SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વચ્છકા (વત્સકા) જુઓ વચ્છગા.૧ ૧. આચાચૂ.પૃ.૨૨૬. વચ્છકાતીર અથવા વચ્છગાતીર (વત્સકાતીર) વચ્છગા નદીના કાંઠે કોસંબી અને ઉજ્જૈણી વચ્ચે આવેલું શહેર. ૧. આચાચૂ.પૃ.૨૨૬, આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ. ૧૯૧-૯૨, મ૨.૪૭૫, આવહ. પૃ. ૭૦૦. વચ્છગા (વત્સકા) જે નદીના કાંઠે વચ્છગાતીર શહેર આવેલું હતું તે નદી. ૧. મ૨.૪૭૫, આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ.૧૯૦, આચાચૂ.પૃ.૨૨૬, આવહ. પૃ.૭૦૦. વચ્છગાવતી (વત્સકાવતી) આ અને વચ્છાવઈ એક છે.૧ ૧. સ્થા.૯૨. વચ્છણયરી (વત્સનગરી) જ્યાં મહાવીરે ઘણો કઠણ અભિગ્રહ લીધો હતો તે કોસંબી નગરનું બીજું નામ. ૧. આનિ.૫૩૨, આવચૂ.૧.પૃ.૩૨૩, વિશેષા.૧૯૮૭, આવમ.પૃ.૨૯૯. વચ્છભૂમિ (વત્સભૂમિ) આ અને વચ્છ(૧) એક છે. ૧. આવનિ.૬૪૬, વિશેષા.૨૫૦૭. ૧ ૧. વચ્છમિત્તા (વત્સમિત્રા) ઊર્ધ્વલોકમાં વસતી મુખ્ય દિસાકુમારી દેવી. ઠાણ અનુસાર તે અધોલોકમાં વસે છે.૨ ૧. જમ્મૂ.૧૧૩. ૨૯૧ ૨. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૧. ૨. વચ્છમિત્તા છંદણવણમાં આવેલા રુયગ(૬) શિખર ઉપર વસતી દેવી.`આ અને વચ્છમિત્તા(૧) એક છે. ૧. જમ્મૂ.૧૦૪. ૩. વચ્છમિત્તા સોમણસ(૫) પર્વતના કંચણ(૧) શિખર ઉપર વસતી દેવી.૧ ૧. જમ્મૂ.૯૭. વચ્છયાતીર (વત્સકાતી) આ અને વચ્છગાતીર એક છે. ૧. આવહ.પૃ.૭૦૦. વયાવતી (વત્સકાવતી) આ અને વાવઈ એક છે. ૧. આચૂ.૧.પૃ.૧૭૯. 9 વચ્છવાલી (વત્સપાલી) વયગામની વૃદ્ધા. તેણે મહાવીરને ભિક્ષા આપી હતી ૧. આવમ.પૃ.૨૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy