SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારનાં પદ [ રાગ ઃઃ પ્રભાતિ ] કણ પુને કરી, નાર્ય હું અવતરી, અક્ષત મુંકા મંત્ર ભણી માથું. ૧ જમુના જલ ગાગરડી ભરાવે, માથા ઉપર મહેલાવે; કેર કરાડ ઊંચે ચડતાં, બલ કરી બાંહેડી ઝલાવે. ૨ ગાય દોહરાવે, ગાગરડી ઝલવે, વલી ઘર લગી સાથે તેડે, અડધે બોલે બોલવા આવે, કાનજી તારે કેડે. ૩ કેઈક વેલા એની પાસે, લાંબી વેણી થા; રુચિર સીંદુર શું માંગ ભરાવે, લિલવટ ટીલડી સેહવરાવે. ૪. ગેરું બદન, ગલેલાં સરખું, તેહને ઉખટણું કરાવે, વદન પખાલી એની પાસે, ફરી ફરીને લોહરાવરાવે. ૫ કઈ વેલા એહના બોલામાં, સંગ મલીનેં પિઢે; પહેરું પીતાંબર એનું લઈને, તું ઉર ઊપર ઓઢે. ૬ આવ ભાવ એ તે કરે રે ઘણેરા, તું તે લબકા તેડે એહના અંગ ઉપર અંગ મોડી, અલવેશું આલસ મેડે. ૭ મશેમણે એહને કરથી લઈને, વાંસલડીને વજાડે એહના સુર શું સુર મેલીને, એ સાથે ગવરાવે. ૮ નાગરવેલ બીડી નવ ચાવે, એ પાસે ચવરાવે; અધર અમૃત રસપાન કરાવી, મુખથી બીડી બદલાવે. ૯ [...........] ઓલું રમકડું કીધું, મરકટ પિર નચાવે; નરસિંહા સ્વામી છે રે હલકણે, વિણ તેડે ઘેર આવે. ૧૦ ગીરનારી બાબા ! બેડે મારે ભાર ઘણે નંદલાલ! વાતે કેમ કરીએ. બેડે... ટેક) સરવ સેનાને મારે સીર ઘડે, હાથ સેનાની ઝારી; રાધાજી પાણરાં નીકળાં સેળ વરસની નારી રે. વાત કેમ કરીએ..૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy