SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૫ ૧. આવનિ.૮૫, વિશેષા.૧૦૮૦. વવહારભાસ (વ્યવહારભાષ્ય) વવહાર અને તેની ણિજુત્તિ ઉપરની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા. કપ્પ, ણિસીહ, દસાસુયકુબંધ' (આયા૨દસા) અને ઓઘણિજુત્તિનાં ભાષ્યો રચાઈ ગયાં પછી આ ભાષ્ય રચાયું છે. તેમાં તિત્વોગાલીનો પણ ઉલ્લેખ છે. ૧. વ્યવભા.૧૦.૧૪૧ (પુરસપ્રકરણ). | ૧૯૧, ૮.૯૬, ૨૬૩, ૧૦.૬૬ અને ૨. વ્યવભા.૩,૮૮,૪.૧૦,૨૧, આ બધાં ઉપર વ્યવમ. ૫૫૧,૪.૧૩૧,૩૬૫, ૫.૯૭, ૧ ૩. વ્યવભા.૧૦.૭૦૧થી. ૬.૬૩, ૩૫૯-૬૦,૭.૪૬, ૧૫૦, વવહારિ (વ્યવહારિ) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રના છઠ્ઠા તિર્થંકર. જુઓ વયધારિ. ૧.સમ. ૧૫૯. ૧. વસંતપુર મગહમાં આવેલું ગામ.સામાંય શેઠ આ ગામના હતા. તેની એકતા પૂર્ણિઆ (Purnea) જિલ્લામાં આવેલા બસન્તપુર ગામ સાથે સ્થાપવામાં આવી છે.* ૧. સૂત્રશી.પૃ.૩૮૭. ૩. સૂત્રનિ. ૧૯૧. ૨.સૂત્રનિ. ૧૯૧. ૪. લાઈ.પૃ.૩૫૩. ૨. વસંતપુર અવરવિદેહ(1)માં આવેલું નગર. ખિતિપતિક્રિય(૧) નગરનો ધણ(૪) શેઠ એક વાર આ નગર જવા માટે નીકળ્યો હતો.' છે. આવયૂ.૧.પૃ.૧૩૧, આવહ.પૃ.૧૧૫. ૩. વસંતપુર જે નગરમાં જિયg(૨૬), જિયસતુ(૪૦) અને અજિયસણ(૩) રાજ કરતા હતા તે નગર. ણવગ શેઠ, ધણ(૭) શેઠ, જિણદત્ત(૪)" શેઠ અને ધણસિરી(૩) આ નગરનાં હતાં. અગ્ગિય(૨), સંગીતકાર પુફસાલ(૧)અને ચંડપિંગલ ચોરમાં રક્ત ગણિકા આ નગરના વતની હતા.૦ ૧. આવયૂ. ૧.પૃ.૪૯૮,૫૦૩,૫૨૫, | ૫. આવહ.પૃ.૩૯૯. આચાશી.પૃ.૨૧, ઓઘનિદ્રો પૃ. | ૬. આવયૂ. ૧.પૃ.૫૨૬-૨૭, આવહ.પૃ. ૧૫૮, આવહ.પૃ.૩૭૨,૩૭૮. ૩૯૩. ૨. આવચૂ..પૃ.૫૩૪,આવહ.પૃ. ૭. આવયૂ. ૧.પૃ.૫૧૯, આવહ.પૃ. ૩૯૧. ૮. આવયૂ. ૧.પૃ.૫૨૯, આવહ.પૃ.૩૯૮. ૩.પ્રજ્ઞામ.પૃ.૪૪૧, પ્રજ્ઞાહ.પૃ.૧૨૭. [ ૯. આવયૂ.૧.પૃ.૫૯૦, આવહ.પૃ.૪૫૩. ૪. આવયૂ.૧.પૃ.૧૧૯, ૫૦૯, આવમ. ૧૦. દશગૂ.પૃ.૮૯, અનુહ.પૃ. ૧૮, આવહ. પૃ.૧૪૦,૧૫૭, આવહ.પૃ.૯૮, | પૃ.૫૨, ૩૪૯, ૩૫૨, ૪૧૯, પિડનિમ. ૩૮૪, વિશેષાકો.પૃ.૪૨૦, ૮૩૪. ! પૃ. ૧૦૦, ૧૧૧, નન્દિમ.પૃ.૧૫૩. ૪૦૨.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy