SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઇકબુવરદીવ (ઈસુવરદ્વીપ) ઇફખવરસમુદ્રથી બધી બાજુએથી ઘેરાયેલો વલયાકાર દ્વિીપ જે ખુદ ઘયોદસમુદ્રને બધી બાજુથી ઘેરી વળ્યો છે. આ અને ખોદવર દ્વીપ એક જ છે. ૧. જીવા. ૧૬૬. ૨. સૂર્ય.૧૦૧. ઈખુવરસમુદ્ર (ઇકુવરસમુદ્ર) નંદિસર દ્વીપથી ઘેરાયેલો સમુદ્ર જે ખુદ ઈફખુવરદીવને ચારે બાજુથી ઘેરે છે. આ અને ખોયોદ સમુદ્ર એક છે.૨ ૧. જીવા. ૧૬૬. ૨. સૂર્ય. ૧૦૧. ઈચ્છા પખવાડિયાની અગિયારમી રાત અર્થાત્ અગિયારસની રાત." ૧. જબૂ. ૧૫ર, સૂર્ય.૪૮. ઇન્જી (સ્ત્રી) વિયાહપણત્તિના ત્રીજા શતકનો પાંચમો ઉદ્દેશક.૧ ૧. ભગ. ૧૨૬. ઈન્દીપરિણા (સ્ત્રીપરિજ્ઞા) સૂયગડના (પ્રથમ શ્રુતસ્કલ્પના) સોળ અધ્યયનોમાંનું એક.' આ અને થપરિણા એક છે. ૧. સમ.૧૬, સૂત્ર,પૃ.૧૨૬ ૨. સમ.૨૩. ઈલ વાણારસીનો ગૃહસ્થ, ઇલસિરી તેની પત્ની હતી અને ઇલા(૧) તેની દીકરી. ૧. જ્ઞાતા. ૧૫૧. ઇલસિરી (ઇલશ્રી) વાણારસીના ગૃહસ્થ ઈલની પત્ની." ૧. જ્ઞાતા. ૧૫૧. ૧. ઈલા વાણારસીના ઇલ પિતા અને ઇલસિરી માતાની દીકરી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની ગઈ હતી. મૃત્યુ પછીના ભાવમાં તે ધરદિની મુખ્ય પત્ની બની. એક વાર તે પોતાના ઇલાવડસગ ભવનમાંથી નીચે ઊતરી આવી અને તેણે તિત્થર મહાવીર આગળ નાટક ભજવ્યું. તે ઇલાદેવી(૨) તરીકે પણ પ્રસિદ્ધ હતી. જુઓ આલા(૧). ૧. જ્ઞાતા.૧૫૧, ભગ.૪૦૬, નિર.૪.૭, આવચૂ.૧.પૃ.૪૮૪. ૨. ઇલાણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન.' ૧. શાતા. ૧૫૧. ઇલાઈપુર (ઇલાચિપુત્ર) આ અને ઇલાપુર એક છે.' ૧. સૂત્રચૂ.પૃ.૨૧૧, આવ.પૃ.૨૭, આવનિ.૮૪૭. ૧. ઇલાદેવી રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગના શિખર સોન્થિય ઉપર વસતી મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy