SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ 339 આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. ગંદણ તિર્થંકર મલ્લિ(૧)નો પૂર્વભવ.' ૧. સ.૧૫૭. ૯. સંદણ મોયા(૨) નગરની બહાર આવેલું ઉઘાન તેમજ ચૈત્ય. અહીં મહાવીર આવ્યા હતા.' ૧. ભગ.૧૨૬. ૧૦. સંદણણંદણવણ(૧)માં આવેલું મંદિર(૩) પર્વતનું શિખર. જુઓ ણંદણવણકૂડ. ૧. સ્થા. ૬૮૯. ૧૧. ણંદણ કપ્પવડિસિયાનું દસમું અધ્યયન.' ૧. નિર.૨.૧. સંદણભદ્ર (નન્દનભદ્ર) સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક. ૧ ૧. કલ્પ.પૃ.૨૫૬. ૧. ણંદણવણ (નન્દનવન) ભદ્રસાલવણની સપાટીથી પાંચ સો યોજન ઉપર આવેલું મંદર પર્વત ઉપરનું વન. તેનો વિસ્તાર પણ પાંચ સો યોજનનો છે. તેનો ઉપયોગ દેવો રમતગમતના મેદાન તરીકે કરે છે. તેની અંદર અંદર(૩) પર્વતનાં નવ શિખરો આવેલાં છે. તે છે – ણંદણ(૧૦), મંદાર(), ખિસહ(૫), હેમવય(૨), રયણ(૩), રુય(૬), સાગરચિત્ત, વઈરા(૪) અને બલકુડ. ૨ ૧. જખૂ. ૧૦૪, સમ.૮૫, ૯૮, ૯૯, જીવા. ૧૪૧, સ્થા.૩૦૨. ૨. નદિમ.પૃ.૪૬, નદિહ.પૃ.૮. ૩. સ્થા.૬૮૯, જબૂ.૧૦૪. ૨. સંદણવણ પર્વત રેવયયની સમીપમાં બારવઈની ઉત્તરપૂર્વમાં આવેલું વન. અહીં જખ સુરપ્રિય(૧)નું ચૈત્ય આવેલું હતું.' ૧. જ્ઞાતા.પર, નિર.૫.૧., આવયૂ.૧.પૃ.૩૫૫, અન્ત.૧. ૩ણંદણવણ વિજયપુર નગરની નજીક આવેલું વન. ૧. વિપા.૩૪. સંદણવણકૂડ (નન્દનવનકૂટ) સંદણવણ(૧)માં મંદર(૩) પર્વતનાં જે નવ શિખરો આવેલાં છે તેમાંનું પ્રથમ તેની ઊંચાઈ પાંચસો યોજન છે. આ અને સંદણ(૧૦) એક ૧. જમ્મુ. ૧૦૪, પ્રશ્નઅ.પૃ.૯૬. ણંદપભ (નન્દપ્રભ) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy