SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાકાલી મહાકાલી) એક દેવી.' ૧. આવ.પૃ.૧૮. ૧. મહચંદ (મહાચન્દ્ર) સોગંધિયા નગરીના રાજા અપડિહય અને રાણી સુકણાનો પુત્ર. તે અરહદત્તાનો પતિ અને જિણદાસ(૭)નો પિતા હતો.' ૧. વિપા.૩૪. ૨. મહચંદ સાહંજણી નગરનો રાજા. તેનો મત્રી સુસણ(૨) હતો.' ૧. વિપા.૨૧. ૩. મહચંદ વિવારસુયના બીજા શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન.' ૧. વિપા.૩૩. ૪. મહચંદ ચંપાના રાજા દત્ત(૧૧) અને રાણી રત્તવઈ(૩)નો પુત્ર. તેને પાંચસો પત્નીઓ હતી પણ મુખ્ય હતી સિરિકંતા(૪). તે તેના પૂર્વભવમાં તિગિંછી નગરનો રાજા જિયસત્ત(૧૨) હતો જેણે શ્રમણ ધમ્મવરિય(૧)ને ભિક્ષા આપી હતી.' ૧. વિપા.૩૪. ૫. મહચંદ એરવય(૧) ક્ષેત્રના આઠમા ભાવી તિર્થીયર." તિત્વોગાલી તેમને અગિયારમા ભાવી તિર્થીયર તરીકે ઉલ્લેખ છે. ૧. સમ.૧પ૯. ૨. તીર્થો.૧૧૧૯. મહચંદ (મહાચન્દ્ર) જુઓ મહચંદ. ૧. વિપા. ૩૩. મહજખ (મહાયક્ષ) એક જખ દેવ.' ૧. આવ.પૃ. ૧૯. મહજાલા (મહાજવાલા) એક દેવી.૧ ૧. આવ.પૃ. ૧૯. મહઝયણ (મહાધ્યયન) સુયગડના બીજા શ્રુતસ્કન્ધનાં સાત અધ્યયનો મહયણો તરીકે પ્રસિદ્ધ છે.' ૧. સ્થા.૫૪૫, પાક્ષિ પૃ.૩૧, વ્યવભા.૪.૧૫૮, આવપૂ.૧,પૃ.૧૨૬. મહદુમ (મહામ) બલિ(૪)ના પાયદળનો સેનાપતિ." ૧. સ્થા.૪૮૪. મહપચ્ચખાણ (મહાપ્રત્યાખ્યાન) જુઓ મહાપચ્ચકખાણ.' ૧. મર.દદ ૨. મહપીઢ (મહાપીઠ) પુત્રવિદેહના પુખલાવઈ(૧) પ્રદેશના નગરપુંડરીગિણી(૧)ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy