SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે ધાળકા : . ચૌદમા સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તીર્થમાળામાં ઉલ્લેખ કર્યો છેઃ ધવલકઈ એ પાસુ કલિકુડ, જિગુહા વસંતીય પાસવરે.” ઈડર : - એના સંબંધી તેની ચૈત્યપરિપાટીમાં શહેરનું તેમજ જિનમંદિરનું વર્ણન આ પ્રમાણે છે: “તલહટ્ટાઈ શ્રી પાસના પ્રાસાદ નિહાલ, પૂજીએ પણુમીએ પાસ સામિ, પાતગ સવિ ટાલ; ખમણ વસહી વેપી હરખિ, ગિરિ સિરિવરિ વડીઆ, આગલિ આદિ જિણંદ, ભમણ દીસઈ પાવડીઆ.” સેળમા સૈકાના શ્રી સુધાનંદસૂરિના કઈ શિષ્ય ઉપરોક્ત રચના કરી છે. ગિરનાર : પર્વત ઉપર સંગ્રામ સોનીની ટ્રેક આવે છે. શ્રી હેમહંસગણિએ વિક્રમ સંવત ૧૫૦૨ થી ૧૫૧૭ વચચે રચેલી “ગિરનાર ચૈત્ર પવાડી માં આ ટ્રેકના ઉદ્ધારક તરીકે ઓસવાલ સોની સમરસિંહ અને માલદેવને ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે : સમરસિંહ – માલદેવ તણુઉ ઉદ્ધાર નિહાલઉં, મંડપિ મેડિઆ અતિવિસાલ ચઉવીસ જિણાલઉં.” ભાવહર્ષના શિષ્ય રંગસાર-કૃત “ગિરનાર ગિરિ ચૈત્ય પરિપાટી”માં પણ આ કથનને પુષ્ટિ આપવામાં આવી છે. એમાં જણાવવામાં આવેલ છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy