SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. મહાણિસીહ અનુસાર આ અંગ ગ્રન્થમાં અરહંતરિય છે અર્થાત્ અહંતોનાં જીવનચરિતો છે. ઠાણ અનુસાર પહેલાં આ અંગ ગ્રન્થમાં નીચેનાં દસ અધ્યયનો હતાં. મિ(૪), માતંગ(૧), સોમિલ(૪), રામગુર(૨), સુદંસણ (૧૪), જમાલિ, ભગાલિ, કિંકમ્મ, પલ્લતેતિય અને ફાલ-અંબાપુર. પરંતુ વર્તમાનમાં તેમાં પ્રથમ દસ અધ્યયનો અર્થાતુ તેના પ્રથમ વર્ગનાં દસ અધ્યયનો આ પ્રમાણે છેગોયમ(૩), સમુદ્ર(પ), સાગર(૯), ગંભીર(૧), થિમિઅ(૧), અયલ(૩), કંપિલ્લ(૧), અખોભ(૧), પસણ(૧) અને વિહુ(૩). ૧. અનુ.૪૨,નન્દિ.૪૧,૪૫, પાક્ષિ. | ૫. અન્ત. ૨૭. પૃ. ૪૬. ૬. મનિ.પૃ.૬૯. સામાન્ય રીતે અહિનો ૨. અત્તઅ.પૃ.૧,નદિમ.પૃ. ૨૩૩, અર્થ તીર્થકર થાય છે પરંતુ અહીં તે પાક્ષિય. પૃ.૭૦,સમઅ.પૂ.૧૨૧, શબ્દનો કેવલી અર્થાત્ સર્વજ્ઞ માટે નન્દિર્યુ. પૃ.૬૮. પ્રયોગ થયો લાગે છે. ૩. સ્થા. ૭૫૫, સમ.૧૪૩. ૭. સ્થા. ૭૫૫, સ્થાઅ. પૃ. ૫૦૯. ૪. સમ. ૧૪૩, સમઅ.પૃ.૧૨૧, ૮. અન્ત. ૧. નન્દિહ, પૃ. ૮૩. ૧. અંતર (અન્તર) વિયાહપષ્ણતિના ચૌદમા શતકનો આઠમો ઉદ્દેશક. ૧. ભગ. ૫૦૦. ૨. અંતર વિયાહપષ્ણત્તિના બારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧ ૧. ભગ. ૬૬૨. અંતરંજિયા (અત્તરજિકા) જ્યાં બલસિરિ(૨) રાજ્ય કરતો હતો તે નગર. જ્યારે ણિહવે રોહગુત્ત ભૂયગુહ ચૈત્યમાં ઊતરેલા પોતાના ગુરુ સિરિગુપ્તને વંદન કરવા વીરનિર્વાણ સંવત ૧૪૪માં અહીં આ નગરમાં આવ્યો હતો ત્યારે તેણે તેરાસિય(૧) સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું હતું. કાલિનદીના જમણા કિનારે, એટાહની ઉત્તરે આઠ માઈલ અને કર્માનની દક્ષિણે ચાર માઈલના અંતરે આવેલા અત્રજિખેર સાથે આ નગરની એકતા સ્થાપી શકાય. ૧. નિશિભા.૫૬૦૨, ઉત્તરાનિ ૧૭૨, ૩ ૨. આવભા. ૧૩૫, કલ્પધ પૃ.૧૬૭, આવભા.૧૩૬, વિશેષા. ૨૯૫૨, કલ્પવિ. પૃ. ૨૫૭, તરાક. પૃ.૧૦૮, આવયૂ. ૧. પૃ.૪૨૪, સ્થાઅ. વિશેષા. ૨૯ પt. પૃ. ૪૧૩, કલ્પધ. પૃ. ૧૬૭, ૩. સ્થા. પ૮૭ આવન. ૭૮૨, કલ્પવિ, પૃ. ૨૫૭, કલ્પશા. વિશેષા. ૨૮૦૩, આવયૂ. ૧. પૃ.૪૨૪. પૃ. ૧૯૯. ૪. એજિઈ. પૃ. ૩૪, લાઈ. પૃ. ૨૬૭. T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy