SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ - જૈન સાહિત્ય સમારોહ-મુa પુરુષાર્થને મહિમા કરતાં અવ્વઈમાર કહે છે: વિપુલ વર્ષો માટે, ઉપર સ્વર્ગમાં વાદળાંઓ છે; નીચે ફળ આપવા માટે ' આ ધરતી છે, નદી છે, નાળાં છે. આ બધું હોવા છતાં.. . ' જે કોઈ મૂરખ આળસુ બનીને બેસી રહે, અને પિતાનાં દુર્ભાગ્યની . હરિયાદ કરતો રહે, તે હે પ્રેતાત્મા ! એને સારી પેઠે ફટકારજો..ઝાટકશે. આળસ અને પ્રમાદ માત્ર શારીરિક બાબત નથી. એ તે મન અને બુદ્ધિનો રોગ છે. પ્રમાદ એ સાધનાને, પુરુષાર્થને અને પરિ. શ્રમને સૌથી મોટો શત્રુ છે અને કર્મબંધનું એક કારણ છે. ઉપમાકૌશલ્યથી સંત અવ્વઈયાર કહે છે : ચમકતી આંખે અને સુગંધી ફૂલવાળી હે કન્યા ! માણસ ત્રણ પ્રકારના હોય છે. . ઉત્તમ છે... . . . . ! જેઓ વાણીને યય કર્યા વગર, ઢોલ વગાડયા વગર, ચૂપચાપ કાર્ય કરે છે. . મુખ તે.. જેઓ કેનાં કલા પછી શુભ કાર્યમાં પ્રવૃત થાય છે અને કેહણાં કનિષ્ટ તે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy