SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિહ મહેતા કૃત મ તુહુને વાર્યાં મહારા વાહાલા, જ મ કરી આપ વખાંણુ ૐ; ચ'ચલ દેખી લેભાંણાં, તાહારા સિથલ થયા સધા સારે. સુરીનર મુનીને... તૂ સંપૂરણ, પૂરણ પરમાંણ ૨; પૂરશ નારૌહીયાચા સ્વાંમી મે તૂ' તેા વરજ જુવતીને તુહુને જાણ્યે, પ્રાંણુ રે. ૯૫ [ રાગ : કેદારા ] કુબજાને કહેજો રે, એધવ એટલું રે. રહીશ. આવા ૨ે તાહારે હાથ; જતન કરીને રે, પ્રભુજીને જાળવજે રે, માનજે શિખામણની વાત. ઝાઝા ન જગાડીશ રે, જાદવરાએને રે, હરિનું છે સુકામળ અંગ; શેજ તું શમારજે પ્રભુની ફૂલડે રે, નીત નીત ધરજે નવલા રગ. પ્રભાતે ઊઠીને રે, પ્રભુને તુ પૂછજે રે, વાલાને છે મહી-માખણની ટેવ; જે જે જોઈએ કે, પ્રભુજીની સેવમાં ૨, તે તે આણી આપજે તતખેવ. Jain Education International શિવ ને વિર’ચી રે, મેાહેાટા માહા સુનિ રે, હિરને નવ લેહ કાઈ પાર; ઝાઝો ને આશકા (રે),ગારી કરવા નહીં રે, મનમે ના આણીશ []હકાર. 'સની દાસી રે, પેલી કુબજા રે, તેહેના શામળિયા ભરથાર, નરશઈઆએ સ્વામીરે, તાંહાં રંગ રમેા રે, પ્રીત પધારા મારાર ખાય For Private & Personal Use Only 3 કુબજાને....૧ કુબજાને...૨ કુબજાને . ૩ કુબજાને....૪ કુબજાને. . ૫ www.jainelibrary.org
SR No.014027
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSeminar & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy