SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ ૧૦૫ ૫. આવનિ.૪૦૮. ૧૨. આવનિ.૩૨૫. ૬. જ્ઞાતા.૫૨, ૧૧૭,અત્ત.૧,૯, ૧૩. પ્રશ્ન.૧૫,આવયૂ.૧.પૃ.૩૫૫ આવયૂ.૧,પૃ.૧૧૭,૩૫૫,૪૬૦, પૃ.૫૬, દશચૂપૃ.૪૧, ૪૮. આવયૂ.૨,પૃ.૧૬, ૧૯,નિર.૫.૧, ૧૪. આવયૂ.૧.પૃ.૩૫૫-૩પ૬. સ્થાઅ.પૃ.૪૩૩,૫૨૪,પ્રશ્નઅ.પૃ. ૧૫. આવયૂ.૧.પૃ.૧૧૨, આવયૂ.૨. ૮૭-૮૮, ઉત્તરાને.પૃ.૩૭ વિશેષાકો. પૃ.૧૯૪,પ્રહ્મજ્ઞા.પૃ.૮૭,પાક્ષિય. પૃ.૪૧૮,બૂમ.પૃ.૧૦૬, નન્દ્રિમ. પૃ.૬૭. પૃ.૧૬૧. ૧૬. આવનિ.૧૩૦૩, આવયૂ.૨,પૃ.૨૦૨. ૭. અન્ત.૧-૨. ૧૭. જ્ઞાતા.૫૩. ૮. અન્ત.૪, પ્રશ્ન.૧૫. ૧૮. આવનિ.૧૩૦૦, આવયૂ.૧.પૃ.૪૬૦. ૯. અત્ત.૭, નિર.૫.૧, વિશેષાકો. ૧૯. આવયૂ. ૨ પૃ. ૧૬. પૃ.૪૧૨. ૨૦. અન્ત.૯, ઉત્તરાને.પૃ.૩૯, સ્થાઅ.પૃ. ૧૦. અન્ત.૧-૮,૧૦, ઉત્તરાશા.પૃ.૧૧૯, ૨૫૫. ઉત્તરાયૂ.પૃ.૭૬. ૨૧. જિઓડિ.પૃ.૫૮-૫૯, અજિઓ. ૧૧.વિશેષા.૧૬૬૧, આવનિ.૨૨૯, પૃ.૧૦૭, ૨૨૪. કલ્પ.૧૭૩. બારસભિખુપડિમા (દ્વાદશભિક્ષુપ્રતિમાઆયારસાનું સાતમું અધ્યયન." ૧. સ્થા.૭૫૫. બાલવિયાહપણત્તિના પહેલા શતકનો આઠમો ઉદ્દેશક.' ૧. ભગ.૩. બાલચંદાણણ (બાલચન્દ્રાનન) એરવય(૧) ક્ષેત્રમાં થયેલા, ઉસહ(૧)ના સમકાલીન પ્રથમ તિર્થંકર. તે ચંદાણણ નામે પણ પ્રસિદ્ધ છે. ૧. તીર્થો.૩૧૪,૫૧૯. . સમ.૧૫૮. બાલવ અગિયાર કરણોમાંનું બીજું કરણ. આવતી ઉસ્સપ્પિણી તેનાથી શરૂ થશે. ૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. ૨. એજન.૩૭. બાવત્તરિસવસુમિણ (દ્રાસપ્તતિસર્વસ્વપ્ન) દોચિદ્ધિદસાનું સાતમું અધ્યયન.' ૧. સ્થા.૭૫૫. બાહલ આ અને બહલ એક છે.' ૧. આવહ.પૃ.૨૬૧. બાહિરપુફખરદ્ધ (બાહ્યપુષ્કરાઈ) પુખરવર દ્વીપનો બહારની તરફનો અડધો ભાગ. વિગત માટે જુઓ પુફખરવર.' ૧. જીવા.૧૭૬. બાહુ પુવવિદેહમાં આવેલ પુફખલાવઈ(૧)ના ચક્કવષ્ટિ વરણાભનો ભાઈ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy