SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૯ ૧. જબૂ.૯૭, સ્થા.૫૯. ૨. જબૂ.૯૭. ૧૨. વિમલ ખીરોદ સમુદ્રના અધિષ્ઠાતા બે દેવોમાંનો એક દેવ.' ૧. જીવા.૧૮૧. ૧૩. વિમલ આ અને વિમલવાહણ(૨) એક છે.' ૧. તીર્થો.૧૧૨૫. વિમલઘોસ (વિમલઘોષ) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પાંચમા કુલગર.જુઓ કુલગર. ૧. સ.૧૫૭, સ્થા.૫૫૬. વિમલજસ (વિમલયશસ) વિમલવાહણ(૪)નો હાથી.' ૧. તીર્થો.૧૦૫૪. વિમલપ્પભ (વિમલપ્રભ) ખીરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવાં.૧૮૧. ૧.વિમલવાહણ (વિમલવાહન) સયદુવાર નગરનો રાજા. તેણે શ્રમણ ધમ્મરુઇ(પ)ને ભિક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સાચેયના વરદત્ત(૨) રાજકુમાર તરીકે જન્મ્યો.' ૧. વિપા.૩૪. ૨.વિમલવાહણ ભરહ(૨) ક્ષેત્રના દસમા ભાવી ચક્કટ્ટિ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૫. ૩. વિમલવાહણ ગોસાલનો ભાવી ભવ.' જુઓ મહાપઉમ(૯). ૧. ભગ૫૫૯. ૪. વિમલવાહણ રાજા સેણિયનો ભાવી ભવ." જુઓ મહાપઉમ(૧૦). ૧. સ્થા.૬૯૩, તીર્થો.૧૦૫૪. ૫. વિમલવાહણ ત્રીજા તિર્થંકર સંભવ(૧)નો પૂર્વભવ. ૧. સમ.૧૫૭. ૬. વિમલવાહણ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૧) ક્ષેત્રમાં થયેલા પ્રથમ કુલગર. તે સુસમદુસમા અરના છેલ્લા ભાગમાં જન્મ્યા હતા.તેમની ઊંચાઈ ૯૦૦ ધનુષ હતી. ચંદનસા(૧) તેમની પત્ની હતી અને ચકખુમ તેમનો પુત્ર હતો. ૧. જંબુદ્દીવાણત્તિ અનુસાર કુલ પંદર કુલગરમાં તે સાતમા હતા. જુઓ જબૂ.૨૮ અને તેના ઉપરની ટીકા. ૨. જબૂ.૨૮-૨૯, સ્થા.૫૫૬, ૬૯૬, સમ.૧૧૨, ૧૫૭, તીર્થો. ૭૫, આવનિ.૧૫૩, ૧૫૫, ૧૫૮, આવપૂ.૧.પૃ.૧૨૮-૨૯, વિશેષા.૧૫૬૮, ૧૫૭૧, નદિધૂ.પૃ.૭૭, નદિહ.પૃ.૯૦, આવહ.પૃ.૧૧૦-૧૧૧, આવમ.પૃ. ૧૫૪-૫૫, કલ્પ.પૃ.૧૪૯, કલ્પવિ.પૃ. ૨૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy