SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત બૃહત : મોટું. બૃહતકાય : મોટી કાયાવાળું. બેઇન્દ્રિય ઃ : ૪૧૦ સ્પર્શ અને સેન્દ્રિય : ધરાવતા જીવો. બોધિચમાં જગતનો ઉદ્ધાર કરનાર, તત્ત્વજ્ઞાન માટે પર્યત્ન કરનાર વ્યક્તિનું વિશેષ આચરણ. બોધિત: જેને બોધ કરવામાં આવ્યો હોય તે. બોધિદુર્લભત્વ : મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની દુર્લભતા. બોધિદુર્લભભાવના-અનુપ્રેક્ષા : બોધિબીજરૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું કેવું દુર્લભ છે તેનું ચિંતન. જીવને શુદ્ધ દૃષ્ટિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેવું ઊંડાણથી વિચારવું તે અનુપ્રેક્ષા બાર ભાવના માંહેની ૧૧મી ભાવના. બોધિની બોધ કરનારી પુસ્તિકા. : (સ્ત્રી) બોધિબીજ: સમ્યક્ત્વ. બોધિલાભઃ સમ્યક્ત્વની પ્રાપ્તિ. બોધિસત્ત્વ : અનેક જન્મોનાં શુભ કર્મો કર્યા બાદ ઊંચી કક્ષાએ પહોંચેલો જીવ. પૂર્ણ જ્ઞાનના માર્ગ પરનો સાધુ. (ગૌતમલિપિ) બૌદ્ધિક : બુદ્ધિને લગતું. બૌધ્યષ્ટા : જ્ઞાન. બ્રહ્મ : જીવન - જગતના ઉપાદાન અને નિમિત્ત કારણરૂપે સ્વીકારાયેલું Jain Education International સરળ અનાદિ અનંત એક પરમતત્ત્વ, પરમાત્મા, પરમેશ્વર. આત્મા પરમબ્રહ્મથી ઉત્તરની કોટિનું (વેદાંત). મિથ્યા જગતની ઉત્પત્તિના કારણભૂત મનાયેલું માયિકતત્ત્વ. (શાંકરવેદાંત) બ્રહ્મગુપ્તિ : બ્રહ્મચર્યના રક્ષણ માટેની નવવાડ. બ્રહ્મચક્ર : માથામાં મગજના ભાગમાં એક યૌગિકચક્ર, બ્રહ્મરંધ્ર નજીકનું કેન્દ્ર. બ્રહ્મચર્ય : આઠ પ્રકારના મૈથુનકર્મનો સર્વ રીતે ત્યાગ, ઇન્દ્રિયસંયમ, સ્ત્રી-પુરુષ અન્યના વિષયસંબંધનો સંપૂર્ણ ત્યાગ. નવ વાડ યુક્ત પાળવાનું વ્રત. બ્રહ્મનિર્વાણ : પરમમુક્તિ. બ્રહ્મનિષ્ઠ : પરમતત્ત્વમાં જેની આસ્થાનિષ્ઠા છે. બ્રહ્મરાત્ર : બ્રાહ્મમુહૂર્ત, રાત્રિનો શેષ ભાગનો સમય. બ્રહ્મર્ષિ : વેદદ્રષ્ટા ઋષિ, ૫૨મ તપસ્વી બ્રાહ્મણ. બ્રહ્મલોકગમન અવસાન, : For Private & Personal Use Only મરણ, મૃત્યુ. બ્રહ્માવતંસક : સમગ્ર લોકમાં મુકુટ સમાન હોવાથી સિદ્ધશિલાનું ઉપનામ. બ્રાહ્મણ : બ્રહ્મજ્ઞાનનો અધિકારી. બ્રાહ્મી : ઋષભદેવની દીકરી બ્રાહ્મીના www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy