SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સતદુવાર (શતદ્વા૨) જુઓ સયદુવાર. ૧. સ્થા.૬૯૩, વિપા.૩૪. 9.241.890. ૧ સતધણુ (શતધનુ) જુઓ સયધણુ. ૧. સ્થા.૭૬૭. સતદુ (શતદ્રુ) સિંધુ(૧) નદીને મળતી એક નદી. તેની એકતા સતલજ સાથે સ્થાપવામાં આવી છે.૨ ૨. જિઓડિ.પૃ.૧૮૨. ૧ સતય (શતક) સકિત્તિનો પૂર્વભવ. તેણે તિત્યયર મહાવીરના તીર્થમાં તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું. ર ૧. સમ.૧૫૯. ૨. સ્થા.૬૯૧-૯૨. સતરિસભ (શતઋષભ) દિવસરાતનાં ત્રીસ મુહુત્તમાંનું એક.`તે અને સયવસહ એક છે. ૧. સમ.૩૦, સૂર્ય.૪૭, જમ્મૂ.૧૫૨. સતાણિક અથવા સતાણિય (શતાનીક) આ અને સયાણિય એક છે. ૩૮૫ ૧. આવચૂ.૨.પૃ.૧૬૪, ૧૬૭. ૧. સતેરા (શતેરા) રુયગ(૧) પર્વતની વિદિશામાં વસતી એક મુખ્ય દિસાકુમારી. ૧. જમ્મૂ.૧૧૪, આવહ.પૃ.૧૨૨, તીર્થો.૧૬૧. ૨. સતેરા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું એક અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૧. ૩. સતેરા ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં વાણારસીના એક શેઠની પુત્રી હતી. વિયાહપણત્તિ તેનો ઉલ્લેખ સદારા નામે કરે છે. ૧ ૨ ૧. સ્થા.૫૦૮, શાતા.૧૫૧. ૨. ભગ.૪૦૬. ૪. સતેરા એક વિજ્જકુમારીમહત્તરિયા દેવી. જાણીતી છે. તે એક મુખ્ય દિસાકુમારી તરીકે ર ર ૧. સ્થા.૨૫૯, ૫૦૭. ૨. સ્થાઅ.પૃ.૧૯૯. ૧ સત્ત (સત્ત્વ) દિવસરાતનાં ત્રીસ મુહુત્તમાંનું એક. તેનો સેઅ(૩) નામે પણ ઉલ્લેખ છે. ૨. જમ્બુશા.પૃ.૪૯૩,જમ્બુ.૧૫૨, સૂર્ય.૪૭. ૧. સમ.૩૦. સત્તકિત્તિ (શતકીર્તિ) જુઓ સત્ત. ૧. સમ.૧૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy