________________
૧ ૨૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૭-૩૭૮. દુકત (ઇન્દ્રકાન્ત) આ અને ઈદકત એક જ છે.'
૧. સમ. ૧૯, ઈક્કાઈ (એકાદિ) મિયાપુર(૨)નો પૂર્વભવ. તે સયદુવાર નગર પાસે આવેલા સ્થાન વિજયવદ્ધમાણનો વહીવટદાર હતો. તે બહુ ક્રૂર હતો. મૃત્યુ પછી તેને નરકમાં જન્મ લેવો પડ્યો અને ત્યાર પછી તે કંગાળ મિયાપુત્ત તરીકે જન્મ્યો.
૧. વિપા. ૨-૭. ઇક્કાઈરસ્ટફૂડ (એકાદિરાષ્ટ્રકૂટ) આ અને વહીવટદાર ઇક્કાઈ એક છે.'
૧. વિપા. ૨-૭. ૧. ઈકબાગ (ઇક્વાકુ) એક જનપદ જે કોસલ(૧)થી ભિન્ન નથી. ત્યાં રાજા પડિબુદ્ધિ રાજ કરતો હતો. તિર્થીયર ઉસહ(૧) ઈખાગભૂમિમાં અર્થાત્ કોસલા અથવા અઓઝા(૨)માં જન્મ્યા હતા.
૧. જ્ઞાતા.૬૫, સ્થા.૫૬૪, જ્ઞાતાઅ.પૂ.૧૨૫. ૨. કલ્પ.૨૦૬, આવનિ.૩૮૨. ૨. ઇખાગ એક આર્યનું વંશ.૧ તિર્થીયર ઉસભ(૧)ના વંશજો આ વંશના હતા. ઉસભાના પ્રથમ પારણા વખતે સક્ક(૩) ઈસુ સાથે ઉપસ્થિત થયા અને ઉસભે સ્વીકારી એટલે ઉસભનો વંશ ઈફખાગુવંસ તરીકે ઓળખાયો. ૧. પ્રજ્ઞા.૩૭.
આવનિ.૧૪૮-૪૯, આવયૂ.૧.પૃ.૧પર, ૨. બૃભા.૩૨૬૫, પર૫૭, સ્થા.૫૬૪ ૨૩૬, જીતભા.૧૪૦૯, કલ્પ.પૃ.૧૪૮, કલ્પ.૨,૧૮,ઉત્તરા.૧૮૩૯, કલ્પવિ.પૃ. ૨૩૧-૩૨, જ્ઞાતાઅ.પૃ.૧૨૫. વિશેષા.૧૫૬૧,૧૫૬૨, ૧૬૦૭, ૩. આવયૂ. ૧.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૧,
૧૬૨૫, ૧૮૦), ૧૮૦૭, ૧૮૪૭, | તીર્થો.૨૭૮, આવહ.પૃ.૧૨૫. ઈકબાગકુલ (ઇશ્વાકુકુલ) જુઓ ઈફખાગ(૨)."
૧. આચા.૨.૧૧, આવનિ.૧૪૮, આવચૂ.૧,પૃ.૨૩૬ . દેખાગભૂમિ (ઈક્વાકુભૂમિ) આ અને અઓઝા(૨) એક છે.'
૧. આવનિ.૩૮૨, કલ્પ. ૨૦૬, ઇફખાગવંસ (ઇક્વાકુવંશ) જુઓ ઈફખાગ(૨).૧
૧. આવહ.પૃ.૧૨૫. ઇફખાગુવંસ (ઇક્વાકુવંશ) જુઓ ઇફખાગવંસ.'
૧, આવચૂ.૧,પૃ.૧૫૨. ઈખુ(ઈશુ) વિયાહપણત્તિના એકવીસમા શતકનો પાંચમો ઉદ્દેશક.'
૧. ભગ. ૬૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org