SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલું છે. અવરવિદેહની વચ્ચે થઈને સીઓયા નદી પશ્ચિમ તરફ વહે છે અને તે અવરવિદેહના બે સરખા ભાગ કરે છે. અવરવિદેહને આઠ પ્રદેશો છે— વપ્પ(૧), પમ્હ(૧) વગેરે. કેટલાક તિર્થંકરો અને કુલગરો પોતાના પૂર્વભવોમાં અહીં જન્મ્યા હતા. જુઓ મહાવિદેહ(૧). B ૧.સ્થા. ૮૬, ૩૦૨. ૨. જમ્મૂ. ૮૪-૮૫, જીવા.૧૪૧. ૩.સ્થા. ૬૩૭. ૪. આવચૂ.૧.પૃ.૧૭૬, સ્થાઅ. પૃ.૪૦૧. સમ.૩૪, સ્થા, ૬૩૭, ૨. અવરવિદેહ ણિસઢ(૨) પર્વતનું શિખ૨.૧ ૧. જમ્મૂ. ૮૪, સ્થા.૬૮૯. ૩. અવરવિદેહ ણીલવંત(૧) પર્વતનું શિખ૨.૧ ८० જમ્મૂ.૧૦૨. ૫. આવ.પૃ.૨૬. ૬. આત્તિ.૧૫૩, આવભા.૧, આવચૂ.૧. પૃ.૧૩૧,૨૩૫, વિશેષા.૧૫૫૮,૧૫૬૬. ૧. જમ્બુ.૧૧૦, સ્થા.૬૮૯. અવરા (અપરા) મહાવિદેહના લિણ(૪) પ્રદેશની રાજધાની. જુઓ ણલિણ(૪), ૧. સ્થાઅ. પૃ. ૪૩૮. અવરાઇઆ (અપરાજિતા) જુઓ અપરાઇયા. ૧. જીવા.૧૪૪, જમ્મૂ.૯૬,૧૦૨. અવરાઇય (અપરાજિત) જુઓ અપરાઇય.૧ ૧. તીર્થો.૬૦૬. ૧ અવરાઇયા (અપરાજિતા) જુઓ અપરાઇયા(૬).૧ ૧. તીર્થો. ૧૫૩. અવરાજિઅ(અપરાજિત) જુઓ અપરાઇય(૪).૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨. અવિહ (અવિધ) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. ૧. ભગ.૩૩૦. અવાહ તિત્શયર મહાવીરના સમયના સોળ જનપદોમાંનું એક.૧ ૧. ભગ.૫૫૪. Jain Education International અવિયત્ત-જંભગ (અવ્યક્ત-કૃમ્ભક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર. ૧. ભગ. ૫૩૩, અવત્ત (અવ્યક્ત) કંઈ પણ નિશ્ચિતપણે જાણી શકાતું નથી એવો સિદ્ધાન્ત. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy