SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ બા–શ્રાવકજીવનની સમુસુરેખા આત્મતિત જેનાથી થાય તેવા સદાચરણુ સેવવા (પાનું ૮૨૭). વળી પાનુ.-૩૧૨ પર લખે છેઃ 'સતસ`ખ"ધી સ`સ્કારાની દૃઢતા થવા સવપ્રકારે લેકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગના પરિચય કરવા શ્રેયસ્કર છે; લેાકલા તે કાઈ મોટા કારણમાં સવ`પ્રકારે ત્યાગવી પડે છે. મહાપુરુષોની આ શીખ સાચી જ છે. લજ્જાને વળગી રહી હત તા મીરાં 'મીરાં' કયાંથી બની શકી હોત? આ રીતે પ્રગતિમયજીવનમાં અત્યંત જરૂરી એવા વિવેકની જનક અને સરક્ષક તેમજ ગુણાની સવક એવી લજ્જા શ્રાવકજીવનમાં ‘લક્ષ્મણરેખા'ની જેમ મહત્વનું સ્થાન ધરાવે છે. Jain Education International ૨૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy