SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ उ८४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ. ૧૫૮, તીર્થો. ૫૫૯, ૬૬૬, આવમ.પૃ.૨૩૯થી, આવનિ.૪૦૧, વિશેષા.૧૭૬૨, ૧૭૬૯, આવમ. આવયૂ. ૧.પૃ. ૬૪,૯૩, ૧૬૭, ૧૭૮, પૃ.૨૩૭, આવનિ. ૩૭૪. આચાશી પૃ.૧૨૬, ૧૪૩, ૨૦૬, સૂત્રશી. ૨. આવનિ.૪૧૭, આવયૂ.૧.પૃ. ૨૧૫. પૃ.૮૨, સ્થા. ૨૩૫, સ્થાઅ.પૃ. ૨૭૩, ૩. સમ.૧૫૮, આવનિ.૩૯૮-૯૯. ! ૪૭૪, ઉત્તરા.૧૮.૩૭, ઉત્તરાયૂ.પૃ.૫૦, ૪. સમ. ૧૫૮. ઉત્તરાશા.પૃ.૭૮,૩૭૬,૫૮૨, ઉત્તરાક. પ. મર.૪૧૦, ઉત્તરાને પૃ.૨૩૭થી, | પૃ.૩૨૦થી. સર્ણકુમારડિંગ(સનકુમારાવતંસક) સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે. તે સમ જેવું જ છે.' ૧. સમ.૭ સણિચારિ (શનિશ્ચારિત્) ઓસપિણી કાલચક્રના સુસમસુસમાં અર દરમ્યાન જીવનારા લોકોનો વર્ગ. મહાવિદેહ ક્ષેત્રના ઉપક્ષેત્રો દેવકુરુ અને ઉત્તરકુરુમાં પણ આવા લોકો જીવે છે. ૧. જખૂ.૨૫,જબૂા .પૃ.૧૨૮. ૨. જખૂ.૯૭. સણિચ્ચર (શનૈશ્ચર) આ અને સણિચ્છર એક છે. ૧ ૧. સ્થા.૯૦. સણિચ્છર (શનૈશ્ચર) અક્યાસી ગહમાંનો એક ૧ તે સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચે છે. ૧. જખૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭,પ્રજ્ઞા.૫૦, | સ્થાઅ.પૃ.૭૮-૭૯. આવયૂ.૧.પૃ.૨૫૩,જબૂશા.પૃ. 1ર. ભગ.૧૬૫. ૫૩૪-૩૫,સૂર્યમ.પૃ.૨૯૫, ૨૯૬, | સણા (સંજ્ઞા) પણવણાનું આઠમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા.ગાથા ૪. ૧. સણિ (સંજ્ઞિ) વાસિટ્ટ ગોત્રની એક શાખા.૧ ૧. સ્થા.૫૫૧. ૨. સણિ પણવણાનું એકત્રીસમું પદ (પ્રકરણ). ૧. પ્રજ્ઞા.ગાથા ૭. સણિહિય (સન્નિધિક) જુઓ સંણિહિય.' ૧. પ્રજ્ઞા.૪૯. સતક (શતક) જુઓ સતય." ૧. સ્થા.૬૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy