SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૭૭૭. રખિયજ્જ (રક્ષિતાર્ય) આ અને રખિય(૧) એક છે.' ૧. વિશેષા.૨૭૮૬. રખિયા (રક્ષિતા) અઢારમા તિર્થંકર અરની પ્રથમ શિષ્યા.' ૧. તીર્થો.૪૬૦, સમ. ૧૫૭. રખી (રક્ષી) આ અને રખિયા એક છે.' ૧. સ.૧૫૭. રજ્જપાલિયા (રાજયપાલિકા) વેસવાડિયગણની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૃ. ૨૬૦. રજ્જવદ્ધણ (રાજ્યવર્ધન) ઉજ્જણીના રાજા પાલ(૨)નો પુત્ર. અવંતિવદ્વણ તેનો મોટો ભાઈ હતો.' વધુ વિગત માટે જુઓ અજિયસણ(૨). ૧. આવચૂ.૨,પૃ.૧૮૯, આવનિ.૧૨૮૨, ઉત્તરાક.પૃ.૭૩, આવહ.પૃ. ૬૯૯. રજુગસભા (રજુકસભા) મજૂઝિમાપાવાના રાજા હWિવાલની જૂની દાનશાળા. તિર્થીયર મહાવીરે અહીં વર્ષાવાસ કર્યો હતો.' ૧. કલ્પ.૧૨૨. રઢ (રાષ્ટ્ર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. રઢવહ્વણ (રાષ્ટ્રવર્ધન) આ અને રજ્જવઢણ એક છે.' ૧. આવયૂ. ૨,પૃ.૧૮૯, આવનિ. ૧૨૮૨. રતિકર જુઓ રઇકરગ.' ૧. સ્થા. ૩૦૭, રાજ.૪૮, ભગ.૫૬૭. રતિપ્રભા (રતિપ્રભા) કિરણર(૨) દેવોના બે ઇન્દ્રો કિંજુરીસ(૧) અને કિણર (૧)માંથી દરેકની એક એક મુખ્ય પત્નીનું નામ. તેમના પૂર્વભવમાં પ્રત્યેક શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪0૬. ૨. જ્ઞાતા.૧૫૩. રતિસણા (રતિસેના) જુઓ રઇસણા જે વઈરસણા(૨)થી ભિન્ન નથી.' ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. રન્નકંબલસિલા (રક્તકમ્બલશિલા) મંદર(૩) પર્વતના પંડગવણમાં આવેલી તિર્થંકરના અભિષેકની વિધિ માટેની ચાર પવિત્ર શિલાઓમાંની એક ' તેને અઈરાકંબલસિલા તરીકે ઠાણમાં ઉલ્લેખવામાં આવી છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy