SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉત્તરાનિ.પૃ. ૩૭૭, ઉત્તરાક પૃ. ૨૫૪, ઉત્તરાશા પૃ.૩૭૭. ' ૧. પુફચૂલા (પુષ્પચૂલા) તેવીસમા તિર્થંકર પાસ(૧)ની મુખ્ય શિષ્યા.' ૧. જ્ઞાતા.૧૪૮,૧૫૮, તીર્થો.૪૬૨,સમ.૧૫૭, આવચૂ.૧,પૃ.૧૫૯, આવ.પૃ.૨૮. ૨. પુષ્કચૂલા પુફભદ્દ નગરના રાજા પુપ્લકે(૨) અને તેમની રાણી પુફવતી(૪)ની પુત્રી. તે પોતાના પિતાની સંમતિથી પોતાના સગા ભાઈ પુષ્કચૂલ(૧) સાથે પરણી હતી. તેની માતાને તે ગમ્યું નહિ અને તેણે સંસારનો ત્યાગ કર્યો. તે મૃત્યુ પછી દેવી તરીકે જન્મી. તેને તેની પુત્રીને બોધ કરવો હતો. તેણે તેની પુત્રીને સ્વપ્નોમાં નરક અને સ્વર્ગનાં દશ્યો દેખાડ્યા. પુફચૂલા ભય પામી. પછી તેના પિતાએ અન્યમતવાદીઓને સ્વર્ગ અને નરક કેવાં છે એ વર્ણવવા કહ્યું. પરંતુ તેઓ સાચી માહિતી આપી શક્યા નહિ. આચાર્ય અશ્નિકાપુત્તે સાચું વર્ણન કર્યું અને કેવાં કેવાં કૃત્યો કરવાથી નરકમાં અને સ્વર્ગમાં જન્મ લેવો પડે તે પણ જણાવ્યું. એટલે પછી પુફચૂલાએ તે આચાર્ય પાસે શ્રામસ્ય સ્વીકાર્યું– એક શરતે કે તે તેના પિતાના ઘરેથી ભિક્ષા લેશે. કાળક્રમે તેને કેવળજ્ઞાન થયું. એક વાર જ્યારે તે નાવમાં બેસી ગંગા નદી પાર કરી રહી હતી ત્યારે બીજાઓ સાથે તે પણ નદીમાં ડૂબી ગઈ. તે સ્થાન પયાગ તરીકે જાણીતું બન્યું. જુઓ પયાગ. ૧. બૃભા.૧૩૪૯-૫૧. આવયૂ.૨.પૃ.૩૬, સ્થાઅ.પૃ.૪૭૪, ૨. આવયૂ.૨,પૃ.૧૭૭-૭૮, ૧.પૃ. સંતા.પ૬, નદિમ.પૃ.૧૬૬. ૫૫૯, આવનિ.૧૧૯૧ (પ્રક્ષિપ્ત), ૩. પુષ્કચૂલા હસ્થિસીસના રાજા અદણસતુ(૨)ના પુત્ર રાજકુમાર સુબાહુ(૧)ની પત્ની. ૧.વિપ.૩૩. ૪. પુફચૂલા આ અને પુષ્કચૂલિયા એક છે.' ૧. નિર.૪.૧, નન્દિચૂ.પૃ.૬૦, નદિહ.પૃ.૭૩. પુષ્કચૂલિયા (પુષ્પચૂલિકા) અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. તે ઉવંગના વર્ગમાં આવે છે. તેમાં નીચે જણાવ્યા પ્રમાણે દસ અધ્યયનો છે. – (૧) સિરિ(૩), (૨) હિરી(૬), (૩) ધિતિ(૩), (૪) કિત્તિ, (૫) બુદ્ધિ(૧), (૬) લચ્છી(૩), (૭) ઇલાદેવી, () સુરાદેવી(૧), (૯) રસદેવી(૧) અને (૧૦) ગંધદેવી(૧). ૧. પાક્ષિ.પૂ.૪૫, નન્ટિ.૪૪, નચૂિ . ર. નિર.૧.૧. પૃ. ૬૦, નહિ .પૃ.૭૩, નદિમ. ૩. એજન.૪.૧. પૃ. ૨૦૮. પુષ્કજંગ (પૃષ્ણજન્મક) અંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy