SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૧૪૫. પુષ્ફકત (પુષ્યકાન્ત) મુફ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૨૦. ૧. પુષ્કકરંડા (પુષ્પકરંડક) હસ્થિસીસ નગરના ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં જફખ કયવણમલપિયનું ચૈત્ય આવેલું હતું.' ૧. વિપા.૩૩ ૨. પુષ્કકરંડા રાયગિહ નગરનું ઉદ્યાન, બે રાજકુમાર વિસ્મભૂતિ અને વિસાહણંદી વચ્ચે આ ઉદ્યાનમાં ઝઘડો થયો હતો.' ૧. આવયૂ.૨,પૃ.૨૩. પુષ્કકરંડગ (પુષ્પકરંડક) જુઓ પુફકરંડઅ.' ૧. આવયૂ.૧,પૃ.૨૩૦. ૧. પુષ્કકેઉ (પુષ્પકેતુ) અયાસી ગહમાંનો એક. તે પુષ્ક(૧) તરીકે પણ જાણીતો છે.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. પુફકેઉ પુફભદ્ર નગરનો રાજા.'તે પુષ્કલેણ પણ કહેવાતો. તેને પુફચૂલ(૧) નામનો પુત્ર અને પુષ્કચૂલા(૨) નામની પુત્રી રાણી પુષ્કવતી(૪)થી થયાં હતાં. તેણે બંને એકબીજા સાથે પરણાવ્યાં હતાં કારણ કે તે બે પરસ્પર પ્રેમ કરતાં હતાં. ૧. આવયૂ.૨,પૃ.૧૭૭. j૩. આવયૂ.૨.પૃ.૧૭૭, આવયૂ.૧.પૃ.૫૫૯, ૨. આવયૂ.૧.પૃ.૫૫૯,આવહ.પૃ.૪૨૯. બૃ.૪૧૧. ૩. ડુપ્લકેઉ એરવય(૧) ક્ષેત્રના સાતમા ભાવી તિર્થંકર.'તિત્વોગાલી આ સંદર્ભમાં મહાયસનો ઉલ્લેખ કરે છે. ૧. સમ.૧૫૯. ૨. તીર્થો. ૧૧૧૮. પુષ્કકેતુ (પુષ્પકેતુ) જુઓ પુષ્કકે (૧).૧ ૧. સ્થા.૯૦. ૧. પુષ્કચૂલ (પુષ્પચૂલ) પુષ્કપુર નગરનો રાજા. તે પુપ્લકેઉ(૨) અને તેની રાણી પુષ્કવતી(૪)નો પુત્ર હતો. તે પોતાની સગીબેન પુષ્કચૂલા(૨)ને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યો હતો. એક વાર તે ધ્યાનમાં હતા ત્યારે પુષ્કચૂલા(૨) ઉપર એક બદમાશ બળાત્કાર કરી રહ્યો હોય એવું દશ્ય ખડું કરી એક દેવે તેમને ક્ષુબ્ધ કરી ચલિત કરવા કોશિશ કરી હતી પરંતુ તે ક્ષુબ્ધ કે ચલિત થયા ન હતા.' ૧. બૃભા.૧૩૪૯-૧૩૫૧, પૃ.૪૧૧. ૨.પુફચૂલ ચંપા નગરીનો રાજા અને ચક્કટ્ટિ બંભદત્ત(૧)નો મિત્ર.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy