગર. તે ઉદ્યાનમાં અમોહદંસિ જખનું ચૈત્ય આવેલું હતું. જે લુટારાઓને છુપાવાનું સ્થાન હતું તે ભયંકર સાલા જંગલ આ નગરની ઉત્તરપૂર્વે આવેલું હતું. ત્યાં મલ્લિ(૧)નું પ્રાચીન મંદિર હતું. તિત્થર મહાવીર પુરિમતાલ નગરમાં આવ્યા હતા. ત્યારે ત્યાં તેમણે અગ્નિસણ(૨)ના પૂર્વભવની વાત કહી હતી. બુદ્ધિશાળી સમૃદ્ધ ઇંડાનો વેપારી ણિણય આ નગરનો હતો. પરિવ્રાજક અમ્મડ(૧)ના સાત શિષ્યો કંપિલ્લપુરથી આ નગર આવવા માટે નીકળ્યા હતા. પુરિમતાલ નગરની બહાર આવેલા સગડમુહ ઉદ્યાનમાં તિર્થીયર ઉસભ(૧)ને કેવલજ્ઞાન થયું હતું. આ નગર વિણીઆ નગરની સમીપ આવેલું હતું. આ નગરનું બીજુ નામ વિનીતાશાખાપુર હતું.ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રનો ઈન્દ્ર મહાવીરની પૂજાવંદના કરવા આ નગરમાં આવ્યો હતો, અને આ નગરના શેઠ વગૂરે પણ મહાવીરની અહીં વંદના કરી હતી. રાજા મહબ્બલ(૮) અહીં રાજ કરતા હતા.૧૧ વારાણસીના રાજા ધુમ્મરઇ(૧)એ આ નગરના રાજા ઉદિઓદિઅ ઉપર આક્રમણ કર્યું હતું.૧૨ શ્રેષ્ઠીપુત્ર ચિત્ત(૧) આ પુરિમતાલ નગરમાં જન્મ્યો હતો. તે અયોધ્યાનું ઉપનગર હતું.૧૪ ૧.વિપા.૧૫. ૮. આવનિ. ૨૪૩,આવયૂ.૧.પૃ. ૧૮૧, ૨. આવયૂ.૧,પૃ.૨૯૫. વિશેષા.૧૭૨૨, વહ.પૃ.૪૩૦. ૩.વિપા.૧૬, ૯. કલ્પવિ.પૃ.૨૪૦. ૪.એજન.૧૭. | ૧૦. આવનિ.૪૯૧,વિશેષા.૧૯૪૫,આવયૂ. ૫. એજન.૧૭, સ્થાઅ.પૃ.૫૦૭. ૧,પૃ.૨૯૫. ૬. ઔપ.૩૯. | ૧૧. વિપા.૧૫. ૭. કલ્પ.૨૧૨,જબૂ.૩૧,આવનિ. | ૧૨ વિપા.૧૭,આવયૂ.૧.પૃ.૫૫૯, નદિમ. ૨૫૪,૩૩૯,આવયૂ.૧,પૃ.૧૮૧, ૧૬૬. વિશેષા.૧૬૭૩,૧૭૧૯, બૂલે. [ ૧૩.ઉત્તરા, ૧૩.૨,ઉત્તરાયૂ.પૃ.૨૧૪,ઉત્તરાક. ૩૮૧,કલ્પશા.પૃ.૧૮૯, કલ્પવિ. પૃ.૨૫૪. પૃ. ૨૪૦. ૧૪. શ્રભમ.પૃ.૩૭૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy