SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાવીર. ૧. સૂત્ર.૨.૭.૧, સૂત્રનિ.૨૦૩, સ્થાઅ.પૂ.૪૫૭, કલ્પ.૧૨૨, સૂત્રચૂ પૃ.૪૪૮. ૨. ભગ.૫૪૧, આવયૂ.૧.પૃ.૨૮૨. ૩. જિઓડિ.પૃ.૧૩૬. ણાલિંદા (નાલન્દા) આ અને ણાલંદા એક છે.' ૧. ભગ.૫૪૧. ણાલી (નાલી) વિયાહપણત્તિના અગિયારમા શતકનો પાંચમો ઉદ્દેશક." ૧. ભગ. ૪૦૯. હાસિક્ક (નાસિક્ય) આ અને ખાસિક્કણગર એક છે.' ૧. આવનિ.૯૪૪, આવહ.પૃ.૪૩૬. હાસિક્કણગર (નાસિક્યનગર) તે નગર જે નગરનો સુંદરી(૨)નો પતિ ણંદ(૯) હતો. તેની એક્તા વર્તમાન નાસિક સાથે સ્થાપવામાં આવી છે. ૧. નન્દ.ગાથા ૭૩, નદિમ પૃ.૧૬૭, આવનિ.૯૪૪, આવયૂ.૧.પૂ.પ૬૬. ૨. જિઓડિ.પૃ.૧૩૯. ણિઅયા (નિયતા) જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.' ૧. જબૂ.૯૦. ણિબઅ અથવા હિંબગ (નિમ્બક) અંબરિસિનો પુત્ર. ૧ જુઓ અંબરિસિ. ૧. આવચૂ.૨,પૃ.૧૯૬, આવનિ ૧૨૯૫, આવહ પૃ.૭૦૮. ણિક્કસાય (નિષ્કપાય) ભરહ(૨) ક્ષેત્રના ચૌદમા ભાવી તિર્થંકર, અને બલદેવ(૧)નો ભાવી જન્મ. ૧. તીર્થો.૧૧૧૩, સમ.૧પ૯, સ્થા.૬૯૨. ણિખિરસન્થ (નિશિસ્ત્ર) જંબૂદીવમાં આવેલા એરવય(૧) ક્ષેત્રના બારમા તિર્થંકર તિત્વોગાલી તેમના બદલે સર્જસ(૫)નો ઉલ્લેખ કરે છે. ૧. સમ.૧૫૯. ૨. તીર્થો.૩૨૪, સમઅ.પૃ.૧૫૯. સિગ્મથ (નિર્ગસ્થ) પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક સિગ્ગથનો અર્થ છે મુનિયા સાધુ અર્થાત્ તિવૈયર મહાવીરનો શિષ્ય.ણિગંથ તે વ્યક્તિ છે જે વૈચારિક અને ભૌતિક બન્ધનોથી મુક્ત છે (મુદ્રવ્યમાવસ્થ) અથવા જે આન્તરિક અને બાહ્ય મળોથી – ગ્રન્થોથી અર્થાત્ કષાયો અને પરિગ્રહોના વળગણો અને બંધનોથી રહિત છે. સિગ્ગથ ઉપદેશનો અર્થ છે “મહાવીર યા બીજા(તેવીસ) તિત્થરોનો ઉપદેશ.” તેથી “ણિગુંથ' શબ્દનો પ્રયોગ મહાવીર અને બીજા તીર્થકરોના ધર્મપંથ માટે યા સકલ જૈન સંઘ માટે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy