SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર અને સર્વાધિક કરુણ વ્યથા–વીતક તે રોજબરોજનાં ભોજન માટે એને આવી પત્નીના ભરોસે રહેવું પડે છે. વળી કહ્યું છે: ગૃહલક્ષ્મી વિનાનું ઘર તો ખચિત જ બદનસીબીને વરેલું છે. સગાંઓ, કે જેમની સાથે આપણે લોહીને સંબંધ હોય છે, તેની ઉપર આપણે બહુ મદાર બાંધીએ છીએ. અવઈયારે ચિત્રાત્મક શૈલીમાં ઉપાયુક્ત વર્ણન કર્યું છે ? તમારી જેમની સાથે લેહીની સગાઈ છે, એ જ તમારાં સગાં છે, એવું હંમેશાં ધારી નહિ લેતા, તમે જે રોગ–બીજ લઈને જન્મે છે, એ જ તમારું મારણ નથી બનતું ? એ જ મારે છે ને ? જ્યારે દૂર જંગલમાં ઊગતી જડીબુટ્ટી તમને જિવાડતી નથી ? કપરા સમયે સગાઓ કરતાં સ્નેહીઓ અને મિત્રો સાથ આપે છે, તે તય સંતે કહી દીધું. વળી કહે છે : તળાવ સૂકાતાં, સાગરપંખી ત્યાં રહેતું નથી. જ્યારે તમારા માઠાં દિવસો આવે છે, ત્યારે પિલા પંખીની જેમ તમને Jain Education International FO * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy