________________
૨૯૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ. ૧.પૃ. ૨૯૫, આવનિ.૪૯૧, વિશેષા.૧૯૪૫, આવમ.પૃ.૨૮૪-૮૫,
કલ્પ.પૂ.૧૦૭. વગ્વમુહ (વ્યાઘમુખ) એક અંતરદીવ.'
૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬. વઘુસીહ (વ્યાઘસિંહ) આ અને વચ્ચસીહ એક છે જેણે કુંથુ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપી હતી.'
૧. આવનિ.૩૨૮, સમ.૧૫૭, આવમ.પૃ.૨૨૭. ૧. વડ્યાવચ્ચ (વ્યાઘાપત્ય) વાસિટ્ટ ગોત્રની સાત શાખાઓમાંની એક. ૧
૧. સ્થા.૫૫૧. ૨.વગ્ધાવચ્ચ ઉત્તરાસાઢા નક્ષત્રનું ગોત્રનામ.
૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯ ૧. વચ્છ (વત્સ) એક આરિય (આર્ય) દેશ જેનું પાટનગર કોસંબી હતું. રાજા સયાણિએ ત્યાં રાજ કરતો હતો. આચાર્ય આસાઢ(૧) આ દેશ આવ્યા હતા.' અલ્હાબાદના પશ્ચિમ પ્રદેશ સાથે વછની એકતા સ્થાપવામાં આવી છે. તેની ઉત્તર સીમા યમુના નદી હતી." ૧. પ્રજ્ઞા.૩૭, નિશીયૂ.૪,પૃ.૪૫, | ર. બૃભા.૩૩૮૬, પૃ.૯૪૭, સૂત્રશી પૃ.૧૨૩, સ્થાઅ.પૃ.૪૭૯, ૩. ઉત્તરાયૂ.પૃ.૮૭, ઉત્તરાશા.પૃ.૧૩૩. વૃક્ષ.૯૪૭, વિશેષા.૨૫૦૭, 1 ૪. જિઓડિ.પૃ.૨૮. આવનિ.૬૪૬ .
૫. ઇડિબુ.પૃ. ૨૩. ૨. વચ્છ જુઓ મચ્છ અને તેનું ટિપ્પણ.'
૧. પ્રજ્ઞા.૩૭. ૩. વચ્છ મહાવિદેહના વચ્છ (૬) પ્રદેશમાં આવેલા દીહવેઢ પર્વતનાં નવ શિખરોમાંનાં બે શિખરો.'
૧. સ્થા. ૬૮૯. ૪. વચ્છ આચાર્ય સર્જભવ જે ગોત્રના હતા તે ગોત્ર. તેની સાત શાખાઓ હતી - વચ્છ, અગેય, મિત્તિય, સામિલિ, સેલયય, અસિણ અને વાયકમ્ય ૨ ૧. સ્થા.૫૫૧, નદિ ગાથા.૨૩.
૨. સ્થા.૫૫૧. ૫. વચ્છ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ..૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. ૬. વચ્છ મહાવિદેહનો એક પ્રદેશ. તે સીયા નદીની દક્ષિણે આવેલો છે."
૧. જખૂ.૯૬, સ્થા.૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org