SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મોટા ભાઈ હતા. તેમના પૂર્વભવ માટે નંદિસેણ(૫) જુઓ. ૧. ઉત્તરા. ૨૨.૧, ઓઘનિ.પ૩૫, દશચૂ. ૧૫૮,અત્ત. ૬, પ્રશ્ન.૯૦, પૃ.૧૦૫, પ્રશ્ન. ૧૫, અન્તઅ.પૃ. ૨, ૪. અન્ત.૭-૮,નિશીયૂ. ૨.પૃ. ૨૩૨,અન્તઅ. આવચૂ. ૧.પૃ. ૩પ૬. || પૃ.૪-૫, સ્થા.૬૭૨ ૨. કલ્પસ.પૃ. ૧૭૧. ૫. કલ્પસ.પૃ.૧૭૪, ઉત્તરાને પૃ.૩૯. ૩. ઉત્તરા.૨૨.૨, તીર્થો.૬૦૨-૩, સમ | ૬. કલ્પસ.પૃ.૧૭૧. વસુદેવચરિય (વસુદેવચરિત) વસુદેવના જીવનવૃત્તનું નિરૂપણ કરતો ગ્રન્થ. આ કૃતિ વસુદેવહિંડીથી ભિન્ન જણાતી નથી. ૧. નિશીયૂ.૪.પૃ. ૨૬, જીવામ-પૃ.૧૩૦, પ્રજ્ઞામ.પૃ.૪૦૩, બૃ.૭૨૨. વસુદેવહિંડી વસુદેવના જીવનનું સંપૂર્ણપણે નિરૂપણ કરતો ગ્રન્થ.તે સર્ઘદાસગણિની રચના છે. ૧. આવયૂ.૧પૃ.૧૬૪, ૪૬૦, ૨.પૃ. ૩૨૪, આવમ.પૃ. ૨૧૮, આવક. ૧૪૬. ૨. કલ્પધ.પૃ.૩૫. વસુપુજ્જ (વસુપૂજ્ય) ચંપા નગરના રાજા, તિર્થીયર વાસુપુજ્જના પિતા અને રાણી જયા(૧)ના પતિ. ૧ ૧. સ.૧૫૭, આવનિ. ૩૮૩, ૩૮૫, ૩૮૮, તીર્થો.૪૭૫. ૧. વસુભૂઈ (વસુભૂતિ) તિર્થીયર મહાવીરના પ્રથમ ત્રણ ગણધર ઇંદભૂઇ, અગ્નિભૂઇ(૧) અને વાઉભૂઇના પિતા. પુવી(૩) તેમની પત્ની હતી. તે ગોબ્બરગામ(૧)ના હતા.' ૧. આવનિ. ૬૪૮-૪૯, વિશેષા.૨૫૦૯. ૨. વસુભૂઈ પાડલિપુત્તના શેઠ. તે આચાર્ય સુહસ્થિ(૧)ના શ્રાવક બન્યા.' ૧. આવયૂ.૨ પૃ.૧૫૫, આવનિ.૧૨૭૮, આવહ.પૃ.૬ ૬૮. ૩. વસુભૂઈ એક વિદ્વાન આચાર્ય. તે મહાધ્યાની હતા. પૂમિત્ત(૨) તેમના મુખ્ય શિષ્ય હતા. વસુભૂઈ અને પૂસભૂતિ એક છે.' ૧. આવચૂ.૨,પૃ.૨૧૦, આવનિ. ૧૩૧૨. વસુભૂતિ જુઓ વસુભૂઈ.' ૧. આવનિ. ૧૨૭૮, આવહ ૬૬૮. ૧. વસુમઈ (વસુમતી) ચંદણા(૧)નું બીજું નામ.' ૧. આવયૂ.૧,પૃ.૩૨૦, આવમ.પૃ.૨૯૫. ૨. વસુમઈ માયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ચૌદમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૧૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy