________________
ન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
૨૦૭
ખંભાતના માણેકચોકમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના દેવપ્રાસાદ સંબંધી શ્રી ઋષભદાસ કવિએ લખ્યું છે કેઃ
ઈક ભુવન જિષ્ણુ દેહરૂ કરાવ્યું, ચિત્ત લ લત અભિરામ, ત્રેવીસમો તીર્થંકર થા, વિજય ચિંતામણું નામ છે, ઋષભતણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સોય, ભુ ઇરામાં જઈને જુહારે, સમકિત નિરમલ હો. અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં રૂપક કનક મણિ કેરાં, ઓશવંશ જેણે ઉજવલ કરીએ, કરણ તાસ ભમરા છે.”
(આ હકીકતને પુરાવો એ મંદિરની ભીંતમાં લાગેલા સંવત ૧૬૬૧ ના શિલાલેખમાંથી મળી રહે છે.) સિદ્ધપુર :
શ્રી હીરવિજયસૂરિના શિષ્ય કુશલવર્ધનગણિએ સં. ૧૬૪૧માં રચેલી “સિદ્ધપુર ચૈત્યપરિપાટી 'માં બે મોટી પૌષધશાળાઓ ઉપરાંત પાંચ જૈન મંદિરે સંબંધી ઉલ્લેખ કર્યો છે? “સદ્ધપુર નયર વખાણુઈ, અવનિતલિ ચંગ, શ્રાવક શ્રાવિકા બહુ વસઈ, જિનધરમી રંગ; પૌષધશાળા અતિભલી બેદ્ર તિહાં હાઈ,
જિગુહર પંચ મને હર દીસઈ મનમોહઈ.” (૪) -ઉપરીયાળજી :
આ સંબંધી શ્રી જયસાગર ઉપાધ્યાયે રચેલી “ચિત્ય પરિપાટી માં જણાવ્યું છે “આદિનાહ ઉપલ્લિયા અસરી”. કવિ લાવણ્યસમયે “સેરિસા તીર્થસ્તવન માં ગાયું છે :
એ નવલ માણી વિવર જાણું, ખાલ ગયો તવ વિસરી, અંતર એવડે સેરી સાંકડી નયરી કહેતી સેરીસા-કડી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org