SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રહ્યા અને શાંત ચિત્તે મરણ પામ્યા. જ્યાં તે મરણ પામ્યા ત્યાં તેમની સ્મૃતિમાં મહાકાલ(૩) નામે ઓળખાતું મંદિર બાંધવામાં આવ્યું." ૧. આવયૂ. ૨.પૂ. ૧૫૭, આવ.પૃ. ૨૭, જીતભા. ૫૩૬, આચાર્.૫ ૨૯૦, ભક્ત.૧૬૦, મર. ૪૩૮, આવહ.પૃ.૬૭૦, વ્યવભા.૧૦.૫૯૭, સંસ્તા.૬૫-૬૬, આચાશી.પૃ.૨૯૧. અવંતિસણ (અવન્તિસેન) ઉજેણીના રજવદ્ધણનો પુત્ર.૧ જુઓ અજિયસણ(૨). ૧. આવનિ.૧૨૮૨, આવચૂ. ૨.પૂ.૧૯૦,નિશીયૂ. ૨.પૂ.૯૦, ખૂ. ૧૦૬૩, આવહ.પૃ.૬૯૯, મર. ૪૭૪-૭૬. અવંતિસોમાલ (અવન્તિસુકુમાર) આ અને અવંતિસુકમાલ એક જ છે.' ૧, નિશીયૂ. ૨. પૃ. ૯૦. અવંતી (અવન્તી) આ અને અવંતિ એક જ છે.' ૧. આવ૨.૧,.૫૪૪, નિશી. ૧. પૃ.૧૦૨. અવકિણપુર (અવકર્ણપુત્ર) કરકંડુનું બીજું નામ.' ૧. આવયૂ.૨.પૃ. ૨૦૪-૨૦૭, આવહ.પૃ.૭૧૮. અવઝા (અવધ્યા) મહાવિદેહના ગંધિલ(૧) પ્રદેશની રાજધાની.' ૧. સ્થા.૬૩૭, જખૂ. ૧૦૨. અવતંસ મંદર(૩)પર્વતનાં સોળ નામોમાંનું એક નામ. વડિસ(૨) અને વહેંસ આ બે તેના જ રૂપો છે.' ૧. સૂર્ય.૨૬, સૂર્યમ.પૃ.૭૭. અવય(અવક) વિયાહપષ્ણતિના તેવીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.' ૧. ભગ.૬૯૨. ૧. અવરકંકા (અપરકકા) પૂર્વીય ધાયઈસંડમાં આવેલા ભરત(૨) ક્ષેત્રના દક્ષિણાર્ધની રાજધાની. તેના રાજા પઉમણામે(૩) દોવઈનું અપહરણ કર્યું હતું. વાસુદેવ(૨) કહ(૧) તેને પાછી લઈ આવ્યા હતા. તે નગરી અમરકંકા પણ કહેવાતી હતી. ૧. સ્થા.૭૭૭, જ્ઞાતા.૧૨૩,સ્થાઅ. | ૨. જ્ઞાતા.૧૨૪, પ્રશ્નઅ.પૃ.૮૭, પ્રશ્નજ્ઞા. પૃ.૫૪. કલ્પધ.પૃ.૩૪, કલ્પવિ. | પૃ.૮૭, કલ્પશા.પૃ.૩૭. પૃ. ૧૯,૩૮. ૨. અવર કા યાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સોળમું અધ્યયન.' ૧. સ.૧૯, જ્ઞાતા.૫, જ્ઞાતાઅ. પૃ.૧૦. ૧. અવવિદેહ (અપરવિદેહ) જંબુદ્દીવમાં મહાવિદેહના ચાર ઉપક્ષેત્રોમાંનું એક છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy