SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.ભગ,૫૫૪. ૨. ઉત્તરા.૨૦.૨,૧૦, નિશીયૂ.૧.પૃ. ૧૭. ૩. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, ભા. ૩૨૬૩, વિશેષા.૧૬૬૬, આનિ. ૨૩૪, અનુ.૧૩૦, ૪. ઉત્તરાયૂ.પૃ.૨૨૦, આવચૂ.૨.પૃ. ૫.બુ.૧.૫૧,બૃભા.૩૨૬૩, ક્ષે. ૨૮૦. એક.૧ કલ્પવિ.પૃ.૧૬૭, નિશીયૂ.૩.પૃ.૫૨૩. ૭. આવચૂ.૨.પૃ.૧૮૭. ૮. તીર્થો.૭૧૯ અને આગળ. ૯. નિ,પૃ.૮૭, ૧૦. આનિ.૪૯૪,૬૪૪,આવચૂ.૧.પૃ. ૨૯૭,પિંડનિ.૧૯૯,વિશેષા.૧૯૪૨, ૧૯૪૮, ૨૬૦૫. ૧૪૫ ૯૧૩. ૬. આનિ.૪૮૮, આવચૂ.૧.પૃ.૨૯૩, મગસિરિ (મગધશ્રી) રાયગહના રાજા જરાસંધની બે મુખ્ય ગણિકાઓમાંની એક. ૧. આવચૂ.૨.પૃ.૨૦૯, આનિ ૧૩૦૯. મગહસુંદરી(મગધસુન્દરી) રાયગિહના રાજા જરાસંધની બે મુખ્ય ગણિકાઓમાંની ૧૧. જીતભા૮૨૬. ૧૨. રાજ.૧૮૭, રાજમ.પૃ.૩૨૬. ૧૩. ઉત્તરાયૂ.પૃ.૪૩, વ્યવભા.૧૦.૯૩. Jain Education International ૧. આવચૂ.૨.પૃ.૨૦૯, આનિ.૧૩૦૯. ૧. મગહસેણા (મગધસેના) એક પ્રેમકથા. ધર્મોપદેશમાં એક દૃષ્ટાન્ત તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧. નિશીયૂ.૨.પૃ.૪૧૫. ૨. વ્યવભા.૫,૧૭. ૨. મગહસેણા જરાસંધના શાસનકાળમાં રાયગિહ નગરની એક વેશ્યા. સૂઝબુદ્ધિવાળા એક શેઠ તરફનું તેનું આકર્ષણ તદ્દન નિષ્ફળ પુરવાર થયું. ૧. આચાચૂ.પૃ.૮૬, આચાશી.પૃ.૧૩૯. ૧ મગહા (મગધા) આ અને મગહ એક છે.૧ ૧. ભગ.૫૫૪, આનિ.૪૮૮,૬૪૪,મનિ.૮૭,‰ભા.૩૨૬૨,બૃક્ષ.૯૧૩, આવચૂ.૧.પૃ.૨૯૩. મગહાપુર (મગધાપુર) મગહ દેશની રાજધાની. આ રાયગિહનું બીજું નામ છે. ૧. ઉત્તરાનિ.પૃ.૩૨૧, ઉત્તરાશા.પૃ.૩૨૨. મગ્ગ (માર્ગ) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું અગિયારમું અધ્યયન. ૧. સમ.૧૯,૨૩, સૂત્રનિ.૨૭. ૧ મગ્ગર (મદ્ગર) એક આનારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. તેનું બીજું નામ મહુર(૧)૨ જણાય છે કારણ કે પછ્હાવાગરણમાં મગરના સ્થાને તેનો ઉલ્લેખ થયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy