SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાનપ્રમાણને આધારે ‘અનુયોગસૂત્ર'ના કાનિણૅય ૧૯૩ સૈકાથી ઈ. સ. મીા સૈકાની વચ્ચે મનાય છે.. પતિ રાહુલ સાંકૃત્યાયને અક્ષપાદનેા સમય ઈ. સ. ૧૫૦ માન્યો છે. ચરકના સમય ઈ. સ. પૂ. પહેલેા-બીજો સૈા છે. નાગાજુ નને સમય ઈ. સ. ૨૫૦ ના છે. પ્રમાણચર્ચાની બાબતમાં અનુયોગદ્વારસૂત્ર ન્યાયસૂત્રની વધારે નજીક છે. વળી, તેમાં ન્યાય-વૈશેષિક, માડર ઇત્યાદિ. માંથી કાઈનું અનુસરણ હોય તેમ જણાતુ નથી. એવી સ્થિતિમાં તેમજ તરગવતી જેવા ગ્રંથાનો તેમાં ઉલ્લેખ છે તે ધ્યાનમાં લેતાં અનુયોગદ્દારત્રને ઈ. સ. ની ખીજા-ત્રીજા સૈકાની આસપાસની રચના માનવામાં કાઈ માધ નથી. ઈ. સ. ૩૦૦ પછી તે તેનો સમય કલ્પી શકાય તેમ નથી જ પાદટીપ ૧ આવશ્યકનિયુક્તિ ', પત્ર ૧૪૩ < २ श्रीमदार्यरक्षितसूरिः सप्तनवत्यधिक पञ्चशतवर्षान्त स्वर्गभणितिपट्टावल्यादौ दृश्यते । : 3 गोयमा से किं तं प्रमाण । प्रमाणे चउव्विहे पण्णत्ते ત' નટ્ટા-પરચાવે, અનુમાળે, સોળે ગામે નહીં - अणुयोगद्वारे तहा यव्वं प्रमाण । ' ૧. શ.' ૬, ૩. રૂ, સૂત્ર ૧૬૨ ४ प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि । Jain Education International · ૫. સ. ' પૃ. ૮૪ " - गौतम अक्षपाद ન્યાય સૂ. ૨/૨/૨ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy