SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮૫ છત્તપલાસનામનું ઉદ્યાન તેમ જ ચૈત્ય હતું. પાખંડી દરિદ્ અહીં ગોસાલને માર માર્યો હતો. તેની એકતા બિહારના સંથાલ પરગણામાં આવેલા કંકજોલ (Kankajol) સાથે સ્થાપવામાં આવી છે. ૧. ભગ.૯૦, આવનિ.૪૭૯, વિશેષા.૧૯૩૩, આવચૂ.૧,પૃ.૨૮૭, ઉત્તરાક પૃ.૪૯૮. ૨. આવયૂ.૧,પૃ.૨૮૭. ૩. લાઈ.પૃ.૨૯૫, શ્રમ.પૃ.૩૫૯, જાગૈલ માટે જુઓ સ્ટજિઓ.પૃ.૧૧૪. કયમાલ (કૃતમાલ) જુઓ કયમાલઅ. ૧. જબૂ.૫૧. કમાલઅ (કૃતમાલક) તિમિસગુહાનો અધિષ્ઠાતા દેવ. ચંપાના રાજા કૃણિઅને તેણે હણ્યો હતો. ૧. જખૂ.૧૪,૫૧. ૨. આવયૂ.ર.પૃ.૧૭૬-૧૭૭, સ્થાઅ.પૃ.૨૨૮, દશચૂ.પૃ.૫૧. કયમાલગ (કૃતમાલક, જુઓ કયમાલઅ.' ૧. આવહ.પૃ.૬૮૭. કયમાલિઅ (કૃતમાલક, જુઓ કયમાલઅ.' ૧. દશ....પૃ.૫૧. કયલિસમાગમ (કદલિસમાગમ) જે નગરમાં મહાવીર ગયા હતા તે નગર.' ૧. આવનિ.૪૮૪, વિશેષા.૧૯૩૮, આવચૂ.૧.પૃ.૨૯૧,કલ્પધ પૃ.૧૦૬. કયવણમલપિય (કૃતવનમાલમિય) હસ્થિસીસ નગરના પુષ્કકરંડા(૧) ઉદ્યાનમાં વસતો એક જમુખ દેવ. ૧. વિપા. ૩૩. કયવમ્પ (કૃતવર્મ) તેરમા તિર્થંકર વિમલ(૧)ના પિતા. તેમની રાણી સામા હતી." ૧. સ.૧૫૭, તીર્થો. ૪૭૬. કર અફયાસી ગહમાંનો એક. જુઓ કરકરિંગ. ૧. સૂર્ય.૧૦૭, જબૂશા.પૃ.૫૩૫. કરકંડ (કરકર્ડ) એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. ૧. ઔપ.૩૮. કરકંડુ (કરકડુ) ચંપાના રાજા દધિવાહણ અને તેની રાણી પઉમાવતી(૮)નો પુત્ર. તેના જન્મ વખતે પઉમાવતી શ્રમણી હતી કેમ કે તેણે સગર્ભાવસ્થામાં સંસારનો ત્યાગ કર્યો હતો. જન્મ પછી તરત જ કરકંડુને મસાણમાં ત્યજી દેવામાં આવ્યો હતો. આ કારણે તે અવકિણપુર (ત્યજાયેલો પુત્ર) નામે પણ ઓળખાતો હતો. વખત જતાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy