SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૩૩ ૨. રફખસ રાત અને દિવસના ત્રીસ મુહુરમાંનું એક.' ૧. જખૂ. ૧૫ર, સમ.૩૦, સૂર્ય.૪૭. રખિજ્જ (રક્ષિતાર્ય) આ અને રખિય એક છે.' ૧. ઉત્તરાશા.પૃ.૧૭૩. રખિત (રક્ષિત) જુઓ રખિય.' ૧. સૂત્રચૂ.પૃ.૫, આચાર્યુ.પૃ.૨, આવયૂ. ૧.પૃ.૩૯૭. ૧. રખિય (રક્ષિત) દસપુર નગરના બ્રાહ્મણ સોમદેવ(૩) અને તેની પત્ની રુદસોમાનો પુત્ર. આચાર્ય ફગુરખિય તેમના નાના ભાઈ હતા. તેમણે આચાર્ય તોસલિપુત્ત પાસે દીક્ષા લીધી અને આચાર્ય વઈર(ર) પાસે તે નવથી કંઇક અધિક પુલ્વ ભણ્યા. તેમણે પોતાના કુટુંબના બધા સભ્યોને દીક્ષા આપી અને પોતાના પિતાને કમરે વસ્ત્ર વીંટાળવાની અને કેટલીક ચીજો રાખવાની છૂટ આપી.પચાર અનુયોગોને પૃથક્ કરવાનો યશ તેમને જાય છે. એક વાર ઈન્દ્ર સક્ક(૩) વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમને મળવા માટે મહુરા(૧) નજીક ભૂતગુહા ગુફામાં આવેલા મંદિરે આવ્યા હતા. ઘયપૂસમિત્ત, પોત્તપૂમિત્ત, દુમ્બલિયપૂસમિત્ત, વિંઝ(૨) અને ગોઢામાહિલ તેમના શિષ્યો હતા. તેમના પછી તેમની પાટે દુમ્બલિયપૂનમિત્ત આવ્યા. તેમનું જન્મસ્થાન અને નિર્વાણસ્થાન એક જ છે. ૧૦ તેમના મરણ પછી શ્રમણીઓને છેયસત્ત ભણવાની છૂટ આપવામાં આવી.૧૧ ૧. આવયૂ.૧.પૃ.૩૯૭,૪૦૧,આવનિ. | ૬. આવયૂ.૧.પૃ.૪૧૧,આવનિ.૭૭૫, ૭૭૬,મર.૪૮૯, નિશીભા.૪પ૩૬, આચાયૂ.પૃ. ૨, વિશેષા. ૨૮૭૯, ઉત્તરાયૂ.પૃ.૮૪, આવયૂ.૧.પૃ.૨૭, સૂત્રચૂ.પૃ. ૫. કલ્પધ. પૃ. ૧૭૨. ૭. આવચૂ. ૧.પૃ.૪૧૨. ૨. આવ....૧.પૃ. ૪૦૧, સ્થાઅ.પૃ. ૨૭૬. ૮. આવભા. ૧૪૨, આવયૂ.૧.પૃ.૪૦૯, 3. આવયૂ.૧.પૃ.૪૦૧થી, ઉત્તરાનિ. અને નિશીભા.પ૬૦૭, વિશેષા.૨૭૮૯, ઉત્તરાશા.પૃ.૯૬-૯૭, ઉત્તરાયૂ.પૃ. | ર૭૯૬, ૩૦૧૦-૧૧ ૬૧, ઉત્તરાક પૃ. ૧૧૨. ૯. વચૂ. ૧ પૃ.૪૧૨. ૪. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭, | ૧૦. સ્થાઅ.પૃ.૪૧૩ આવયૂ.૧,પૃ.૪૦૬ ,આવનિ.૭૭૭. | ૧૧. વ્યવભા. ૫.૬૨થી. ૫. આવચૂ.૧.પૃ.૪૦૬, વ્યવભા.૮. ૨૨૨-૨૩, ૨૨૭. ૨. રખિય આચાર્ય સુહન્થિ (૧)ના બાર શિષ્યોમાંના એક ૧. કલ્પ.પૂ. ૨૫૭. રખિયખમણ (રક્ષિતક્ષમણ) આ અને રખિય(૧) એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy