________________
૮૬
અસોયા (અશોકા) રક્ષક દેવી.૧
૧. આવ. પૃ. ૧૯.
અસ્સ (અશ્વ) અસ્સિણી(૧) ણક્ષત્ત(૧)નો અધિષ્ઠાતા દેવ.૧ ૧. સૂર્ય.૪૬, સ્થા ૯૦, જમ્મૂ.૧૫૭,૧૭૧.
અસ્સગ્ગીવ (અશ્વગ્રીવ) જુઓ આસગ્ગીવ.
૧. સમ.૧૫૮.
અસ્સપુર (અશ્વપુર) પાંચમા વાસુદેવ(૧) પુરિસસીહ જે નગરના હતા તે નગર. મઝિમનિકાય અનુસાર અસ્સપુર એ અંગ રાજ્યમાં આવેલું નગર હતું.
૧. આનિ.૪૦૮
૨. ડિપા.૧.પૃ.૨૨૭.
અસ્સપુરા (અશ્વપુરા)
૧. જમ્મૂ ૧૦૨.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કો
આ અને આસપુરા એક જ છે.૧
અસ્સસેણ(અશ્વસેન) આ અને આસસેણ(૨) એક જ છે.૧
૧. તીર્થો. ૪૮૬, આનિ. ૩૮૯, ૩૯૯.
અસ્સાયણ (અશ્વાયન) અસ્મિણી ણત્ત(૧)નું ગોત્રનામ.૧ ૧. જમ્મૂ.૧૫૯, સૂર્યમ.પૃ.૧૫૧, સૂર્ય ૫૦.
અસ્સાદણ (અશ્વાદન) જુઓ અસ્સાયણ.'
૧. સૂર્ય ૫૦.
૧
અસ્સાસણ (અશ્વાસન) અઠ્યાસી ગહમાંનો એક. જંબુદ્દીવપત્તિમાં પાઠાન્તર આસણેય છે.
૧. સૂર્ય.૧૦૭, જમ્મૂ.૧૭૦,સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ.પૃ.૭૯-૮૦, જમ્બુશા.પૃ.૫૩૪-૫૩૫.
૨. જમ્મૂ. ૧૭૦,
૧. અસ્સિણી (અશ્વિની) અઠ્યાવીસ ણક્ષત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અસ્સ છે. તેનું ગોત્રનામ અસ્સાયણ છે.
3
૧.સમ.૩,જમ્બુ.૧૫૫,સૂર્ય ૩૬, સ્થા.૯૦,
આવહ.પૃ.૬૩૪.
૨. સૂર્ય.૪૬.
૩. સૂર્ય ૫૦, જમ્મૂ.૧૫૯.
૨. અસ્તિણી સંદિણીપિય(૧) જે તિત્શયર મહાવીરનો ઉપાસક હતો તેની પત્ની.
૧. ઉપા.૫૫.
Jain Education International
અસ્સેસા (અશ્લેષા) આ અને અસિલેસા એક જ છે.
૧. સૂત્રચૂ પૃ.૨૧, સૂર્ય.૩૬, જમ્મૂ.૧૫૫, આવહ.પૃ.૬૩૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org