SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩ હતાં. જુઓ મલ્લિજિણાયયણ. ૧. સમ. ૧૫૭,વિશેષા. ૧૭૫૯, ક્ષે. ૭૫૮,૧૩૩૧,નન્દિ.ગાથા ૧૯, આવ.પૃ.૪, સ્થાઅ.પૃ.૫૨૪, આનિ. ૩૭૧, તીર્થો.૩૩૧. ૨.તીર્થો.૩૩૧-૩૩૨. ૩. જ્ઞાતા. ૬૪-૭૮, સમવાયાંગ(૧૫૭) અનુસા૨ ણંદણ(૮) મલ્લિનો પૂર્વભવ હતો. ૪. કલ્પવિ.પૃ.૩૮,સમ.૧૫૭,આનિ. ૩૮૬થી, તીર્થો.૪૮૨. ૫. આનિ.૧૦૯૬. ૬. સમ.૨૫,૫૫,આનિ.૩૭૭,૩૮૦. તીર્થો.૩૫૩,૩૬૪. ૭. આવચૂ.૧.૫.૮૯. ૮. આચાચૂ.પૃ.૧૩,આચાશી.પૃ.૨૧. ૯. સ્થા. ૨૨૯,આવનિ.૨૨૧,૨૨૨, ૨૨૪,૨૨૬,૨૨૮,૨૩૨,૩૨૯, વિશેષા. ૧૬૫૭,૧૬૬૦,૧૬૬૪,૧૬૭૫,સમ. ૧૫૭, તીર્થો.૩૯૩. ૧૦. શાતા.૭૭. ૧૧. સમ.૧૫૭, તીર્થો.૪૦૭. ૧૨.સ્થા.૫૬૪. ૧૩. સમ.૧૫૭,જ્ઞાતા. ૭૮,તીર્થો. ૪૬૧. ૧૪. જ્ઞાતા.૬૪-૭૮,સમ.૫૫,૧૫૭,આવિન ૨૫૯,૨૬૯,૨૭૨-૩૦૫, તીર્થો.૪૫૩, ૪૬૨. સમ.૫૯, ૫૯૦૦ અવધિજ્ઞાની કહે છે અને સમ.૫૭, ૫૭૦૦ મનઃપર્યાયજ્ઞાનીનો નિર્દેશ કરે છે. ૧૫. સ્થા.૭૭૭, કલ્પવિ.પૃ.૧૯. ૧૬. કલ્પ. ૧૮૬. ૧૭. તીર્થો.૫૩૨, ૫૪૦. ૨. મલ્લિ ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન. ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, સ્થા.પૃ.૪૦૧. Jain Education International ૧૬૧ ૩.‘મલ્લિ વીસમા તિત્શયર મુણિસુવ્વય(૧)ના એક ગણધર. તે કુંભ(૩) નામે પણ જાણીતા હતા. ૨ ૧. તીર્થો.૪૫૩. ૨. સમ.૧૫૭. મલ્લિજિણાયયણ (મલ્લિજિનાયતન) તિર્થંકર મલ્લિ(૧)ની પ્રતિમા ધરાવતું ચૈત્ય. તે પુરિમતાલ નગરના સગડમુહ ઉદ્યાનમાં આવેલું હતું. ભદ્દા(૨૬)એ તેનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.૧ ૧. આનિ.૪૯૧, આવચૂ.૧.પૃ.૨૯૫, વિશેષા.૧૯૪૫. મલ્લિણાય (મલ્લિજ્ઞાત) આ અને મલ્લિ(૨) એક છે. ૧. આવચૂ.૧.પૃ.૧૫૧. મસારગલ્લ રયણપ્પભા નરકભૂમિના પ્રથમ કાણ્ડનો પાંચમો ભાગ. તે એક હજા યોજન સુધી વિસ્તરેલો છે. ૧. સ્થા. ૭૭૮. મહકપ્પસુય (મહાકલ્પશ્રુત) જુઓ મહાકપ્પસુય. ૧. વ્યવભા.૪, ૩૯૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy