SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કલિંગ(૧)ના પાટનગર કંચણપુર તેમ જ અંગ(૧)ના પાટનગર ચંપાનો રાજા બન્યો. એક બળદની દશામાં થયેલા પરિવર્તનને જોઈ તેને સંસારની અસારતા સમજાઈ અને ' પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો. તેને પજ્ઞેયબુદ્ધ ગણવામાં આવે છે. ૧. આવચૂ.૨.પૃ.૨૦૪-૨૦૭, ઉત્તરા. ૧૮.૪૬, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ઉત્તરાશા. પૃ.૨૯૯થી આગળ, નિશીયૂ.૨.પૃ.૨૩૧. ૨. આવચૂ.૧.પૃ.૭૬, પ્રજ્ઞાહ, પૃ.૧૧, કરકરઅ (કરકરક) આ અને કરકરિગ એક છે. ૧ ૧. સ્થાઅ.પૃ.૭૯. કરકરિઅ આ અને કરકરિગ એક છે. સ્થા.પૃ.૩૩, પ્રજ્ઞામ.પૃ.૧૯,નન્ક્રિમ. પૃ.૧૩૧,ઉત્તરાક.પૃ.૧૭૮,પાલિ સાહિત્યમાં પણ તેનો પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકાર થયો છે (જુઓ ડિપા.માં કરકંડુ). ૧. સ્થાઅ.પૃ.૭૯ . કરકરિંગ (કરકરિક) અચાસી ગહમાંનો એક. કર અને કરિઅનો બે જુદા ગ્રહો તરીકે પણ ઉલ્લેખ મળે છે. ર ૧. સ્થા.૯૦,સ્થાઅ.પૃ.૭૯. ૨. જમ્બુશા.પૃ.૫૩૪-૩૫,સૂર્ય ૧૦૭,સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. કરડ (કરટ) કુણાલા(૧)ના વતની અને સાએયમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક ગુરુ.૧ ૧. આવચૂ.૧.પૃ.૬૦૧, આવહ.પૃ.૪૬૫, ઉત્તરાચૂ.પૃ.૧૦૮. - ૧. કરણ જ્યોતિષશાસ્ત્ર કરેલ દિવસનો ભાગ. અગિયાર કરણો છે. તેમાંથી પ્રથમ સાત ગતિશીલ છે અને બાકીના સ્થિર છે. તે અગિયાર કરણો નીચે પ્રમાણે છે – બવ, બાલવ, કોલવ, થીવિલોઅણ, ગરાઇ, વણિજ્જ, વિટ્ટિ, સઉણિ, ચઉપ્પય, ણાગ અને કિંશુગ્ધ.. ૧. જમ્મૂ.૧૫૩, ૧૫૪, ગણિ ૪૧-૪૫, પ્રશ્નજ્ઞા.પૃ.૩૭. ૨. કરણ વિયાહપત્તિના ઓગણીસમા શતકનો નવમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૬૪૮. કરિઅ (કરિક) અઠ્યાસી ગહમાંનો એક. જુઓ કરકરિગ. ૧. સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૧૩૫. ૧. કલંદ જે છ પરિવ્રાજકો (દિશાચરો) ગોસાલ પાસે આવ્યા હતા તેમાંનો એક.૧ ૧. ભગ. ૫૩૯. ૨. કલંદ એક આરિય (આર્ય) જાતિ. આ અને કલિંદ એક છે. ૧. બૃભા.૩૨૬૪, બૃસે.૯૧૩. પ્રજ્ઞા.૩૭. કલંબવાલુયા (કદંબવાલુકા) (નરકભૂમિમાં આવેલી) એક નદી. તેની રેતી વજ જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy