SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. આવનિ.૩૭૭, તીર્થો. ૩૪૦. ૧૨. આવનિ.૨૫૭, ૨૬૨, આવમ.પૃ. ૭. આવનિ.૨૨૫,૨૩૧,૨૮૯, તીર્થો. ૨૦૮થી, સમ.૧૫૭. ૩૯૨. ૧૩. સમ.પ૬ . ૮. સમ.૧૫૭. ૧૪. આવનિ.૨૬૭. ૯. આવનિ.૩૨૪,૩૨૮,સમ,૧૫૭. ૧૫. આવમ.પૃ.૨૧૪, આવનિ.૨૭૨૧૦. આવનિ. ૨૪૭, ૨૫૪. ૩૫, ૩૨૬, કલ્પ.૧૯૨. ૧૧. સ.૧૫૭, તીર્થો. ૪0૬. ૧૬. તીર્થો. ૩૨૬. ૨. વિમલ ભરત(૨) ક્ષેત્રના બાવીસમા ભાવી તિર્થંકર અને ક્ષારય(૨)નો ભાવી જન્મ. ૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૧૪, ભગ.૫૫૯, ભગઅ.પૃ.૨૯૧. ૩. વિમલ એરવય(૧) ક્ષેત્રના એકવીસમા ભાવી તિર્થંકર. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૧. ૪. વિમલ બીજા તિર્થંકર અજિયનો પૂર્વભવ.' ૧. સ.૧૫૭. ૫. વિમલ સામેય નગરનો ચિત્રકાર. તે તેની કલા માટે પ્રખ્યાત હતો. રાજા મહબ્બલ(૭)એ તેની કલાની કદર કરી હતી. ૧. આવચૂ.૨.૫.૧૯૪, આવનિ.૧૨૯૨. ૬.વિમલ અફયાસી ગહમાંનો એક.મલયગિરિ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપરની પોતાની ટીકામાં ગ્રહોની યાદીમાં તેને સ્થાન આપતા નથી. ૧. સૂર્ય. ૧૦૭, જમ્મુશા.પૃ.૫૩૫, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. સૂર્યમ.પૃ.૨૯૬ . ૭. વિમલ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૮. વિમલ આણય અને પાણય સ્વર્ગીય ક્ષેત્રોના ઇન્દ્રોનું વિમાન. તેના વ્યવસ્થાપક દેવનું નામ પણ આ છે.' ૧. જબૂ.૧૧૮. સ્થા. ૬૪૪ આ વિમાનને સહસ્સાર સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રનું ગણે છે. ૯. વિમલ મહિય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૨૨. ૧૦. વિમલ સમ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૭. ૧૧. વિમલ જંબુદ્દીવમાં આવેલા સોમાણસ પર્વતનું શિખર.'સુવચ્છા(૩) દેવી અહીં વસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy