SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાક આ અને ગ્રહ કાય(૧) એક છે.' ૧. સ્થા.૯૦. કાકદિયા (કાકદિકા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૂ. ૨૫૯. કાકંદી જુઓ કાગંદી ૧ ૧. નિર.૩.૧૦. કાકંધ (કર્કન્ધ) આ અને કૉંધ એક જ છે.' ૧. સ્થાઅ.પૃ.૭૯. કાકવષ્ણ (કાકવર્ણ) પાડલિપુત્તના રાજા જિયસતુ(૨૮)નું બીજું નામ. તેણે ઉજ્જૈણીના રાજા ઉપર આક્રમણ કર્યું, તેને બંદી બનાવ્યો અને તેનું રાજ્ય પડાવી લીધું. ત્યાં તેલમાલિશના કારણે તે કાગડા જેવા કાળો (ભાલક) થઈ ગયો. તેથી કાકવર્ણ (કાગડાના જેવા રંગવાળો) નામે તે ઓળખાવા લાગ્યો. એકવાર તોસલિ(૧)ના ઇસિતલાગ નામના તળાવ પાસે તોસલિના રાજાએ તેને પકડી બંદી બનાવ્યો હતો.' ૧. આવચૂ.૧.પૃ.૫૪૦, બૃભા.૪૨૧૯-૪૨૨૩. કાગંદી (કાકન્દી) ભરહ(૨) ક્ષેત્રનું પ્રાચીન નગર, તિર્થંકર સુવિહિ(૧)નો જન્મ અહીં થયો હતો. મહાવીર અહીં આવ્યા હતા. જિયસતુ(૧૧) અને અમયઘોસ" અહીં રાજ કરતા હતા. ધિતિધર(૨), ખેમા(૨), ચંડવેગ અને ધણણ(૫) આ નગરના હતા. છઠ્ઠા વાસુદેવ(૧)એ પોતાના પૂર્વભવમાં અહીં તપ કર્યું હતું. તેની એકતા મોંઘીર (Monghyr) જિલ્લામાં આવેલા કાકન (Kakan) સાથે સ્થાપવામાં આવી છે. ૧૦ ૧.નિર.૩.૧૦,ભગ ૪૦૪, જ્ઞાતા.૮૨. ૬. અન્ત.૧૪. ૨. આવનિ.-૩૮૨. ૭. સંતા.૭૮. ૩. અનુત્ત.૩, અત્ત. ૧૪. ૮. અનુત્ત.૩. ૪. અનુત્ત.૩. ૯. સમ.૧૫૮, તીર્થો.૬૦૮. ૫. સંસ્તા. ૭૬-૭૭. | ૧૦. અજિઓ.પૃ. ૨૫૪-૨૫૫. કાતિય (કાર્તિક) જુઓ કરિઅ. ૧. સ્થા. ૭પપ. કાપિલિજ્જ (કપિલીય) ઉત્તરજઝયણનું આઠમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ઉત્તરાર્પૃ.૭,૧૬૮, ઉત્તરાક.પૃ.૧૬૮. કામકમ (કામકર્મ) આ અને કામગમ એક છે.' ૧. સ્થા. ૬૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy