SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ભગ.૫૫૦. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૧ હતું મોરિયપુર(૧). તેમણે પાવામજુઝિમામાં મહાવીર સાથેની ચર્ચા પછી પોતાના ૩૫૦ શિષ્યો સાથે મહાવીર પાસે દીક્ષા લઈ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. તે સમયે તેમની ઉંમર ત્રેપન વર્ષની હતી. ચૌદ વર્ષ પછી તેમને કેવલજ્ઞાન થયું અને ત્યાસી વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. જ્યારે તે મોક્ષ પામ્યા ત્યારે મહાવીર જીવિત હતા. તેમણે મહાવીર સાથે કેટલીક દાર્શનિક સમસ્યાઓ ચર્ચા હતી. જુઓ મંડિયપુત્ત. ૧. આવનિ.પ૯૫,કલ્પ.પૃ.૨૪૭,નન્દિ.| પૃ.૨૪૭, વિશેષા.૨૨૮૧, ૨૨૯૨, ગાથા.૨૧, વિશેષા.૨૦૩૧. ૨૩૦૯, ૨૩૨૪, ૨૪૫૬. ૨. આવનિ.૬૪૫-૬૫૦. | ૫. આવનિ.દપ૧-૬૫૫, સમ. ૩૦, ૮૩. ૩. આવનિ.૬૪૫. ૬. આવનિ.૬૫૯,આવયૂ.૧.પૃ.૩૩૭-૩૩૯. ૪. આવનિ.૫૯૩,૯૧૬-૯૨૨,કલ્પવિ.|૭. ભગ.૧૫૦-૧૫૪. મંડિયકચ્છિ (મણ્ડિતકુક્ષિ) રાયગિહનગરની બહાર આવેલું ચૈત્ય. ગોસાલે પોતાનો પ્રથમ પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ) અહીં કર્યો હતો. ગોસાલે ઉદાયિ(૧)ના શરીરને છોડીને એણેજ્જગ(૧)ના મૃત શરીરમાં પ્રવેશ કર્યો હતો. આ ચૈત્ય રાજા સેણિઅ(૧) આવ્યા હતા. ૨. ઉત્તરા. ૨૦.૨. મંડિયપુર (મણ્ડિતપુત્ર) મંડિય(૨)નું બીજું નામ. ૧. સમ.૩૦, ભગ.૧૫૦, ૧૫૪. મંડુ (મડુક) સેલગપુરના રાજા સેલગ(૩)નો પુત્ર. તેની માતા હતી પઉમાવતી(૪).૧ ૧. જ્ઞાતા.૫૫. મંડુક્ક (માડૂક્ય) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું તેરમું અધ્યયન.૧ ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. મંડુક્કલિય (મહૂકિક) ભિક્ષા માટે નીકળેલ જેમણે ચાલતાં ચાલતાં દેડકાને કચરી નાખવા છતાં તે પાપનું પ્રાયશ્ચિત કર્યું ન હતું તે આચાર્ય.' ૧. આવપૂ.૧.પૃ.૫૬૧. મંઢિયગામ (મેઢેિકગ્રામ) જુઓ મેંઢિયગામ.' ૧. આવનિ.૫૨૦, આવચૂ.૧.પૃ.૩૧૬ ૧. મંદર (મદર) તેરમા તિર્થંકર વિમલ(૧)નો પ્રથમ શિષ્ય. ૧. સ.૧૫૭, તીર્થો.૪૫૦. ૨. મંદર દીહરસાનું સાતમું અધ્યયન.' ૧. સ્થા.૭૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy