SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પ૯ ગ્રહો, અને ૯૬૪૪૪૦૦ કોટાકોટિ તારાઓ છે. તે વર્તુળાકાર માણસુન્નર પર્વતથી બે અર્ધા ભાગમાં વહેંચાઈ ગયો છે.' આ બે અર્ધા ભાગો અભિંતરપુખરદ્ધ અને બાહિરપુખરદ્ધ તરીકે જાણીતા છએ. તે પુફખરોથી (કમળોથી) ભરપૂર છે તેથી તેને પકુખરવર કહેવામાં આવે છે. પઉમ(ર) અને પુંડરીય(૫) તેના અધિષ્ઠાતા દેવો છે. ૨ પુખરવરના બે અર્ધા ભાગોમાંનો પ્રત્યેક ભાગ પહોળાઈમાં આઠ લાખ યોજન છે. અંદરની બાજુના અર્ધા ભાગનો પરિઘ ૧૪૨૩૦૨૪૯ યોજન છે. તેને અડધી સંખ્યાના સૂર્યો, ચન્દ્રો વગેરે છે.' પુફખરવર દ્વીપની પીઠિકા બે ગભૂતિ ઊંચી છે. દ્વીપના અંદરની બાજુના અર્ધા ભાગના પૂર્વ તરફના ખંડમાં ભરહ(૨), એરવય(૧) વગેરે ક્ષેત્રો આવેલાં છે. તેમાં કુડસામલિ અને પઉમનાં બે મોટાં વૃક્ષો આવેલાં છે. આ બે વૃક્ષો ગરુલ અને વેણુદેવનાં વાસસ્થાનો છે. આવાં જ ક્ષેત્રો અંદરની બાજુના અર્ધા ભાગના પશ્ચિમ તરફના ખંડમાં પણ આવેલાં છે. તેમાં કૂડસામલિ અને મહાપઉમનાં વૃક્ષો આવેલાં છે અને દેવો ગરુલ તથા વેણુદેવ છે. આમ ધાયઈસંડની જેમ પુફખરવર દ્વીપના અંદરની બાજુના અર્ધા ભાગમાં બે ભરહ, બે એરવય, વગેરે, બે મંદર(૩), બે મંદરચૂલિયા વગેરે છે. ૧.સૂર્ય ૧૦૦, જીવા.૧૭૬. દ્વીપના ૨. જીવા.૧૭૬, પરિઘ અંગેનો જે પાઠ સુરિયપત્તિમાં ૩િ. સ્થા.૬૩૨, સૂર્ય.૨૯, ૧૦૦, જીવા.૧૭૬, મળે છે તે ખોટો છે. જુઓ દેવે.૧૧૮- ' ભગ.૩૬૩, સમ.૭૨, દેવે.૧૨૧-૨૩. ૨૦, અનુછે.પૃ.૯૦, ભગ.૩૬૩. ૪. સ્થા.૯૩. પુખરવરદીવ (પુષ્કરવરદ્વીપ) જુઓ પુખરવર.' ૧. જીવા.૧૭૬, સૂર્ય.૧૦૧. પુફખરવરદીવઢ (પુષ્કરવરદ્વીપાર્ધ) પુખરવર દ્વીપનો આત્યંતર અર્ધો ભાગ. પુફખરવરદીવઢના પૂર્વ ખંડને અને પશ્ચિમ ખંડને પોતપોતનાં ક્ષેત્રો, ઉપક્ષેત્રો, પર્વતો નદીઓ વગેરે છે. ૧ ૧. સ્થા.૫૨૨, ૫૫૫, ૬૪૧, ૭૨૧, ૭૬૮. પુખરસારિયા (પુષ્કરસારિકા) અઢાર બંભી (૨) લિપિઓમાંની એક. તેનો ખરસાવિયા તરીકે પણ ઉલ્લેખ છે. ૧. પ્રજ્ઞા.૩૭. ૨. સમ. ૧૮, પુખરોદ (પુષ્કરોદ) પુફખરવરદીવને ઘેરી રહેલો વલયાકાર સમુદ્ર. તેનો વિસ્તાર અને પરિઘ સંખ્યાત હજાર યોજન છે. તેના પાણીને રસોદય કહેવામાં આવે છે, તે શુદ્ધ, સ્વાથ્યવર્ધક, સ્ફટિક જેવું સ્વચ્છ છે. આ સમુદ્રને ઘેરીને વરુણવર દ્વીપ આવેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy