SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જ્ઞાતા.૧૪૮. ૨. રાઈ આમલકપ્પા નગરના શેઠ.૧ ૧. જ્ઞાતા.૧૪૯. ૩. રાઈ ઈસાણના ઈન્દ્રના આધિપત્ય નીચેના ચાર લોગપાલ સોમ(૨), જમ(૨), વરણ(ર) અને વેસમણ(૪)માંથી દરેકની મુખ્ય પત્નીનું નામ.૧ ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૪. રાઈ ચમર(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં આમલકપ્પા નગરના શેઠ રાઈ(૨)ની પુત્રી હતી જેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી.૨ ૧. સ્થા.૪૦૩, ભગ.૪૦પ. ૨. જ્ઞાતા.૧૪૯. રાણ (રાજન્ય) છ આર્ય કુળોમાંનું એક. તેને તિર્થીયર ઉસભ(૧)એ સ્થાપ્યું હતું. ૧. પ્રજ્ઞા.૩૭, જખૂ.૩૦, બૃભા.૩ર ૬૫, સૂત્રચૂ.પૃ. ૨૧૮. ૨. આવ.૧.પૃ.૧૫૪, કલ્પ.પૂ.૩૨, રાજમ.પૃ. ૨૮૫, ઔપઅ.પૃ. ૨૭. રાઈસિરી (રાત્રિશ્રી) આમલકપ્પા નગરના શેઠ રાઇ(૨)ની પત્ની. ૧ ૧. જ્ઞાતા. ૧૪૯. રાઈમઈ (રાજીમતી) રાજા ઉગ્રસેણની પુત્રી. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના બાવીસમા તિર્થંકર અરિટ્રણેમિ સાથે તેના વિવાહ નક્કી થયા હતા. પરંતુ અરિક્રણેમિએ સંસારનો ત્યાગ કરી દેવાથી તેમના લગ્ન થઈ શક્યા ન હતા. પછી રાઈમઈએ પણ દીક્ષા લઈ શ્રમણ્ય સ્વીકારી લીધું તે વખતે તેની ઉંમર ચાર સો વર્ષની હતી. વધુ વિગતો માટે જુઓ અરિટ્રણેમિ અને રહણેમિ. ૧. ઉત્તરા.૨૨.૪૩, કલ્પવિ. પૃ. ૨૧૩, | ૧૭૯થી. કલ્પધ.ધુ. ૧ ૩૯, | ૩. ઉત્તરાનિ.૪૯૦, કલ્પસ.પૃ. ૧૮૪. ૨. ઉત્તરા અધ્યયન ૨૨, કલ્પસ પૃ. ૧. રામ તે જ બલદેવ(૧) છે અને કહ(૧)ના ભાઈ છે. તેમની ઊંચાઈ દસ ધનુષ હતી. તે બાર સો વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા અને પછી બંભલોગમાં દેવ તરીકે જન્મ્યા. તે આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં મોક્ષ પામશે. તેમના પૂર્વભવમાં તે રાયલલિઅ હતા. રામ બલભદ(૬) નામે પણ પ્રસિદ્ધ છે. તે નવમા બલદેવ(૨) છે. તિલોયપષ્ણત્તિ(૪.૫૧૭)માં આ બલદેવનું નામ પદ્મ છે. રામ એ બધા બલદેવોનું સામાન્ય નામ પણ છે. તેના માટે જુઓ રામ(૯). ૧. સમ.૧૦૭, ૧૪૮,આવનિ.૪૦૩, ૩. સ્થા.૬૯૨. ૪. સ. ૧૫૮, તીર્થો. ૬૦૭. ૨. સમ,૧૨,૧૫૮,સ્થા ૬૭૨, આવનિ. ૫. મર.૪૯૭. ૪૧૪, તીર્થો. ૬૧૬. તીર્થો. પ૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy