SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૬૯ સંગત (સક્રતક) ઉજ્જણીના રાજા દેવલાસુઅનો સેવક. તેણે રાજા સાથે શ્રામય સ્વીકાર્યું. ૧. આવયૂ.૨,પૃ.૨૦૩, આવનિ.પૃ.૭૧૫. ૧. સંગમ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૨. સંગમ આ અને દેવ સંગમઅ એક છે.'જુઓ સંગમઅ. ૧. આવનિ.૫૧૪, આવયૂ. ૧.પૃ.૩૧૪. ૩. સંગમ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી કુલગર." જુઓ કુલગર. ૧. તીર્થો. ૧૦૦૪. સંગમઅ (સમક) જ્યારે સક્ક(૩)એ તિર્થીયર મહાવીરના અક્ષુબ્ધ શુદ્ધ સ્થિર ધ્યાનની પ્રશંસા કરી ત્યારે તે સાંભળી મહાવીરની ઈર્ષા કરનારો દેવ. મહાવીરને ક્ષુબ્ધ અને ચલિત કરવા માટે સતત છ મહિના ઘણી બધી મુશ્કેલીઓ તેણે સરજી. પરંતુ મહાવીર જરા પણ ડગ્યા નહિ. આના કારણે સક્કે તેના દુર્વ્યવહારથી ક્રોધે ભરાઈને તેને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યો. પછી તેણે મંદર(૩) પર્વતના શિખર ઉપર રહેવાનું શરૂ ક્યું." ૧. આવચૂ.૧.પૂ.૩૧૧-૧૪, ૫૩૬, આવનિ.૫O૦-પ૧૫, વિશેષા. ૩૦૬૨, આચાશી. પૃ. ૨૫૫, સ્થાઅ.પૃ. ૨૮૦-૮૧, કલ્પધ.પૃ.૧૦૮, કલ્પવિ.પૂ. ૧૬૮, ઉત્તરાક. પૃ. ૩૨૬. સંગમથેર (સમવિર) એક શ્રમણાચાર્ય જે પોતાની વૃદ્ધાવસ્થાના કારણે સદા કોલ્લર નગરમાં જ રહ્યા.' ૧. આવચૂ.૨,પૃ.૩૫, આવનિ.૧૧૮૪-૮૫, ઉત્તરાયૂ.પૃ.૬૭, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૧૦૮, નિશીભા.૪૩૯૩, પિંડનિ.૪૨૭, પિંડનિભા.૪૦, પિંડનિમ.પૂ.૧૨૫, આવહ.પૃ.૫૩૬. સંગામિયા (સગ્નામિકા) વાસુદેવ(૧) કહ(૧)નું નગારું.' ૧. બૃભા.૩૫૬, આવનિ.૦૭. સંઘપાલિય (સદ્ઘપાલિત) આચાર્ય વઢના શિષ્ય અને આચાર્ય હત્યિના ગુરુ." ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૬૫. સંઘાડ (સઘાત) પાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું અધ્યયન' ૧. જ્ઞાતા.૫, સમ. ૧૯. સંજઇજ્જ (સંયતીય) ઉત્તરઝયણનું અઢારમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાચે.પૃ.૨૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy